Link copied!
Sign in / Sign up
10
Shares

તમારા સંબંધો ની ગરમી બનાવી રાખો - આ સેક્સ ગેમ્સ નો પ્રયત્ન કરો

જો તમારે તમારા સંબંધ ને વધારે મસાલેદાર બનાવુ હોય, તો આ સેક્સ રમતો જરુર ટ્રાય કરો:

તમારી કલ્પના ને વ્યક્ત કરો-

તમારે આને માટે એક પેપર,પેન અને વાટકા ની જરુર છે. ચિટ તૈયાર કરો અને તેમાં તમારી પાંચ સેક્સ સંબંધી ઈચ્છાઓ કહો. તમારા સાથી ને પણ આવુ કરવા કહો અને તમારી લખેલી ચીટ દ્વારા એક કટોરા માં ભેગુ કરો. એક ચિટ ઉપાડો અને પોતાના સાથી ને તે લખેલી કલ્પના કરવાનું અને તેની ઉપર વાત કરવા માટે પ્રોત્સાહીત કરો. આને માટે તમારે સંભોગ કરવાની જરુર નથી. આ રમત તમારા સાથી ની ઈચ્છાઓ ને સમજવામાં મદદ કરાવશે.

રોલ પ્લે-

રોલ પ્લે નો અર્થ છે પોતાની કલ્પનાને હકીકતમાં બદલવુ. તમે તમારા મનગમતા ચરિત્રની ભુમિકા ભજવી શકો છો અને તેના થી કોઈ વાર્તા પણ બનાવી શકો છો. જે પણ કરો તેને એક બીજા સાથે પેશન થી રમો અને એ વાત ની ખાતરી રાખો કે તમે બંને આનો પુરો આનંદ ઉઠાવો.

કાર્ડ ગેમ -

 આ કોઈ પણ કાર્ડ ગેમ હોઈ શકે છે જેમાં તમે બંને વાસ્તવ માં સારા હોવ. ગેમ પસંદ કરો અને નિયમ લગાવો. તેનો નિયમ એ હશે કે તમે જેટલી વાર હારો તમારે એક એક પોતાના કપડા ઉતારવા પડશે.

પેશન -

શું તમને બંને ને પેશનેટ સેક્સ પસંદ છે? તો આ ગેમ તમારા માટે એકદમ બરાબર છે. તમારે ટાઈ ની જરુર પડશે જેનાથી તમારે બે માંથી કોઈ એકને તમારે આંખ ઉપર અથવા હાથ અને પગ પલંગ ના ખુણા થી બાંધવા પડશે અને બીજો સાથી તમને આ સ્થિતીમાં ટર્ન ઓન કરશે અને અંતમાં તમને બંને ને આ રમત માં ખુબ મજા આવશે.

આઈસક્રીમ ગેમ-

 આ રમત ખુબ જ મજા આવે આવી છે આમાં તમારે ત્રણ વસ્તુઓ ની જરુર પડશે. એક ચમચી, તમારી મણગમતો આઈસક્રીમ અને આંખ પર લગાડવાની પટ્ટી. તમારે ખાલી એ કરવાનું છે કે એક સાથી ની આંખો પર પટ્ટી લગાડ વાની છે અને તે પલંગ નાં એક ખુણે હશે અને તમે બીજા. અાની પછી જેની આંખો માં પટ્ટી બંધાયેલી હોય તે એક ચમચી માં આઈસક્રીમ લઈ ને બીજા સાથી ની પાસે લઈ જાય અને જો તે તેના શરીર પડે તો તેને હોઠ થી ખાવુ પડશે.

બીજી વાર પલંગ પર આ રમતો જરુર અજમાવજો. આ ખરેખર તમારા સેક્સ ને ઉત્સાહીત બનાવી દેશે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon