Link copied!
Sign in / Sign up
14
Shares

(વિડીઓ) સરળતા થી ડિલિવરી કરવા માટે કરો આનો ઉપયોગ આ રીતે કરાવો ડિલિવરી😯😯

 શું તમે આવનારા બાળક ની ડિલિવરી ની તૈયારી માં વ્યસ્ત છે? શું તમે સામાન્ય ડિલિવરી અને સીજેરિયન સેક્શન (સી - સેક્શન) ના વિશે સાંભળ્યું છે? શું તમને આ બંને ની વચ્ચે નક્કી કરવામાં તકલીફ પડે છે? શું તમે આમની સુરક્ષા ને લઈને અસમંજસ મા છો?

ચિંતા ના કરો. આ લેખ માં તમને તમારી શંકા નું નિવારણ મળી જસે. અમે તમને આં બંને ના વિશે જણાવીશું. આ કેવી રીતે થાય છે, આં બંને એક બીજાથી કેવી રીત ના અલગ છે અને આના શું ફાયદા અને નુક્સાન થઈ શકે છે.

પ્રાકૃતિક પ્રસુતિ એટલે યોનિ વડે બાળક નું જન્મ

પ્રાકૃતિક ગમ્મે તે હોય પણ ફાયદાકારક તો હોય જ છે. યોનિ થી બાળક નું માથું બહાર આવી આવું પ્રાકૃતિક પ્રસુતિ માનવામાં આવે છે. વધારે માં પણ આવી જ રીતે બાળક ને જન્મ આપવાનું ઈચ્છે છે.

પ્રાકૃતિક પ્રસુતિ ના ફાયદા:

૧. આ ડિલિવરી પછી તમને હોસ્પિટલ મા ઓછા દિવસ રોકાવું પડતું હોય છે.

૨. માં નું શરીર જલ્દી સારું થઈ જતું હોય છે.

૩. આમાં તમારા શરીર મા કોઈ પણ જાતની કાપા કૂપી અથવા તો ટાંકા લેવામાં આવતા નથી.

૪. તમારા શરીર પર કોઈ પણ જાતનો ડાઘો પડતો નથી.

૫. કોઈ પણ જાત ના લૌહ ની વસ્તુ નો ઉપયોગ નઈ કરવાના કારણે સંક્રમણ થી બચાવ થઈ જાય છે.

૬. આમાં સર્જરી કરવામાં નથી આવતી એના કારણે માં ને ગંભીર પરિસ્થિતિ મા થી પસાર નથી થઉં પડતું.

અમેરિકન પ્રેગ્નન્સી અસ્સોશિયેશન ના પ્રમાણે યોનિ પડે થયેલી ડિલિવરી થી માં નો જીવ બચી શકે છે.

યોનિ પ્રસુતિ માટે માં અને બાળક નું શરીર પ્રાકૃતિક રૂપ થી પોતાને બદલવા લાગે છે. આના લીધે બાળક જ્યારે માં ની યોની માંથી બહાર આવે છે ત્યારે એના ફેફસા મા ગર્ભ સમય નું લોહી હોય છે એ પોતાની જાતે જ બહાર આવી જાય છે. બાળક અમુક જરૂરી બેક્ટેરિયા પણ લે છે જે એમના આંતરડા માટે કામ લાગે છે. બાળક ની રોગ પ્રતિકારક શક્તિ મા પણ વધારો આવે છે.

પ્રાકૃતિક ડિલિવરી ના કમ્પ્લિકેશંસ

આ બધી રીતે તમારા શરીર ની પરિપક્વતા પર આધાર રાખે છે. જો તમારું શરીર બાળક ની ડિલિવરી માટે તૈયાર નથી હોતું તો તમારો જીવ જવાનું જોખમ રહે છે. યોનિ પ્રસુતિ ના લીધે મૂત્ર નઈ રોકાવાની શક્યતા વધી જાય છે.

યોનિ પ્રસુતિ ના લીધે તમને આગળ જતાં સેક્સ મા રુચિ ઓછી થઈ શકે છે. આ ડિલિવરી માં બાળક નું માથા ને બર્થ કેનાલ માંથી બહાર આવું પડતું હોય છે એના લીધે એમના માથા પર દબાણ પડી શકે છે. તમારા બાળકને નિકાળવા માટે હાથ અથવા ફોરસેપ નો પ્રયોગ કરવો પડી શકે છે.

 

સીજેરિયન સેક્શન એટલે કે સી સેક્શન

આજકલ આની લોકપ્રિયતા વધી રહી છે. આમાં તમારા પેટ અને ગર્ભાશય ને થોડું કાપી ને એમાંથી બાળક ને નીકાળવામાં આવે છે. સી - સેક્શન પ્લાન કરેલું સર્જીકલ પ્રોસિજર હોય છે.

સીજેરિયન સેક્શન ના ફાયદા

આમાં ડૉક્ટર તમને એનેસ્થીશિયા આપી ને બેભાન કરી દેશે અને તમને દુખાવો નઈ થાય. તમે ભાન માં આવસો ત્યાર સુધી મા તમારા શરીર મા ટાંકા લાગી ગયા હસે.

આમાં તમારા બાળક ને યોનિ વડે નીકાળવાનું જોખમ ઓછું થઈ જસે. આના લીધે એમના શરીર પર વધારે પડતો દબાણ નઈ પડે.

સી - સેક્શન ના જોખમો

સી સેક્શન માં ડિલિવરી ની ખોટી તારિખ ગણવા થી ખોટા સમયે ઓપરેશન થતું હોય છે. એના લીધે તમારું શરીર ના તો જન્મ આપવા માટે અને ના બાળક ને જન્મ લેવા માટે તૈયાર હોય છે.

આને સફળ બનાવા માટે તમારા શરીર માંથી વધારે લોહી વહે છે.

આનાથી બાળક ને ના ઈચ્છેલું ચેપ થવાનું જોખમ રહે છે. ઓપરેશન પછી માં નું વધારે સમય માટે હોસ્પિટલ મા રેહવનું થઈ શકે છે.

તમને પેટ ખાલી કરવામાં તકલીફ પડી શકે છે કારણકે તમારી bowel ni કાર્યક્ષમતા પર અસર પડી શકે છે. તમારે ડિલિવરી પછી તણાવ થઈ શકે છે. તમને સ્તનપાન કરાવામાં તકલીફ પડી શકે છે.

બાળક ને જન્મ આપવાનો નિર્ણય પૂર્ણ રીતે તમારો નીજી ફેંસલો હોય છે. અમે તો બસ એ જ ઈચ્છશું કે તમે ને તમારા પતિ તમારા બાળક ની સ્થિતિ ને ધ્યાન મા રાખતા શ્રેષ્ઠ નિર્ણય લો. તમે ડૉક્ટર પાસે સલાહ લેવામાં સહેજ પણ સંકોચ ન કરતા.

ગમ્યું હોય તો આને બીજી માં સાથે પણ ચોક્કસ શેર કરો. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon