Link copied!
Sign in / Sign up
1
Shares

તમને તમારા પતીથી દગો મળવાનો કેટલો ચાન્સ છે? આ જણાવશે તેમની રાશિ☸️☸️

એરિઝ (માર્ચ ૨૧ - એપ્રિલ ૧૯)

એરિઝ પતિના સ્પર્ધાત્મક સ્વભાવને રોકવું ખુબ જ મુશ્કેલ છે, તેને દરેક રમતમાં ખુશી અને જીતવાની ઉત્સુકતા રહે છે, એ નિશ્ચિત વાત નથી કે એ તમને દગો આપશે પણ તે કોઈ વસ્તુ પામવા માટે તમારાથી પોતાનો સબંધ તોડવાની ક્ષમતા રાખે છે.

ટોરેસ (એપ્રિલ ૨૦ - મે ૨૧)

શરૂઆતમાં તમને લાગશે કે એક ટોરેસ ક્યારેય તમને તકલીફ નહિ પહુંચાડે; તમને લાગશે કે એ એવા માણસ છે જ નહિ કે જે તમને દગો આપશે. પરંતુ તમે એ ભૂલી રહ્યા છો કે એ ટોરેસ પતિ ઘણા પેશેન્ટ હોય છે અને જો પોતાના સંબંધમાં પેશન્સ ન દેખાય તો તે સંબંધમાંથી બહાર નીકળવાનો તમામ પ્રયાસ કરી શકે છે.

જેમિની (મે ૨૨- જૂન ૨૧)

એક જેમિની પતિ પોતાના જીવનમાં શું ઈચ્છે છે તે એ પોતે પણ નક્કી નથી કરી શકતા. આ જ કારણ હશે કે એ તમને દગો આપશે. એને હંમેશા એવું લાગે છે કે એ જેવું જીવન જીવી રહ્યા છે તેનાથી પણ સારું જીવન તેની રાહ જોઈ રહ્યું છે. એ ક્યારે પણ પોતાના બનાવેલા ફેંસલા ઉપર કે કોઈ પસંદ ઉપર વધારે વાર સુધી નિશ્ચલ નથી રહી શકતા અને તેનું તમને દગો આપવાનું આ જ કારણ હશે અને સૌથી ખરાબ વાત તો એ છે કે એ તમને તમારા કોઈ નજદીકના ને લીધે દગો કરશે.

કેન્સર (જૂન ૨૨- જુલાઈ ૨૨)

જો તમારા પતિની રાશિ કેન્સર છે તો તમે સુરક્ષિત હાથોમાં છો. તમને દગો મળવાનો જરા પણ ખતરો નથી. આ પતિ બિલકુલ શ્રેષ્ટ હોય છે. એ જેવું દેખાડે છે તેવા જ હોય છે. જ્યાં સુધી પ્રેમની વાત છે, એ પોતાના સંબંધમાં ખુબ નિષ્ઠાવાન હોય છે. જો તમારી સાથે હોવા છતાં તેને કોઈ અન્ય સ્ત્રી પસંદ આવી જાય, તો તે પહેલા તમારાથી સબંધ તોડશે પછી એની પાસે જશે. આ તે તમને અંધારામાં નહિ રાખે.

લિઓ (જુલાઈ ૨૩ - ઓગસ્ટ ૨૨)

લિઓ વિશે એક મહત્વની વાત એ છે કે તેની મરદાનગી અને અહંકાર તેના માટે પ્રથમ આવે છે. . જો તમે તેને હંમેશા એ યાદ કરાવતા રહો કે તમને તેના પર ગર્વ છે અને તમે તેની સાથે સુરક્ષિત મેહસૂસ કરો છો તો એ અલબત્ત તમને દગો નહિ આપશે. પરંતુ જો તેને લાગ્યું કે તમને તેની મર્દાનગી ઉપર શક છે તો તે તમને છોડીને કોઈ એવી સ્ત્રી પાસે જવાનું સાચું સમજશે જે તેની મર્દાનગીની કદર કરતી હોય.

વર્ગો (ઓગસ્ટ ૨૩ - સપ્ટેમ્બર ૨૩)

જો તમારા પતિ એક વર્ગો છે તો તમે પોતાને સુરક્ષિત ન સમજો એમ કે તેની નજર ફક્ત કામ પર જ હોય છે અને આ કારણે તમને તેની સાથે રેહવું સારું નહિ લાગે. એનું તમને દગો આપવાનું એક કારણ તણાવ હશે અને ખરાબ વાત તો એ છે કે તેને સમજમાં નહિ આવે કે એ ક્યારે તમારાથી દૂર થઇ રહ્યા છે. જેટલું બની શકે તેટલું પોતાના પતિને ખુશ રાખવાનો પ્રયત્ન કરો.

લિબ્રા (સપ્ટેમ્બર ૨૪ - ઓક્ટોબર ૨૨)

એક લિબ્રા હંમેશા લોકોથી ઘેરાયેલા હોવાનું માને છે. તેને પોતાની હાજરીનો ખ્યાલ કરાવવા માટે લોકોની વચ્ચે રહેવાનું ગમે છે, એવા લોકો જે ખુબ પહોચેલા હોય અને જાણીતા હોય. તેને જો પોતાના સંબંધમાં ખુશહાલી નહિ મળે તો એ સુખને ગોતવા પોતાના સંબંધોને છોડીને જઈ શકે છે.

સ્કોર્પિયો (ઓક્ટોબર ૨૩ - નવેમ્બર ૨૨)

તમને એક સ્કોર્પિયો પતિ સાથે રહેવામાં કોઈ ખરાબી મેહસૂસ ન કરવી જોઈએ, જો તે તમારી સાથે એક મજબૂત બંધનમાં બંધાયેલા હોય તો તે તમને ક્યારેય દગો નહિ આપે. પણ તેની ભાવનાઓ અને ગુસ્સો તમને છોડવાનું કારણ બની શકે છે.

સેજિટેરિયસ (નવેમ્બર ૨૩ - ડિસેમ્બર ૨૧)

જો તમારા પતિ સેજિટેરિયસ છે તો તેના મગજમાં ઘણી વસ્તુઓ ચાલતી રહેતી હોય છે (જે તમને બિલકુલ પસંદ નહિ આવે). બસ તેને એક વાર તમારા મોટા ઝગડાની જરૂરત છે અને પછી બધું બરાબર થઇ જશે. એ તમને ત્યારે છોડશે જયારે તે પોતાની દિમાગી હાલતથી હેરાન થઇ જશે. આજ એ સમય હશે જયારે તમારે તેને સંભાળવા પડશે.

કેપ્રીકોન (ડિસેમ્બર ૨૨ - જાન્યુઆરી ૨૦)

એક કેપ્રીકોન સાથે તમે બિલકુલ સુરક્ષિત છો, એ તમને ક્યારેય દગો નહિ આપે કેમ કે એ પોતાના જીવનમાં દરેક વસ્તુને સંભાળવાનું જાણે છે અને જો એ તમને દગો કરશે તો તમને તેની જરા પણ ખબર નહિ પડે.

એકવેરિયસ (જાન્યુઆરી ૨૩ - ફેબ્રુઆરી ૧૮)

એક એકવેરિયસ કોઈ દિવસ પોતાના સાથી ને દગો ન આપી શકે. એ એક સ્માર્ટ, ક્રિએટિવ અને આવડતવાળા વ્યક્તિ હોય છે, જેને પોતાના જીવનમાં લોકોની અને પોતાની જગ્યા ખબર હોય છે. હા, પણ એ ક્યારેક કેટલીક વસ્તુઓથી જલ્દી કંટાળી જાય છે, તેન મગજમાં ઘણા પ્રકારની નવી વાતો આવે છે અને તે તમને દગો ત્યારે આપશે જયારે તે તમારાથી કંટાળી ગયા હશે, જયારે તમને ખબર છે કે તમારે તેને કેવી રીતે કંટાળવા ન દેવા જોઈએ.

પાયસીસ (ફેબ્રુઆરી ૧૯ - માર્ચ ૨૦)

આ વાત સંભવ છે કે જો તમારા પતિ પાયસીસ છે તો તે તમને દગો આપશે પણ તમને ક્યારેય ખબર નહિ પડે. એ તમારો વિશ્વાસ પુરી રીતે જીતવાનો પ્રયત્ન કરશે જેથી તમને તેના પર ક્યારેય શક ન થાય, પણ તમારા બંનેના સંબંધને ભલે કેટલાયે વર્ષ થઇ જાય એ ક્યારે પણ તમને દગો આપવાની આવડત રાખે છે.

આ રાશિયોના માધ્યમથી જાણો પોતાના પતિ વિષે અને આને અન્ય સ્ત્રીઓ સાથે શેયર કરીને તેને પણ સુરક્ષિત કરો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon