Link copied!
Sign in / Sign up
1
Shares

રાજકુમાર માટે રાખો આ ટ્રેડીશનલ નામ👌😍😍👌

ઘણી વાર આપળે વિચારતા હોએએ છીએ કે નામ માં શું રાખ્યું છે? પણ નામ ના કારણે આપણને એક ઓળખાણ મળે છે. દરેક સ્ત્રી માં બનતા પહેલા અને તે દરમ્યના એના બાળક માટે હજારો નામ શોધતી હોય છે. જો છોકરી થશે તો આ નામ અને છોકરો થશે તો આ નામ. 

આ નામ રાખવાની પ્રક્રિયા આ વર્ષે ખુબજ વધી ગઈ છે. ઘણી માતાઓ પોતાના બાળકો માટે ઓલ્ડ ફેશન અને ટ્રેડીશનલ નામો રાખતી થઈ ગઈ છે. શું તમને પણ તમારા બાળક માટે નામોનું લીસ્ટ જોઈએ છે તો એક નજર મારો આ શ્રેષ્ટ નામો પર :

૧. ઇન્દ્રજીત

 

ઇન્દ્ર એટલે 'ઇન્દ્રનો વિજેતા' તે ભગવાનનું નામ ઈન્દ્ર અને સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ 'વિજય' છે.

૨. હંસ 

તેનો અર્થ  શુદ્ધ અને હંસ તરીકે થાય છે તે સર્વોત્કૃષ્ટ આત્મા (બ્રહ્મ) માટેનું બીજું નામ છે.

3. કરનવીર

તેનો અર્થ બહાદુરી અને ભગવાન કર્ણનો હાથ છે. એક યોદ્ધા તરીકે મજબૂત માણસ પરંતુ હૃદય થી દયાળુ.

૪. કબીર 

આ નામ હવે પેઢીઓ માટે લોકપ્રિય છે. તે એક પ્રસિદ્ધ સૂફી સંતનું નામ છે.આ નામનો અર્થ  એટલે 'મહાન'

૫. રુદ્ર 

તે ભગવાન શિવનું પ્રસિદ્ધ નામ છે અને તે ખૂબ જ લોકપ્રિય છે. તેનો અર્થ છે દરેક પીડાથી મુક્તિ પામવું 

૬. ધ્રુવ 

તે એક અન્ય લોકપ્રિય નામ છે જેનો અર્થ 'પોલ સ્ટાર' છે. જે માતા-પિતા જ્યોતિષમાં ખુબ માનતા હોય તેઓ તેમના બાળકનું નામ ધ્રુવ રાખી શકે છે.

૭. અર્જુન

મહાભારતના સુપ્રસિદ્ધ પાત્ર સાથે સંકળાયેલી માતાપિતા વચ્ચે ક્લાસિક પરંપરાગત અને પ્રિય નામ. આ નામ એવા ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે કે જે માતાપિતા તેમના પુત્રમાં જોવા માગે છે. તેનો અર્થ છે માન, હિંમતવાન અને તેજસ્વી.

૮. સિદ્ધાર્થ

નામ સિદ્ધાર્થ દરેક માતા-પિતાની # 1 પસંદગી હશે કારણ કે તે સનાતન અદ્ભુત છે. એનો અર્થ એ થાય કે 'જેણે તેમના ધ્યેયમાં ઘણી સિદ્ધિ મેળવી છે'

૯. નીલ

 ભગવાન શિવનો સંદર્ભ છે અને તે 'બ્લુ' સૂચવે છે. તે અધિકૃત નામ 'નીલ' ની વિવિધતા છે

૧૦. અભિમન્યુ

 

તે મહાભારતમાંથી અર્જુનના પુત્રનું નામ હતું. તમે શોર્ટ માં  'અભી' કહી શકો છો. 

તમારા રાજકુમારના નામકરણ માટે ગૂડ લક :D

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon