Link copied!
Sign in / Sign up
0
Shares

ટ્રેન ની પાછળ ના"X" નું કારણ જાણો

આપણા દેશમાં દરરોજ લગભગ લાખો લોકો ટ્રેન માં સફર કરતા હશે પરંતુ કોઈનું પણ ધ્યાન ટ્રેન નાં છેલ્લા ડબ્બા પર નથી જતુ ! જો જોયુ હશે તો તમને તેની પાછળનું "X" બનેલુ કેમ છે તેવુ જાણવાની કોઈ દિવસ કોશિશ કરી છે? તો અહીં તમને અમે કહીશુ ટ્રેન ની પાછળના "X" નું કારણ.

"X" નિશાન એટલા માટે બનાવામાં આવે છે કેમકે ટ્રેન નાં કર્મચારિયો ને ખબર પડી શકે કે આખી ટ્રેન વઈ ગઈ છે. આ નિશાન કાં તો સફેદ રંગ નો અથવા પીળા રંગનો હોય છે. ટ્રેન નાં છેલ્લા ડબ્બા પર "X" નિશાન ની સિવાય એક લાલ રંગની લાઈટ પણ લાગેલી હોય છે જે ચાલુ બંધ થતી હોય છે, અંગ્રેજો નાં જમાના માં અા લાઈટ ને તેલ થી બાળવામાં આવતી હતી, પરંતુ હવે તે વીજળી થી ચાલે છે. ભારતીય રેલ્વે નાં નિયમ અનુસાર આ લાઈટ નું ટ્રેન નાં છેલ્લા ડબ્બા પર હોવુ જરુરી છે.

"X" નિશાન અને લાલ લાઈટ ની સિવાય ટ્રેન નાં છેલ્લા ડબ્બા પર તમે બધા એ એક બોર્ડ લટકેલુ જોયુ હશે જેમાં LV લખેલુ હોય છે, જો ના જોયુ હોય તો જરુર જોઈ લેજો. LV કાળા અથવા સફેદ રંગ થી લખ્યુ હોય છે, તેનો અર્થ હોય છે છેલ્લો ડબ્બો. ભારતીય રેલ્વે નાં નિયમ અનુસાર જો કોઈપણ રેલ્વે કર્મચાતી ને LV ના દેખાય તો તેનો અર્થ છે પુરી ગાડી નથી આવી.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon