Link copied!
Sign in / Sign up
1
Shares

ગર્ભાવસ્થા દરમિયાન થતો માસિક સ્ત્રાવ : જાણો આના કારણો🙁🙁

સામાન્ય રીતે માસિકસ્ત્રાવ થવો એવુ દર્શાવે છે કે તમે ૧૦૦% ગર્ભવતી નથી પરંતુ એવુ દરેક સાથે અને હમેશા નથી થતુ . ગર્ભાવસ્થા મા રક્તસ્ત્રાવ થવો એને માસિકસ્ત્રાવ માની લેવામાં આવે છે . .સામાન્ય રીતે , ગર્ભાધારણ ના પહેલા ચક્ર પછી અને ગર્ભાવસ્થા દરમિયાન પણ આવું થવાની સંભાવના રહેલી છે .કેવીરીતે ?

જો માસિક ધર્મ આવવા ની નજીક ,અથવા ઓછા પ્રોજેસ્ટેરોન સ્તર ના લીધે ,આવું થાય ત્યારે એવું લાગે છે કે ગર્ભાવસ્થા માં માસિકસ્ત્રાવ થાય છે .

જો તમારું માસિકચક્ર ઓછુ છે અથવા માસિકચક ની મધ્યમાં ઓવ્યુલેટ નથી કરતા તો તે સમયે અને તેના થોડા દિવસો પહેલા ગર્ભ ધારણ કરવુ સંભવ નથી હોતુ .ઉદાહરણ તરીકે ,જો તમે નિયમિત રીતે ૨૬ દિવસ ના ચક્ર અનુસાર ચાલી રહ્યા છો તો એ વાત ની સંભાવના છે કે તમે ૧૩ મા દિવસે ઓવ્યુલેટ કરશો ,જો તમે સુરક્ષા ના સાધન વગર સેક્સ કરો છો અને સ્પર્મ ને એક દિવસ માં ઈંડું મળી જાય છે તો પણ તે ફળદ્રુપ ઈંડા ને તમારી યુટ્રાઇન લાઇનિંગ માં પહોંચતા ૧૨ દિવસ નો સમય લાગે છે .આ સમય દરમિયાન તમારા શરીરને પ્રોજેસ્ટેરોન હોર્મોન્સ ને ઉત્પાદન કરતા રહેવાની ખબર નથી હોતી , જે માસિકચક ને ૨૦-૨૫ દિવસ મા પુરું કરી દેય છે ,જેના લીધે ગર્ભધારણ અને માસિકચક ની વચ્ચે એક દિવસ થી પણ ઓછુ અંતર રહે છે .જો આ હોર્મોન્સ નું સ્તર અપર્યાપ્ત હોય જેવુ કે લૂંટેટલ ફેજ ડિફેક્ટ આની પહેલા જ શરૂ થઇ જાય તો માસિકધર્મ થઈ શકે છે .અને આવું તમને ગર્ભાવસ્થા ના આઠમા અઠવાડિયા સુધી થઈ શકે છે .આવી રીતે થતા રક્તસ્ત્રાવ ને બ્રેક થ્રુ બ્લીડીંગ કહેવામાં આવે છે .અને આ સૌથી સામાન્ય પ્રકારના રક્તસ્ત્રાવ છે જેને ગર્ભાવસ્થા દરમિયાન માસિકચક માનવામાં આવે છે .

★ બ્રેક થ્રુ બ્લીડીંગ સામાન્ય રીતે ગર્ભધારણ ના પહેલા ચક્ર પછી જોવામાં આવે છે .અને આ પહેલા ત્રણ મહિનામાં થઈ શકે છે .કોઈ પણ રક્તસ્ત્રાવ માં ધ્યાન આપવું જરૂરી છે .કારણકે આ રક્તસ્ત્રાવ માસિકચક ની જેમ સમય ઉપર નથી થતું .પરંતુ થોડાક સમય ના અંતરે થાય છે 

★ ગર્ભાવસ્થા દરમિયાન ઈમપ્લાન્ટેશન બ્લીડીંગ ને માસિકસ્ત્રાવ માનવામાં આવે છે .

ઘણી મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન ઉમપ્લાન્ટેશન બ્લીડીંગ ને માસિકસ્ત્રાવ સમજી લેતી હોય છે .જો તમે ઉપર નુ જ ઉદાહરણ જોશો તો , સામાન્ય રીતે તમને હળવુ માસિકસ્ત્રાવ થાય છે એ તમને ૨૩ માં દિવસે થાય છે તો તમે વિચારશો કે આ તો ૩ દિવસ વહેલું છે .ઈમપ્લાન્ટેશન દરેક મહિલાઓમાં ભિન્ન હોય છે .પરંતુ વધારે પ્રવાહ હોય તો તે ઈમપ્લાન્ટેશન નથી હોતું.

★ ગર્ભાવસ્થા દરમિયાન સ્પોરેડીક રક્તસ્ત્રાવ ને માસિકધર્મ માની લેવામાં આવે છે .

ગર્ભાવસ્થા દરમિયાન થતા રક્તસ્ત્રાવ ના ઘણા કારણો હોય છે .ઘણી મહિલાઓને પહેલા મહિને સ્પોરેડીક રક્તસ્ત્રાવ નો અનુભવ થાય છે .અને તેને માસિકસ્ત્રાવ માની લેવામાં આવે છે .એના કેટલાક કારણો છે જેવા કે ,સર્વિકલ બદલાવ ,સેક્સ, ગર્ભનાળ માં સમસ્યા ,એક થી વધારે શિશુ ,અથવા સંક્રમણ.

એ જાણવું જરૂરી છે કે ,બ્લીડીંગ થવું એનો અર્થ એ નથી કે તમે ગર્ભવતી નથી .પરંતુ સામાન્ય રીતે આ એક સંકેત હોય છે કે તમે ગર્ભવતી નથી .તમારા શરીર ઉપર ધ્યાન આપો અને પોતાના ઉપર વિશ્વાસ રાખો .જો તમને એવુ લાગે કે તમે ગર્ભવતી છો તો એ વાત ને સુનિશ્ચિત કરો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon