Link copied!
Sign in / Sign up
1
Shares

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના રિસેપ્શનમાં જુઓ કયા કયા આવ્યાં હતા સેલેબ્સ 💑


ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું બીજુ રિસેપ્શન મુંબઈમાં યોજાયું હતું. જેમાં સ્પોર્ટ્સ અને બોલિવૂડની સેલિબ્રિટીઓ હાજર રહી હતી. પ્રસંગે રવિન્દ્ર જાડેજા પણ હાજર રહ્યો હતો. તેણે વિરાટ કોહલીના આ રિસેપ્શનની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, અભિનંદન ભાઇ અને ખુશ રહો તેવા આશિર્વાદ. આ પ્રસંગે જાડેજા અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો.

અલગ અંદાઝમાં જાડેજા 
ધોની પરિવાર સાથે
બચ્ચન પરિવાર
બોલિવૂડ એક્ટ્રેસ એકદમ બ્યૂટિફૂલ લાગી રહ હતી
નીતા અંબાણી અને રણબીર કપૂર
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નના બીજા રિસેપ્શનમાં ક્રિકેટ જગત અને બોલિવૂડની હસ્તીઓએ હાજરી આપી હતી
કોહલીનો પરિવાર
સચિન પરિવાર સાથે
કરણ સૈફની દિકરી, દીકરો તથા સિદ્દાર્થ મલ્હોતરા સાથે
જુઓ કેટલા ખુશ અને સુંદર લાગે છે આ કપલ 

આ લેખ વાંચવા માટે આભાર  :)

તમારા માટે ટાઈની સ્ટેપ તરફથી છે આ ન્યુ યર ગીફ્ટ :

https://www.tinystep.in/affiliates/offers/ 

આ લીંક પર ક્લીચ્ક કરી તમારા ન્યુ યર ને બનાવી દો શાનદાર :)

હેપ્પી ન્યુ યર :)

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon