Link copied!
Sign in / Sign up
2
Shares

તમારા વજન ની ચિંતા કરવી નકામી છે 😲

આ વાત સાચી છે કે આખા વિશ્વ ની સ્ત્રીઓ તેમનો વજન અને શરીર નો આકાર ની બાબતમાં ખુબ જ સાવચેત હોય છે. સ્વાસ્થ્યની દૃષ્ટિ માં જોયે તો આ ચિંતા કરવી ઉચિત છે, પરંતુ આ વાતના આધારે જો આપને શરમ આવે છે તો આ આપણા સમાજ નો કડવું સત્ય દર્શાવે છે. ધીમે-ધીમે જેમ આપણે મોટા થઈયે છીએ તેમ-તેમ, આપણા મન અને મગજ માં આ વાત બેસી જાય છે કે કોઈ ચોક્કસ કે વિશેષ આકાર નું શરીર જ સુંદર અને આકર્ષક હોય છે અને બીજા અન્ય લોકો સુંદર અથવા આકર્ષક નથી હોતા: આ વાત એક હકીકત બની ગઈ છે. જે લોકો આ વાત ને માને છે, તે બધા આ વર્ગમાં આવી જાય છે અને જે લોકો આ બનાવેલી કથા માં વિશ્વાસ કરી પોતાને તે વર્ગમાં યોગ્ય નથી માનતા, તે લોકોને પોતાથી શરમ આવા માંડે છે. કોઈ પણ ની આંતરિક ખુબસુરતી તેમના વજન ના આધારે માપવી ક્યાં સુધી ઉચિત છે? આ હકીકત નો મતલબ એમ થાય છે કે આ પૂર્વ-નિર્ધારિત સુંદરતા ના નિયમ જેવા હોય છે, જેને આપણે સૌંદર્યના પદાર્થો નો ઉપયોગ કરી સાચી સુંદરતા છુપાવીયે છે.

માણસ ને તેમના રંગ, લિંગ, વજન કે ઉંચાઈ થી વર્ગીકરણ કરવું માનવતા ની વિરુદ્ધ થવાના બરાબર છે. આવા ધારણોને માનવ વાળો વ્યક્તિ, પોતાનોજ અસ્તિત્વ ખોઈ બેસે છે. લોકો આપણા વિષે શું વિચારશે તે વિચારે આપણે આપણો વજન ઓછો કે વધુ કરવાનો પ્રયત્ન કરીએ છે. યુવાવસ્થા દરમિયાન આપણે પોતાનો આકાર સ્વીકારવા કરતા, બીજાને ખુશ અને પ્રભાવિત રાખવામાં વિતાવી દઈએ છીએ. આપણે સદા અવાસ્તવિક ધારણો પર ચાલવાની કોશિશ કરીએ છીએ અને તેજ આપણી ભૂલ છે. આપણે હંમેશા બીજા માણસો જેવા બનવાનો પ્રયાસ કર્યો, ફિલ્મી- સિતારો ની જેમ પોતાને શણગાર કર્યો, ક્યારેક સહકાર્યકરો ની જેમ, તો ક્યારેક ઘરના કોઈ સદસ્યો ની નકલ કરવા થી ઉંચા ન આવ્યા. ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલી આ અનન્ય અને વિવિધ સુંદરતા, જેમાં ગુણ અને ખામી બન્ને છે, તેની આપણે કદર કરતા નથી.

આપણા વજનને પ્રતિ સાવચેતી નું કારણ આપણો સ્વાસ્થ્ય હોવો જોઈએ, ના કે અન્ય વ્યક્તિ નો દ્રષ્ટિકોણ. અમુક અસંવેદનશીલ લોકો ના કારણે આપણે આપણા વજનની પ્રતિ કેમ ચિંતિત છીએ, જયારે ઘણા લોકો તમે જેમ છો તેમ જ તમને સ્વીકારે છે. એટલા માટે યાદ રાખવું કે વજન ઓછો કે વધારે કરવાનું કારણ સ્વાસ્થ્ય હોવું જોઈએ, શરમ નહિ!

વજન ને કારણે જે શરમાતા હોય પણ તેને સ્વીકારી લીધું હોય તેવા અમુક માણસોના વિચાર નીચે જણાવીએ છીએ:

૧. “મને સૌથી વધારે શર્મિંદા કરવા વાળું બીજું કોઈ નહિ પણ મારી મમી છે, તેજ મને ‘જાડો’ કહે છે- તેના સિવાય કોઈ નથી કેહ્તું.”

.“પુરુષો પણ પોતાના શરીર માટે શરમ અનુભવે છે, પણ તે સ્ત્રીઓ કરતા વિશેષ નથી.”

. “મારી પાસે સુંદર હોંઠ, સાફસુથરી ત્વચા કે સૂડોળ શરીર નથી, જો કે સામાન્ય રીતે સ્ત્રીઓની હોય છે. એટલે માટે મને લાગે છે કે હું સુંદર નથી અને કદાચ ક્યારેય પોતાને પ્રેમ નહિ કરી શકું.”

. “જેમ-જેમ ઋતુ બદલાય છે, તેમ-તેમ મન દુભાય છે કારણ કે હું ટૂંકા કપડાં, પટ્ટીવાળા ટોપ કે સ્વિમિંગ-સૂટ નથી પહેરી સકતી કેમ કે મારા શરીર પર ઘણા કાળા દાગ અને નિશાન છે, જેના કારણે શરમ અનુભવું છું. પોતાના શરીર પર શરમ કરવી ખોટું છે. શરીરના આકાર થી ફરક નથી પડતો। હકીકત માં મનુષ્ય નું મહત્વ છે, વજન કે આકાર નું નહિ!

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon