Link copied!
Sign in / Sign up
7
Shares

વારંવાર સેક્સ કરવું એ તમારા માટે સારું હોઈ શકે છે.. 💕

સેક્સ હજુ પણ ભારત જેવા વિકાશીલ દેશમાં અયોગ્ય માનવમાં આવે છે. બધાને જ સેક્સ કરવું ગમતું હોય છે પણ આ વાતો નો સ્વીકાર કરવો નઈ. વિજ્ઞાન કહે છે કે તમને સેક્સ કરવું જોઈએ. જ્યારે વાત તમારા માનસિક અને શારીરિક વિકાસ ની આવે છે તો સેક્સ ના ઘણા બધા ફાયદાઓ હોય છે. યૌન રોગ નિષ્ણાંતો દંપત્તિઓ ને રોજ સેક્સ કરવાની જ સલાહ આપે છે.

આ રહ્યા અમુક કારણો કે તમારે વારંવાર સેક્સ કેમ કરવું જોઈએ :

સેક્સ થી પુરુસો નું પ્રોસ્ટ્રેટ કેન્સર નું જોખમ ઓછું થાય છે

હાવર્ડ મેડિકલ સ્કૂલ ના સંશોધનથી એ સાબિત થાય છે કે જેટલું વધારે ઇજેકયુલેશન થાય છે એટલુંજ પુરુષોમાં પ્રોસ્ટ્રેટ કેન્સર નું જોખમ પણ ઓછો થશે. પણ આનું કારણ હજુ પણ સ્પષ્ટ નથી પણ શું તમે થોડું વધારે જીવવા નથી માંગતા ?

તમારી ખાંસી-શરદી ને રાખો દૂર

સંશોધનોથી એ સાબિત થાય છે કે અઠવાડિયામાં બે વાર સેક્સ કરવાથી, એન્ટીજન જેવા કે ઇમ્યુનોગ્લોબ્યુલીન ને બહાર કાઢે છે. આ એન્ટીજન તમારા શરીર ને શરદી ખાસી અને અન્ય કોઈ પણ પ્રકાર ના ફલૂ થી લડવામાં મદદ કરે છે. દરરોજે સેક્સ કરવું તમારા માટે બઉ વધારે ફાયદાકારક પણ બની શકે છે.

યુવા અને આત્મવિશ્વાસ

દરરોજે સેક્સ કરવાથી ખાલી તમારા શરીરમાં અંદરથી નઈ પણ શરીર ના બાહ્યરૂપ માટે પણ ફાયદાકારક હોય છે. ક્લીનિકલ ન્યુરોસાઇકોલોજિસ્ટ વળે આયોજિત એક અભ્યાસમાં એ સાબિત કરવામાં આવ્યું છે કે પુરુષ એવં સ્ત્રીઓ અઠવાડિયામાં ત્રણ થી વધારે વાર સેક્સ કરનાર એવા વધારે પડતા યુવાનો, તેજસ્વી અને આત્મવિશ્વાસુ દેખાય છે. તો તમારા રુપિયા જિમ અને મોઢાના ક્રિમો પર ખર્ચ વાને બદલે, તમારા પલંગ પર ખાનગી પડોમાં વિતાવો.

માસિક ચક્ર ના સમયે થવા વાળા પ્રોબ્લેમને ને કહો બાય

ઘણી સ્ત્રીઓ ને માસિક ચક્ર વખતે અસહનીય દુખાવો થતો હોય છે અને એમને આનું ધ્યાન રાખવા માટે દવાઓ નો સહારો લેવો પડતો હોય છે. નિયમિત રૂપે સેક્સ કરવાથી મરોડા પડવાની સમસ્યા ને ઓછું કરી શકાય છે અને આને આખું રોકી પણ શકાય છે.

પ્રજનન ક્ષમતા નું વધવું

દરરોજે સેક્સ કરવાથી સ્ત્રી અને પુરુષ બંને ની પ્રજનન ક્ષમતા માં વધારો થાય છે. આ તમારી પ્રતિરક્ષાના તંત્ર ને ગર્ભાવસ્થા માટે તૈયાર કરે છે, જે તમારા બાળક હોવાની સંભાવના માટે ખૂબ જ જરૂરી છે.

લોહી નું દબાણ સંતુલિત રાખે છે અને તણાવ ના સ્તર ને ઓછું કરે છે

૨૦૦૫ માં આયોજિત કરવામાં આવેલા એક અભ્યાસમાં એવું જોવા મળ્યું હતું કે દરરોજે સેક્સ કરવાથી લાહી ના દબાણ નું સંતુલન નું સ્તર બની રહે છે અને તણાવ નું સ્તર ઓછું થાય છે. તો હવે તમને લાહી ના દબાણ ને નિયંત્રણ માં રાખવા માટે દવાઓ પર પૈસા ખર્ચ કરવાની જરૂરત નથી અને સાઈકેટરિસ્ટ ને મળવાની પણ જરૂરત નથી.

લાહી ના પ્રવાહ ને વધારવું અને ઊંઘવાના ના પેટર્ન ને સુધારવું

જ્યારે તમે દરરોજે સેક્સ કરસો તો તમારા શરીરમાં લોહીનું પ્રવાહ વધશે, જેનાથી તમારા વાળ, ચામડી, પેશી અને પ્રતિરક્ષા તંત્ર સારું થશે. આનાથી તમને સારી રીતે સુવામાં મદદ મળશે અને તમારા સુવાની પેટર્નમાં પણ સુધારો આવશે.

લાંબી ઉંમર

જ્યારે ઓર્ગાસમ થાય છે ત્યારે એક હોર્મોન જેને ડિહાઇડ્રોઇપીએન્ડ્રોસ્ટેરોન કહેવામાં આવે છે એ છુટે છે. આ ખાલી તમારા જીવનમાં અમુક વર્ષ નથી ઉમેરતું પણ તમને પહેલાથી પણ વધારે તંદુરસ્ત અને યુવાન જોવડાવે છે. દરરોજે સેક્સ કરવાથી પુરુષ અને સ્ત્રીમાં ઘણા પ્રકાર ના હોર્મોન છૂટે છે, જે તમારા કોલેસ્ટ્રોલ ના સ્તર ને બનાવી રાખે છે.

તમારા બૌદ્ધિકવાદ ને વધારે છે

સેક્સ કરવાથી તમારા મગજ ની ગતિવિધિ ને શાંત કરવાનો સમય મળે છે અને આના થી કાંઈક બીજું વિચારવાનો પણ સમય મળે છે. એના લીધે તમે કસું પણ બરાબર રીતે વિચારી શકો છો અને બુદ્ધિશાળી બનો છો. એટલા માટે જ તમારા જોડીદાર સાથે સમય વિતાવો અને ચોપડી વાંચવાને બદલે તમારા સાથી સાથે પણ સમય વિતાવો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon