Link copied!
Sign in / Sign up
26
Shares

તમારુ બાળક ગર્ભની અંદર આ ૬ વસ્તુઓ નાપસંદ કરે છે


સામાન્ય રીતે, જ્યારે આપણે ગર્ભાવસ્થા વિશે વાત કર્યે છીએ, આપણે માતા અને તેની લાગણીઓ નો ઉલ્લેખ કર્યે છીએ. આપણે હંમેશા એના પર ધ્યાન આપ્યે છીએ કે તે શેમાં થી પસાર થઈ રહી છે, પીડા જે તે અનુભવે છે, વસ્તુઓ જે તેને પસંદ નથી. આપણે તેના પર ધ્યાન નથી આપતા કે બાળક ને શું પસંદ છે કે ના પસંદ છે. એ કેહવામાં આવે છે બાળકો લાગણીઓ અને સુઝ જલ્દી વિકસાવી લે છે. તે ખુશી, દુખ, ગુસ્સો અને ઉદાસી પણ સમજી શકે છે. વધુમાં, તે એટલા સંવેદનશીલ હોય છે જે તે ગર્ભમાં ચિંતા અને તાણ માંથી પસાર થઈ શકે છે. તે એ પણ સમજી શકે છે કે માતા શેનાથી પસાર થઈ રહી છે અને તેની લાગણીઓ સમજી શકે છે. આવુ થાય છે કેમકે આ સમય દરમ્યાન જે હોર્મોન્સ છુટા પડે છે તે પ્લેસેંટા સુધી સફર કરે છે અને બાળકને પહોંચે છે. તેવી ઘણી વાતો છે જે અજાત બાળક ને પસંદ અને નાપસંદ હોય છે. ખાસકરી ને જ્યારે તમે ગર્ભવતી હોવ છો ત્યારે આ વાતો ને પસંદ કરવાનું મુશ્કેલ હોય છે. ચિંતા ના કરો, અમે અહીં થોડી વસ્તુઓ ભેગી કરી છે જે તમારુ બાળક ખુબજ નાપસંદ કરે છે જ્યારે તે ગર્ભમાં હોય છે.

૧. પેટમાં આંગળી કરવી

આ ખુબ અદ્ભુત રીત છે બાળક સાથે બોન્ડીંગ કરવાની જ્યારે તે ગર્ભમાં હોય છે. આ શ્રેષ્ઠ રીત છે ઈન્ટેરેક્શન ને ઉશ્કેરવા ની. તેમ છતા જો તમારુ બાળક મુડ માં ના હોય તમારા સ્પર્શને જવાબ આપવા માટે, તો તેને એકલા મુકવુ જ સારુ છે. જો તમને લાગે કે તે સતત પલટ્યા કરે છે ગર્ભમાં, તેનો મતલબ છે તે એકલુ રેહવા માગે છે.

૨.હાયેના ની જેમ હસવુ

તમારા બાળક ને ખુબ ગમે છે જ્યારે તમે ખુશ હોવ છો કેમકે તેના કારણે, તે પણ ખુશ રહે છે. જોકે તે ઈચ્છે છે કે તમે સ્મિત કરવાનું ના બંધ કરો પણ તે વધુપડતુ હસવાનું તેને હેરાન કરી દે છે. કેમકે જ્યારે તમે હસો છો, તમારુ પેટ હલે છે અને તેનાથી તેની ઊંઘ બગડે છે.

૩. વધુ પડતો પ્રકાશ

બીજી ત્રાસજનક પણ રમુજી રીત બાળક ની સાથે બોન્ડ કરવા માટે. મમ્મીઓ તેના બાળક પર પ્રકાશ ફેંકે છે પ્રતિક્રિયા ની આશા સાથે. બાળકો પ્રકાશ ને જોઈ શકે છે તેમની આંખો બંધ હોય તો પણ. એ તેવુ જ હોય છે જેમ આપણે પ્રકાશ જોઈએ છીએ આપણી આંખો બંધ હોય ત્યારે. જો બાળકને રમવુ હશે, તે ફ્લેશ ની પ્રતિક્રિયા આપશે પણ જો તેને ઊંઘી જવુ હશે, તે તેના થી દુર રેહશે.

૪.તીખુ ખાવાનું

જોકે બાળકો હજુ ગર્ભમાં હોય છે, તે ખરેખર ચાખી શકે છે જે તેની મ્મ્મી ખાય છે.તે સ્વાદની સુઝ જલ્દી વિકસાવી લે છે. તે ખોરાક ચાખી શકે છે કેમકે તેનાં પોષણ તત્વો એમ્નોટીક ફ્લુઈડ આરપાર સફર કરે છે. તે પોતાનુ મોઢુ ખોલી અને બંધ કરી શકે છે તેની માતા જે ખોરાક લઈ રહી છે તે ચાખવા માટે.

૫. ઉદાસ મા= ઉદાસ બાળક

જો મમ્મી ચિંતા માં હશે, તો બાળક ૫ ગણુ વધારે તેને અનુભવશે. લાંબા સમય સુધી તાણ, નકારાત્મક્તા અને ચિંતા અજાત બાળકની તંદુરસ્તી પર ખરાબ અસર પાડે છે. એક વાર તે જન્મે છે,જો તમે તમારા ગર્ભાવસ્થા દરમ્યાન ઉદાસ હશો તો તેને પેટશુંળ રેહશે. જે હોર્મોન્સ નીકળે છે જ્યારે તમે ઉદાસ હોવ એ તમારા બાળક માં આવે છે ફ્લુઈડ દ્વારા. તેથી ગર્ભવતી મહિલાઓ ને હકારાત્મકતા થી ઘેરાવાનું કેહવામાં આવે છે.

૬.વિચિત્ર ખોરાક

પેહલા કહ્યા પ્રમાણે, બાળકો મમ્મી નો ખોરાક ચાખી શકે છે. જે રીતે તેને તીખો ખોરાક નથી પસંદ , તેને વિચિત્ર સ્વાદ વાળો ખોરાક પણ નથી ગમતો.તમને અલ્ટ્રા સાઉન્ડ માં જ ખબર પડશે તમારા બાળકની પસંદ અને નાપસંદ ની. તેથી જ્યારે તમે અલ્ટ્રા સાઉન્ડ કરાવા જાવ, થોડી અલગ અલગ વસ્તુઓ ખાવ તમારા બાળકની પ્રતિક્રિયા જોવા.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon