Link copied!
Sign in / Sign up
5
Shares

વજન વધવાથી પરેશાન છે આ અભિનેત્રી, વજન ઓછુ કરવા ભર્યું આ પગલુ😲😲😲

સ્વરા ભાસ્કર આ વખતે પદ્માવત પર સંજય લીલા ભણસાલીને આપવામાં આવેલા ઓપન લેટર વિષે ચર્ચામાં છે. તાજેતરમાં, તેમણે કોમેડી શો ‘એન્ટરટેઇન્મેન્ટ કી રાત’ શો દરમિયાન, તેમણે પોતાના અંગત જીવનની ઘણી વસ્તુઓ શેર કરી.

શો દરમિયાન સ્વારા તેમની ઉંમર અને મેદસ્વીતાપણાં વિષે મુક્ત રીતે વાત કરી હતી.

સ્વરાએ કહ્યું કે, બોલીવુડમાં હોવા છતાં પણ તેને તેલા મોટાપણ અંગે અસુરક્ષિત ફીલ થાય છે. તેના મોટાપણને ઘટાડવા માટે તે કોસ્મેટિક સર્જરી કરાવા જઈ રહી છે.

શોના યજમાન બલરાજે સ્વરાને પૂછ્યું હતું કે તેઓ લાઈમલાઈટમાં રહેવાનો આનંદ માણે છે એટલે તેઓ કોન્ટ્રોવેર્સી ક્રિએટ કરે છે.

સ્વરાએ ચેલેન્જ સ્વીકાર્યું હોવા છતાં, તેમણે એટલા નિઃસ્વાર્થપણે લખ્યું, જેના પછી પ્રેક્ષકોએ તેમની બહાદુરી માટે તેમની પ્રશંસા કરી.

સ્વરાની આગામી ફિલ્મ વીરેર દી વેડિંગમાં જોવા મળશે. આ ફિલ્મમાં સોનમ કપૂર અને કરીના કપૂર પણ છે. ફિલ્મનું દિગ્દર્શણ શશાંક ઘોષ કરી રહ્યા છે. આ ફિલ્મ રિયા કપૂર દ્વારા નિર્માણ કરવામાં આવે છે.

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon