Link copied!
Sign in / Sign up
0
Shares

વીડીઓમાં જુઓ લાઈટ નથી તો ડુંગળીથી આખા ઘરમાં કરી શકો છો પ્રકાશ💡👌💡

જો આપણે ભારત દેશની વાત કરીએ તો આજે પણ એવા ગામડા હજી પણ છે જ્યાં બરાબર લાઈટ અને વીજળીની પહુંચતી નથી, કારણકે ત્યાં પાણીની પણ કમી હોય છે જેના લીધે વીજળી ઉત્પન કરવામાં વાંધો આવે છે. માટે ઘણા ગામડા હજી પણ અંધારામાં જીવન વિતાવે છે. આજે અમે તમને એવો જુગાડ બતાવી રહ્યા છે કે જયારે તમારા ઘરમાં વીજળી ન હોય અને લાઈટ જતી રહે તો ડુંગળીથી આખા ઘરમાં પ્રકાશ ફેલાવી શકો છો 

ડુંગળીથી લાઈટ ની પ્રક્રિયા

 

આપના બધાના ઘરમાં ડુંગળી તો હમેશા હોયજ છે, કેમકે દરેક વાનગી માં વઘાર માટે ડુંગળી અવશ્ય હોય છે, તમને જાન હશે કે આની પહેલા લોકો બટેકા અને છાણની મદદ થી વીજળી પેદા કરતા હતા, પણ હવે આપણે જોશું કે મામુલી બગડી ગયેલી ડુંગળી પણ કેટલી કામની છે 

તમારો મોબાઈલ પણ ચાર્જ કરી શકો છો

 

અમે જે રીત તમને બતાવ જઈ રહ્યા છે તેમાં ખાલી લાઈટ નહી પણ મોબાઈલ પણ ચાર્જ કરી શકો છો, આના માટે તમને ડુંગળી, વીજળીના તાર મેગ્નીશીય્મ પટ્ટી અને નાનકડી પીન જોશે. આ બધી વસ્તુ એકત્રિત થાય બાદ વાયરોને નાની સાઈઝ માં કાપી લો આમ કરવાથી વીજળી સહેલાઇથી ઉત્પન થશે 

એક બાજુ મેગ્નીશીય્મ પટ્ટી લગાવો 

હવે વાયરોને છોલો. ચોળ્ય બાદ એક બાજુ મેગ્નીશીય્મ પટ્ટી લગાડો અને બીજી બાજુ પીન બંધો, હવે ઉપર દેખાડેલ ફોટો અનુસાર બધી ડુંગળી ને એકસાથે જોડી લો, પછી વાયરની સહાયતા થી બલ્બ માં ફીટ કરો, લો તમારો બલ્બ પ્રકાશિત થઈ ગયો. આ ખુબજ સરળ અને સસ્તું ઉપાય માનવમાં આવે છે. 

ચાલો આને બરાબર સમજવા માટે નીચે વિડીઓ જોઈ લઈએ :

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon