Link copied!
Sign in / Sign up
1
Shares

વિરે દિ વેડીંગ માં કરેલા બોલ્ડ સીંસ પર જાણો સોનમનાં સાસરાવાળાઓ શું બોલ્યા!

સોનમ કપુર હમણાથી પોતાની પ્રસીદ્ધીઓ નો ખુબ લાભ ઉઠાવી રહી છે. પહેલા તે પોતાના ધુમધામ થી કરેલા લગ્ન માટે ચર્ચા માં હતી અને હવે પોતાની મુવી 'વીરે દી વેડીંગ માટે ચર્ચામાં છે.

કરીના ની જેમ જ સોનમ પોતાની કારકર્દી માટે ઊદ્યમી છે તેવુ કહી શકાય છે , તેના હાલમાં જ લગ્ન થયા છે અને તેના લગ્ન નાં થોડા દિવસો પછી માં જ તે મુવી નાં પ્રમોશનમાં લાગી ગઈ છે. આ મુવિ માં તેનો સાહસી લુક હેડલાઈન્સ માં છે, જેને તેના ફેન્સ પણ પસંદ કરી રહ્યાં છે.

આ બોલ્ડ સીન્સ પર તેના સાસરાવાળો નો અભિપ્રાય પુછવામાં આવતા સોનમે જણાવ્યુ કે તેમણે ઘણો સારો પ્રતિસાદ આપ્યો અને તેમને મુવિ માં કરેલા કામ ની પ્રશંસા પણ કરી.

શંકા વગર 'વીરે દી વેડીંગ' આ વર્ષની સૌથી રાહ જોવાયેલી મુવિ છે. ગીતો હોય કે ટ્રેલર હોય, આ મુવી એ જબરદસ્ત ક્રેઝ પેદા કર્યુ છે! સોનમ,કરીના કપુર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયા આ મુવી ની મુખ્ય હિરોઈનો છે અને તેમણે આ મુવિ ને પ્રમોટ કરવા માટે કોઈ કસર નથી છોડી. વીરે દી વેડીંગ ૧ જુને રિલીઝ થશે. આ મુવી માં સુમિત વ્યાસ અને એક્ટર વિવેક મુશ્રાણ પણ જોવા મળશે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon