Link copied!
Sign in / Sign up
2
Shares

તમારી પેંટી કશુક આવી રીતનાં અસર નાખે છે યોનિ ઉપર, ખુબ વિચારી ને પસંદ કરો

આજકાલ બજાર માં દરેક વસ્તુઓ ની ઘણી વેરાઈટી હાજર છે. કોઈનો રંગ આપણ ને આકર્ષિત કરે છે તો કોઈની ડિઝાઈન. મોટાભાગનાં લોકો કોઈપણ સામાન ને ખરીદવાથી પહેલા તેની ગુણવત્તા ની સાથે સાથે રંગ અને ડિઝાઈન પણ જોવે છે. આપણે બધી મહિલાઓ રંગબેર઼ગી સ્ટાઈલ ની અંડરવેર ની તરફ એટકા અાકર્ષીક થઈ જઈયે છે કે મોલ અથવા કોઈ દુકાન માં તેને જોતા જ આપણે ખરીદી લઈએ છે, બીજા માટે નહીં પરંતુ આપની ખુશી માટે (અથવા પોતાના પતિ માટે!) અાપણે પોતાની અંડરવેઅર ની માટે ખાલી તે સમયે જ વિચાર્યે છીએ જ્યારે અાપણને લાગે છે કે કોઈ તેને જોવાનું છે અથવા જ્યારે તેને ખરીદવાનું મન થાય છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે તેના વિશે વધારે વિચારવુ જોઈએ, છેવટે તે અાપણા કપડા નો મહત્વ નો ભાગ છે.

અંડરવેર માટે કોટન સૌથી સારુ છે

અાજકાલ અંડરવેર ના ઘણા રુપો આવી ગયા છે-સેટિન કાપડ થી લઈને લેસ નાં કપડા સુધી, અંડરવેર દરેક કપડા માં અને દરેક સ્ટાઈલ માં હાજર છે અને મહિલાઓ માં તેની માંગ પણ તેટલી જ છે, આખરે તેને પેહરી ને તે સારા અને ખુબસુરત લાગે છે. જો તંદુરસ્તી ની રીતે જોવામાં આવે તો કપડા જેવા કે સેટિન, લેસ, નાયલોન, પોલીસ્ટર તમારા આરોગ્ય માટે યોગ્ય નથી હોતા કેમકે તે હવા ની અવરજવર રોકે છે જેના કારણે તમારો નીચેનો ભાગ ભીનો રહી જાય છે અને તેના કારણે બેક્ટેરિયા થાય છે.

ધોયેલી અંડરવેર માં પણ ગંદગી રહી જાય છે

અા સાંભળવામાં થોડુ વિચિત્ર લાગશે પરંતુ ધોયેલી અંડરવેરમાં પણ થોડી ગંદગી રહી જાય છે. ભલે તમારુ સર્ફ કેટલુ પણ સારુ કેમ ના હોય, કિટાણુઓ ને મારવા માટે તમારે અંડરવેર ને ૧૪૦ ડિગ્રીની ઉપર નાં તાપમાન માં હાથ થી ધોવુ પડશે કેમકે વોશીંગ મશીન માં એટલી ઊંડી સફાઈ શક્ય નથી.

ડિસ્ચાર્જ સિવાય બીજુ કશુ હોય તો ધ્યાન આપો

ડિસ્ચાર્જ થવુ સામાન્ય વાત છે પરંતુ દરેક મહિલા ને ખબર હોવી જોઈએ ક્યારે તેનો ડિસ્ચાર્જ સામાન્ય નથી લાગતો તમારા અંડરવેરમાં લાગેલા ડિસ્ચાર્જ ને ધ્યાન થી જુવો અને તમારી યોનિ અને રિપ્રોડક્ટિવ સિસ્ટમ ની તંદુરસ્તી નાં વિશે ખબર નહીં પડી શકે.

અંડરવેર બદલી ને પેહરો

એક રિસર્ચ થી ખબર પડે છે કે લગ્ન થયેલી મહિલાઓ સિંગલ મહિલાઓ થી વધારે અંડરવેર બદલીને પેહરે છે. ડોક્ટર્સ નું માનવુ છે કે રોજ અંડરવેર બદલી ને પેહરવાથી તમારી રિપ્રોડક્ટિવ હેલ્થ સારી રેહશે, વધારે સમય સુધી અંડરવેર પેહરવાથી પરેસેવો તે જ જગ્યા એ ભેગો થાય છે અને તેના કારણે બેક્ટેરિયા વધારે વધે છે જેનાથી ઈન્ફેક્શન થવાનો ભય રહે છે.

અંડરવેર ના પેહરવી

ઘણી મહિલાઓ ગરમી અને શરીર પર વધારાનાં કપડા ના બોજ ને કારણે અંડરવેર પહેરવાનું પસંદ નથી કરતી. પરંતુ એવુ કરવુ ખુબ ખોટુ છે કેમકે તેનાથી તમને ઈન્ફેક્શન, સોજો અને રેશ થવાનો વધારે ભય રેહશે. ડોક્ટર નું માનવુ છે કે દિવસભર અંડરવેર પેહરીને રહો અને રાતનાં સમયે તેને ઉતારી ને સુવો તેથી તમારી યોનિ ને રાહત અને હવા લેવાની જગ્યા મળશે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon