Link copied!
Sign in / Sign up
5
Shares

તમારા સ્તન વિશેની આ ૭ વાતો તમને ખબર નહિ હોય😮👙😮

વિજ્ઞાન ની લેખિકા ફ્લોરેન્સ વિલિયમ્સ નું પુસ્તક ( બ્રેસ્ટ -એ નેચરલ એન્ડ અનનેચરલ હિસ્ટ્રી) માં અદભુત જાણકારી ભરેલી છે .જે સમાજ સાથે જોડાયેલી છે .

સ્તન ,ઉદાહરણ તરીકે ,સ્તનો ના દુધ માં કૈંનબિસ જેવોજ પદાર્થ ઉપસ્થિત હોય છે અને એ ઈન્ટરનેટ ઉપર તેલ ની કિંમત કરતા ૨૬૨ ગણું વધારે મોંઘુ વેચાય છે .સ્તનો નુ વજન લગભગ પાઉન્ડ જેટલું હોય છે .પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન એ બેગણું વધી જાય છે .અને જો તમને દુનિયા ની સૌથી મોટા સ્તનો ની બ્રા ખરીદવી હોય તો તમારે ૩૮ kkk ગોતવી પડશે .કારણકે દરેક સ્તન નો વજન ૨૧ પાઉન્ડ હોય છે .

આ મજાક નથી , તેમની પુસ્તક માં તેમણે આજના સમયમાં સ્તનો ને કેવીરીતે બચાવી શકીએ તેની જાણકારી આપી છે .

તેઓ જણાવે છે કે , સ્તનો તમારા સૌથી મોટા ઉત્તકો માનું એક છે .

તે ટોક્સિક ઓર્ગનોકલોરીન્સ જેવા કે પેસ્ટાસાઈડ વસા ને વધારે છે .તેમનુ કહેવું છે કે આ તેમાં લાંબા સમય સુધી રહે છે .

વાસ્તવ માં આ રસાયણો તેમના પોતાના સ્તનો માં હતા .જેના કારણે તેમને આ પુસ્તક લખવાની પ્રેરણા મળી .

આ છે સાત મહત્વપુર્ણ વાતો જે દરેક મહિલાઓને પોતાના સ્તનો માટે ખબર હોવી જોઈએ .

(૧) તેમનું કહેવું છે કે આધુનિકરણ આહાર ના કારણે સ્તનો મોટા થઈ રહ્યા છે અને કિશોરાવસ્થામાં જલ્દીથી વિકસિત થઈ રહ્યા છે .

શોધ ની જાણકારી અનુસાર, અમેરિકન મહિલાઓ ના સ્તનો લગભગ સી કપ આકાર ના હોય છે .અને લિંગરી ની દુકાન વાળાઓ એચ થી કે કે સુધીના માપ ની બ્રા વેચે છે .

(૨) સ્તનો નું દુધ પહેલા પૌષ્ટિકતા માટે હતુ ,પરંતુ હવે પ્રતિરક્ષા નો લાભ લેવા માટે વિકસિત થઈ રહ્યું છે .

(૩) ગર્ભાવસ્થા સુધી સ્તનો ની વૃદ્ધિ અને વિકાસ થતો જ રહે છે .

(૪) આપણા જીવનમાં વપરાતા રોજિંદા રસાયણો નો શું પ્રભાવ પડે છે તેની ચકાસણી થતી નથી .

(૫) જયારે વૈજ્ઞાનિકો આ રસાયણો નો આપણા જીવનમાં ઉપર શું પ્રભાવ પડે છે એ ચકાશે છે .પરંતુ તેઓ મમમેરી ગ્લેન્ડ ઉપર તેનો શું પ્રભાવ થાય છે તે નથી ચકાસતા .

(૬) નાન - મેલાનોમાં ત્વચાનું કેન્સર ને બાદ કરતા સ્તન કેન્સર એ સયુંકત રાષ્ટ્ર અમેરિકામાં સૌથી વધુ થતુ સામાન્ય કેન્સર છે .અમેરિકા કેન્સર સોસાયટી ના અનુસાર ફેફસાં ના કેન્સર પછી સ્તનો નું કેન્સર એ મૃત્યુ નું સૌથી મોટુ કારણ છે .

(૭) સામાન્ય રીતે સ્તન મનુષ્ય ના સ્વાસ્થ્ય ની જાણકારી આપે છે .

અધ્યયન ના આધારે વિલિયમ્સ કહે છે કે ,તમારા સ્તનો ને સ્વસ્થ રાખવા એ તમારા શરીર ને સ્વાસ્થ રાખવા જેવુ જ છે .

સ્વસ્થ રહેવા માટે ,તમારે સપ્રમાણ મા ભોજન કરવુ, અને ધુમ્રપાન અને દારૂ થી દુર રહેવુ એ ફક્ત તમારા સ્તનો માટે નહી પણ તમારા શરીર માટે પણ લાભદાયક છે .

સૌથી મહત્વપૂર્ણ વાત તમારા સ્તનો વિશે જાણો ,ત્વચા ના બદલાવ ઉપર ધ્યાન દયો ,થોડુ જાડાપણું પણ ટ્યુમર (ગાંઠ ) ને પ્રદર્શિત કરે છે .

તમારા ડોક્ટરને બતાવી જાણકારી કરી લ્યો કે તમારે મામોગ્રામ કરાવવું પડશે કે નહી અને કેટલી વાર કરવું પડશે .જો જોખમ લાગે તો તમારા ડોક્ટર ની સલાહ અવશ્ય લો .

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon