Link copied!
Sign in / Sign up
0
Shares

તમારૂ બાળક તમને આ વાતો ના કારણે નફરત કરી શકે છે😠

મમ્મીઓ દરવખતે એવું ના વિચારતા કે તમારો બાળક તમને આખો સમય પ્રેમ કરશે. આ વસ્તુ કિશોરાવસ્થા ની ક્રાંતિ કરતા પણ પેહલા થશે. અમે એ સમય ની વાત કરી રહ્યા છે જ્યારે તમારો બાળક નાનો બાળક જ હસે. વધારે પડતી વસ્તુઓ નાપસંદ ત્યારે હોય છે જ્યારે તમે તમારા બાળક સાથે વહાલ ની જગ્યા પર બીજી વસ્તુ કરતા હોવ. આ છે એ સાત વખત જ્યારે તમારો બાળક તમને નાપસંદ કરતો હોય છે :

જ્યારે તમે તમારા બાળક ને ખાવાનું ખવડાવ્યા પછી એમનું મોઢું ચોખ્ખું કરો છો

પોતાના બાળક પર ડાઘો રેહવાં દેવું એ સારો વિચાર નથી. આનાથી ખાલી ગંદુ નથી લાગતું પણ જ્યારે બાળક મોટો થશે, ત્યારે તમારા બાળક માં ખાધા પછી પોતાનું મોઢું જાતે સાફ કરવાની પ્રવૃત્તિ નો વિકાસ નઈ થાય. પણ જ્યારે તમે તમારા બાળક નું મોઢું સાફ કરસો તો એ આનો વિરોધ આમ તેમ મોઢું ફેરવી ને કા તો તમને રોકવા માટે પોતાનો હાથ હલાવ શે. પણ બાળક ને સાફ રાખવાનો છે.

જ્યારે તમે તમારા બાળક ને માલીશ અથવા તો નવડાવવા માટે સુવડાવાનો પ્રયત્ન કરો છે

બાળક ને એમનો માલિશ અને નવડાવાની ટેવ પાડતા થોડો સમય લાગે છે. એટલા માટેજ તમે એમને જ્યારે ટબ માં સૂવડાવાનો પ્રયત્ન કરો છો, એ ફરીથી ઊભો થઈ જાય છે, જેમ કે વિરોધ કરી રહ્યા હોય. એમને જગ્યા પર સુવડાવી રાખવા માટે ઘણી મેહનત કરવી પડતી હોય છે અને હે ભગવાન, એ લોકો બૂમો પાડે છે અને ખબર નઈ શું શું કરે છે?

તમે જ્યારે એમની સાથે શેર નથી કરતા કે એ લોકો શું નથી કરી શકતા

તમારા બાળક મા એક સામાન્ય ઉત્સુકતા રહેશે એ ખાવાની જે તમે ખાતા હોવ. પણ વધારે પડતી વસ્તુઓ તમારા બાળક ના પાચનતંત્ર ને અનુકૂળ નથી હોતી - ને શું ખબર એલર્જી પણ હોય. મગફળી વિશે શું વિચાર છે? ના. તમે તમારા બાળક માટે પીનટ એલર્જી, પેટ માં દુખાવો કા તો એનાથી પણ ખરાબ જોખમો નથી લઈ શકતા. ચોક્કસ, તમારો બાળક એમની સાથે ખાવાનું શેર ના કરવાના કારણે તમને નાપસંદ કરશે, પણ આ જરૂરી છે.

તમે તમારા બાળક ને ઊભું કરવાનો પ્રયત્ન કરો છો, જ્યારે એમના ઘૂંટણ માં તાકાત નથી હોતી

આ એ ભૂલો માની એક છે, જે માં-બાપ ઘણી વખત કરતા હોય છે. તમારો બાળક એમના પગ સીધા નથી કરી શકતા, સાંધા ના કારણે હજી પણ એમના પગ થોડા વડે છે અને એમને સીધા ઊભા રાખવા માટે એમના સ્નાયુઓ એટલા મજબૂત નથી હોતા. એટલા માટેજ હજી પણ તમારા બાળક ને ઊભું કરવું એમના માટે અસહજ હોઈ શકે છે.

જ્યારે તમે તમારા બાળક ના મોઢા માંથી કોઈક વસ્તુ બાહર કાઢો છો

તમારા બાળક ને નીચે પડેલો સામાન ઉઠાવો અને એને તરત જ મોઢા માં નાખવું સારું લાગે છે. આ રીતે એ લોકો નવી વસ્તુ સોધે છે. આ કાર્પેટ પર પડેલા સિક્કા, રમકડાં કા તો કસુ પણ હોઈ શકે છે. જ્યારે તમે એમને આવી વસ્તુઓ મોઢામાં નાખતા જૂઓ છો, તમે તરત જ દોડીને એને મોઢા માંથી કાઢવાનો પ્રયત્ન કરો છો. આ વસ્તુ તમારા બાળક ની આંખો માં બઉ ખરાબ બહિષ્કાર સમાન હોય છે અને એમને ખુબજ ખરાબ લાગતું હોય છે જ્યારે કોઈ એમના મોઢા માંથી સામાન બાહર કાઢો છો.

એમના નવા દાંત ને ગણતી વખતે

તમારો બાળક તમારે નઈ છોડે, જ્યારે તમે એમના દાંત ને ગણસો. બાળક બીમાર પડે છે જ્યારે એમના દાંત નીકળે છે. પણ એમને વધારે ખરાબ લાગે છે જ્યારે કોઈ એમનું મોઢું એ જોવા માટે ખોલે છે કે એમના કેટલા દાંત છે અને એમનો કેટલો વિકાસ થયો છે.

જ્યારે તમે તમારા બાળક ને સુવડાવવાનો પ્રયત્ન કરો છો

જો તમારા બાળક એ એમની ઊંઘ પૂરી કરી દીધી છે તો એમને રાત્રે સુવડાવવું સહેલું નઈ હોય. જો તમારું બાળક રમવાના મૂડ માં હસે તો એને સૂવાનું નઈ ગમે. તમે બઉ પ્રયત્ન કરો છો. તમે હાલરડું ગાસો બાળક ને સુવડાવવા માટે તો પણ એ નઈ ઊંઘે. આખરે તમે હાર માની લો છો પણ તમારું બાળક પણ આને નાપસંદ જ કરે છે.

આ થોડા ઉદાહરણો હતા જ્યારે તમારું બાળક તમને નાપસંદ કરે છે. આ વસ્તુઓ ને કરતી વખતે શાંત રહો અને વસ્તુઓ ને પોતાના પક્ષ માં રાખો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon