Link copied!
Sign in / Sign up
2
Shares

તમારા સર્ગભા શરીર ને પ્રેમ કરો

પ્રેગનેન્સી ટેસ્ટ પોઝીટીવ આવ્યો! તમને હવે ખબર પડે છે, તમે માતા બનવાનાં છો. શું તમે તૈયાર છો? પુષ્કળ જવાબદારી માટે? આવશ્યક ભુમિકા માટે?

તમારા જીવન માં પાછુ જુવો. જે વસ્તુઓ તમારી સાથે રહે એ તે વસ્તુઓ છે જેની માટે તમે નરકમાં જઈ ને પાછા આવ્યા છો. જે પરીક્ષા પાસ કરી, જે રેસ તમે જીત્યા, તમારા શરીરમાં પણ તમે સખત મેહનત કરી છે. ગર્ભાવસ્થા કોઈ અલગ નહીં હોય,ખાલી હવે,જોખમ હવે આકાશ જેટલુ ઊંચુ હશે અને સહનશક્તિ એ જટીલ સાબિત થશે.

એક વસ્તુ જે ગર્ભવતી મહિલા સંઘર્ષે છે એ છે કે તેમનું શરીર સખત બદલાવ માંથી પસાર થાય છે. તમારા મનપસંદ જીન્સ માં ફિટ ના થાવુ તેની માનસીક પ્રતિક્રિયા તમને ખરેખર દુ:ખી કરી શકે છે.નવ મહિના માં પાતળા માંથી આટલા મોટા થઈ જવુ તે વધારે થઈ જાય છે અને તમને બેચેન કરી દે છે. એક યાદ રાખવાની વસ્તુ છે કે તમે ખાલી સુંદર માંથી વધારે સુંદર થાવ છો.

તમારુ શરીર પવિત્ર છે, ગર્ભવતી હોવ કે ના હોવ પરંતુ જ્યારે તમે ગર્ભવતી હોવ, ત્યારે કશુસ વધારે ખાસ હોય છે તમારા વિશે; તમે ચમત્કાર કરી રહ્યાં છો! તો શું થયુ કે તમે ખાલી ઉલ્ટી કરો છો? અની બાકી નાં સમયે, પેશાબ? ગર્ભવતી હોવાનાં બધા જ પ્રતિબંધો એક જાદુઈ વરદાન તરીકે બાળક માં ઉમેરાય છે, જેને તમે હંમેશા રાખી શકો છો! શું સ્ટ્રેચ માર્કસ તેના નાના વખોડવા-યોગ્ય અંગુઠાઓ ને લાયક નથી? તેની ચમકતી આંખો મોટા પેટ ને લાયક નથી? થોડા સમય માં, એક ધબકારા માં, તમે ખાલી તમારુ મનપસંદ જીન્સ જ નહીં પરંતુ તમારી પુરી દુનિયા તેની માટે સોદો કરવા તૈયાર થઈ જશો.

બાળક,જે ખાલી હાથ ની હથેળી થી થોડુ મોટુ છે, તે તમારી દુનિયા તેના નાના હાથો માં પકડી રાખશે. પહેલી વાર,તમે પોતાને બીજા રાખશો. જુવાન,તોફાની અને સ્વતંત્ર માંથી જવાબદાર,વ્યાજબી, અને રોલ મોડેલ બનશો. નિ: સંદેહ ગર્ભાવસ્થા શારીરીક અને માનસીક રીતે તમને બદલશે પરંતુ આ બદલાવ હકારાત્મક હશે.

તમારી ઈચ્છાઓ પુરી કરો, પ્રીનેટલ યોગા માં જાવ,પોતાની સુંદર જાત નું ધ્યાન રાખો. જે બદલાવ તમારા શરીર માં ગર્ભાવસ્થા દરમ્યાન થવાનાં હોય છે તે સામાન્ય હોય છે અને સંપૂર્ણતા પૂરી પાડે છે. એક વાર બાળક આવી જાય પછી ફીટ થાવુ એ તમારુ કામ છે અને તે મેળવી શકાય તેવુ છે. પોતાના બેબી બમ્પ ને ધિક્કારો નહીં,તેને માન આપો, કેમકે પ્રકૃતિ તમારી આંખો સામે તેના રહ્સયો ઉકેલે છે, જીવન નિર્માણ નું રહ્સય!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon