Link copied!
Sign in / Sign up
4
Shares

શું તમને ખબર છે કે કરાવતી વખત

 પણ કારણ વગર પાર્લર જાય છે ત્યારે તેમને વૈક્સિંગ થી થતી પીડાનો સામનો કરવો પડતો હોય છે. કેટલીક સ્ત્રીઓ તો એટલી હિમ્મતવાળી હોય છે કે પોતાનું વૈક્સિંગ ઘર બેઠા પોતાની જાતે જ કરે છે.

આ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે વાળ આવવાં એ કુદરતનો નિયમ છે. અમે તમારે થોડી એવી ટિપ્સ આપીશું જેનાથી વૈક્સિંગ કરાવતી વખતે તમને પીડાનો સામનો નહીં કરવો પડે:

 

પીરીયડ્સમાં એમ પણ તમને તકલીફ થતી હોય છે અને એવાં સમયે વૈક્સિંગથી થતી પીડા તમારા માટે યોગ્ય નથી. પીરીયડ્સના સમયે તમારા શરીરમાં ઇસ્ટ્રોજનની માત્રા વધી જાય છે જેના લીધે નાની પીડાનો પણ અનુભવ થાય છે. એટલા માટે એ વધું સારું રહેશે કે તમે પીરીયડ્સના સમયે વૈક્સિંગની પીડાને સહન કરવા કરતા સારું છે કે તમે વૈક્સિંગ પછી થી કરાવો.

એવવે છે કે વૈક્સિંગ પહેલાં એક્સફોલિએટ કરવાથી તમને વધુ દુખાવો નથી થતો. પરંતુ આ વાત ધ્યાનમાં રાખો કે વૈક્સિંગ કરવાન થોડા કલાક પહેલાં પોતાને મોઈશ્ચરાઈઝ કરોવૈક્સિંગ કરાવતી વખતે જો તમે પોતાની જાતને બીજી વસ્તુમાં વ્યસ્ત રાખશો તો તમને દુઃખાવો ઓછો થશે જ

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon