જયા બચ્ચને ઉજવ્યો ૭૦ મો જન્મ દિવસ, કેમ દેખાઈ નહી એશ્વર્યા?😯😯
બચ્ચન પરિવારની એક ખાસિયત છે કે તેઓ પોતાની ખુશીઓ અને પરિવારની સાથે સૌથી પહેલા શેર કરે છે. આ દરમિયાન આખો પરિવાર પર એકબીજાની સાથે સમય પસાર કરે છે. 9 એપ્રિલના દિવસે જયા બચ્ચનનો જન્મદિવસ હતો અને તેમના સેલિબ્રેશનની તસવીરોમાં દીકરો અને દીકરી બન્ને જોવા મળ્યા. પણ ક્યાંક વહુ કે આરાધ્યા જોવા ન મળ્યા.
અમિતાભ બચ્ચને શેર કરી તસવીર

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે. જેમાં જયા બચ્ચન સાથે અભિષેક અને શ્વેતા દેખાઈ રહ્યા છે. આ તસવીરમાં ક્યાંય પતિ અમિતાભ બચ્ચન પણ નથી દેખાતા.
અભિષેકે શેર કરી તસવીર

દીકરા અભિષેક બચ્ચને મા જયા બચ્ચનની એક જૂની તસવીર શેર કરી છે. આ તસવીર સાથે અભિષેકે લખ્યું છે. “જન્મદિન મુબારક મા. તમે મારી દુનિયા છો.”
બીજી એક તસવીર શેર કરી

અભિષેકે બીજી પણ એક તસવીર શેર કરી છે જેમાં મા અને દીકરો એકલા જ આ તસવીરમાં અમિતાભ બચ્ચન પણ નથી અને ઐશ્વર્યા પણ નથી.
અટકળોનું વાતાવરણ ગરમ
ઐશ્વર્યા અભિષેકની દીકરી આરાધ્યા જાહેરમાં દાદી સાથે ક્યારેય નથી જોવા મળતી તે રીતે અહીં પણ તેઓ કોઈ કારણે હાજર ન રહ્યા અને કોઈ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત રહીને અહીં ઐશ્વર્યાએ હાજરી ન આપી.
ઐશ્વર્યા અને જયા વચ્ચે ખટપટ!
ઐશ્વર્યા અને સાસુ જયા બચ્ચન વચ્ચે કેટલીક ખટપટ ચાલતી હોવાથી આ પ્રકારના પ્રસંગોમાં બન્ને એક જગ્યાએ ભેગા નથી રહેતા તેવી પણ ચર્ચા અને ગોસિપ્સ વિવિધ જગ્યાએ થતી રહી છે.
