Link copied!
Sign in / Sign up
4
Shares

તમારા શિશુ ને દૂધ થી બનેલા ઉત્પાદક (ડેરી પ્રોડક્ટ) ક્યારથી દેવાનું શરૂ કરી શકો?👍🏽👍🏽

શું તમે તમારા બાળકને જલ્દીથી દુધ છોડાવવા ની તૈયારી કરી રહ્યા છો ? શું તમે તેમના આહાર માં દુધ ના ઉત્પાદક દેવાનું શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો ? તો પાક્કું તમે એવું વિચરતા હશો કે તમારા બાળકને દુધ ના ઉત્પાદક દેવાનું ક્યાર થી શરૂ કરી શકો .

જો તમે આવી જ કોઈ સ્થિતિ મા હોવ તો આ લેખ તમારે જરૂર વાચવો જોઈએ .

જોકે ,તમારા શિશુ ને સ્તનપાન કરાવવું એ એક સારો વિચાર છે .પરંતુ તેમને તેમના નિયમિત આહાર થી પણ પરિચિત કરાવવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે .શું તમે જાણવા માંગો છો કે તમે તમારા શિશુ ના આહાર માં દુધ ના ઉત્પાદક કયાર થી ઉમેરી શકો .?

જોકે , શિશુ ના છ મહિના થયા પછી તમે તેના આહાર માં દહી જરૂર ઉમેરી શકો છો .શીશુ ને ગાય નું દુધ પીવડાવવા માટે તમારે તેના પહેલા જન્મ દિવસ સુધી રાહ જોવી જોઈએ .શું તમે જાણવા માંગો છો કે કઈ વસ્તુ શિશુ માટે સુરક્ષિત છે કે નહી .

શિશુ ને દહી ક્યારથી દેવું ?

ફ્રેક ગ્રીર અમેરિકન અકેડમી ઓફ પીડિયાટ્રિક ના પૂર્વ અધ્યક્ષ ના મતે ,જેવું તમારું બાળક છ મહિના નું થાય તમે તમારા બાળકને દહી ખવડાવી શકો છો .દહી એ કેલ્શિયમ અને પ્રોટીન નો સ્ત્રોત છે .અને એનું આહાર માં ઉમેરવું એ તમારા શિશુ માટે અદભુત સિદ્ધ થઈ શકે છે .શિશુ નો દુધ ના ઉત્પાદકો સાથે પરિચય, તેમના આહાર માં તેના ઉપયોગ દ્વારા કરી શકો છો .આ પાચનશક્તિ વધારે છે અને પેટ ની સમસ્યાઓ ને દુર કરવામાં મદદરૂપ થાય છે .શરૂઆતમાં શિશુને સાદું દહી દેવું યોગ્ય રહેશે .ત્યારબાદ બાળ રોગ નિષ્ણાત ની સલાહ લઈ ને દહી મા સાકર ભેળવી શકો છો .

શીશુના આહાર માં ચિઝ ક્યારે ઉમેરી શકો ?

આમા બતાવવામાં આવ્યું છે કે તમે તમારા બાળકના આહાર મા ચીઝ કેવી રીતે ઉમેરી શકો છો. વિકાસ શીલ બાળક માટે ચિઝ એ પ્રોટીન મેળવવા નો સ્વાદિષ્ટ સ્તોત્ર બની શકે છે .જો તમારા બાળકને દૂધના ઉત્પાદકો ની એલર્જી થતી નો હોય તો તમે સુરક્ષિત રૂપે ચિઝ ને તેના આહાર મા ઉમેરી શકો છો .આઠ મહિના ની ઉંમર પછી , તમે સામાન્ય રીતે ચિઝ ને તેમના આહાર મા ઉમેરી શકો છો . અમેરિકન, જૈક , અને કોબી જેવા આહાર માં તમે ચિઝ ને શાકભાજી ઉપર સ્વાદિષ્ટ ટોપિંગ ના રૂપે પણ વાપરી શકો છો .અથવા તમે તમારા શિશુને ચિઝ ક્યુબ(ટુકડા ) હાથમાં પકડી ને ખાવા માટે દઈ શકો છો .

શિશુ ને ગાય નુ દુધ ક્યારથી પીવળાવી શકો છો ?

તમારું શિશુ તેનું પહેલું કપ મા ગાય નુ દુધ તેના પહેલા જન્મદિવસ પછી પી શકે છે .આમતો , બાર મહિના થી ઓછી ઉંમર વાળા શિશુઓ ગાય ના દૂધ મા આવેલુ મિનરલ્સ , સોડિયમ અને પ્રોટીન પચાવી શકતા નથી .૩ વર્ષ ની ઉંમર સુધી તમે તમારા શિશુને રોજ રાતનાં ભોજન મા અને સાંજ ના સમયે ૧૬ ટકા જેટલુ દૂધ આપી શકો છો .તમે તમારા શિશુને સ્તનો ના દુધ સાથે ગાય નુ દુધ પણ પીવડાવી શકો છો .

આટલી વાતો ધ્યાનમાં રાખો .

તમારા શિશુને દુધ છોડાવતા પહેલા આટલી વાતો ને ધ્યાનમાં રાખજો 

યાદ રાખો , કોઈ પણ નવા ખાદ્ય પદાર્થો ખવડાવતા પહેલા ડોક્ટર ની સલાહ જરૂર લેવી .અને સાથે જ , કોઇ પણ નવો ખાદ્યપદાર્થ ને બાળક ના આહાર મા ધીરેધીરે ઉમેરવુ જોઈએ .અને નવા ખાદ્યપદાર્થો થી બાળકને એલર્જી થાય છે કે નહિ તે જોવા ચાર દિવસ સુધી રાહ જોવી જોઈએ .

જો તમારા પરિવાર મા કોઈ ને લૈકરોજ ઇનટોલરેન્સ જેવું કઇ હોય તો જ્યાં સુધી તમારૂં બાલક એક વરસ નું થાય ત્યા સુધી તેમને દુધ ના ઉત્પાદકો ખવડાવતા નહી ઘણા બાળકો ને એલર્જી થઈ જાય છે માટે થોભો અને રાહ જુવો .

ધ્યાન રાખો કે , જે બાળકોને દૂધ ના ઉત્પાદકોની એલર્જી હોય તેમને સોયાબીન જેવા ભોજન ના પદાર્થો ની પણ એલર્જી થઈ શકે છે .

જો તમારા બાળકને દુધ ના ઉત્પાદકો ખાધા પછી કોઈ જાત ની સમસ્યાઓ થતી નથી તો તમે બાળકોના એ ગુણો નો આનંદ તેને લેવા દયો .

તો હવે ,તમે જાણી લીધું હશે કે તમારા બાળકો ને તમે ક્યારથી દુધ ના ઉત્પાદકો ખવડાવી શકો છો .તો હવે તૈયાર થઇ જાવ રાહ ના જુઓ.

બેન્ગલુરું મોમ્સ માટે ગૂડ ન્યુઝ : ટાઈની સ્ટેપ લોન્ચ કરી રહ્યું છે ફ્લોર ક્લીનર જે તમારા બાળક અને ઘરના વાતાવરણ માટે છે એકદમ સુરક્ષિત. આ લીનક પર ક્લિક કરી તમે પણ આજેજ પ્રી- બૂક કરો ફ્લોર ક્લીનર http://bit.ly/tinystepBlogs

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon