Link copied!
Sign in / Sign up
3
Shares

ટોપ ૧૦ બોલીવુડ મોમ્સ😍😍

૧૦. સોનાલી બેન્દ્રે

તેણે પોતાની કારકિર્દી ની શરુઆત ફેશન મોડેલ તરીકે કરી હતી અને તેણે અભિનય ની શરુઆત બોલીવુડ ની મુવી આગ ૧૯૯૪ થી કરી અને તેણે ફિલ્મ ફેર લક્સ ન્યુ ફેસ જીત્યો. આ સુંદરી લગ્ન પછી તરત જ સેટ થી નિકળી ગઈ અને થોડા વર્ષો પછી વાવ મોમ તરીકે પાછી આવી. અગ્રણી ફિલ્મ નિર્દેશન ગોલ્ડી બેહ્લ સાથે તેણે લગ્ન કર્યા, તે રનવીર નામના છોકરાની માતા છે.

૯.ટ્વિંક્લ ખન્ના

થોડા વર્ષો ઓન સ્ક્રીન રહ્યાં પછી, ટ્વિંક્લ એ ઈન્ટીરીયર ડિસાઈનીંગ તરફ વણાંક લીધો તેના પછી તેણે તરત જ અગ્રણી અભિનેતા અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા. જોકે તે શુટીંગ થી બિલકુલ દુર છે, તે એવાર્ડ ફન્કશન્સ માં જરુર દેખાય છે. આ ભવ્ય સુંદરી એ બે બાળકો ની માતા છે, દિકરો આરવ અને દિકરી નિતારા.

૮. કરિશ્મા કપુર

કપુર પરીવાર ની આ પ્રખ્યાત મહિલા એ ૯૦ નાં દાયકા માં બોલિવુડ માં પગ મુક્યો હતો. એક દાયકા થી વધારે કામ કર્યા પછી, તેણે બ્રેક લીધો અને સંજય કપુર સાથે લગ્ન કર્યા. આજે પડકારો સાથે તે બે સુંદર બાળકો સમાઈરા અને કિઆન ની સિંગલ માતા છે.

૭. શિલ્પા શેટ્ટી

આ અત્યંત સફળ અભિનેત્રી એ ઘણા લાંબા સમય સુધી ફિલ્મો માં ચાલી. રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે અને હવે તે વિઆન રાજ કુન્દ્રા ની માતા છે.

૬. કાજોલ અજય દેવગણ

આ ટોમબોયીશ અભિનેત્રી ઘણા સમય થી ફિલ્મો હતી. તેણે અજય દેવગણ સાથે લગ્ન કર્યા છે, તે હવે બે સુંદર બાળકો ની માતા છે, નાયસા અને યુગ.

૫.જેનીલીયા રીતેશ દેશમુખ

આ હંમેશા હસ્તી મોડેલ અભિનેત્રી થઈ ને ફિલ્મ જગત માં આવી હતી. તેની કારર્કીદી ની ટોચ ઉપર, તેણે ૨૦૧૨ માં રીતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા. હાલ માં તે રીઆન ની માતા છે અને ફિલ્મો માંથી વિરામ લીધો છે.

૪.શ્રીદેવી

૮૦,૯૦ અને ૨૦૦૦ નાં દાયકા ની સુંદરી, શ્રીદેવી એ સિનેમા નગર માં પોતાની જગ્યા બનાવી લીધી. પ્રખ્યાત પ્રોડ્યુસર બોની કપુર થી લગ્ન કર્યા બાદ , તે સુંદર દિકરીઓ જાનવી અને ખુશી ની માતા બની.

૩.મલાઈકા અરોરા ખાન

એક ફેશનીસ્ટા, આ મોડેલ અભિનેત્રી બનીને તેણે ખુબ ખ્યાતી મેળવી છે બોલીવુડ માં, ૧૩ વર્ષનાં બાળકની માતા, અરહાન ખાન, મલાઈકા હજુ પણ કોલેજ આઉટલુક મેનેજ કરે છે.

૨.માધુરી દિક્ષીત નેને

એક કુશળ અભિનેત્રી અને નૃત્યાંગના, તે ભારતિય સિનેમા નાં સારા કાર્યો માટે જાણીતી છે, કાર્ડોવાસક્યુલર સર્જન ડોક્ટર શ્રીરામ નેને દિક્ષીત સાથે લગ્ન કર્યા છે, તે ડેન્વર,કોલારાડો,યુએસએ માં રહે છે. તે પણ બે દિકરાઓ રયાન અને આરીન ની માતા છે.

૧.એશવર્યા રાય બચ્ચન

સૌંદર્ય માટે જાણીતી, જેણે મિસ વર્લ્ડ નો ખિતાબ જીતેલો છે, તેણે બોલીવુડમાં વિજેતા મેળવી છે. ઘણા દિલ જીત્યા પછી. તેણે અભીશેક બચ્ચન સાથે લગ્ન કર્યા. તે આરાધ્યા બચ્ચન ની માતા છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon