Link copied!
Sign in / Sign up
5
Shares

તમારા પ્રાઈવેટ પાર્ટ કાળા પડવાનું કારણ આ છે😲😲

ઘણી સ્ત્રીઓને એ એહસાસ થાય છે કે તેમના અંગત ભાગો તેમના શરીરના રંગ કરતાં અલગ રંગના છે અને અલબત્ત તેઓ તેમના વિચારોમાં ઘણા પ્રશ્નો લાવશે. સરળ ભાષામાં કહીએ તો તમારા અંગત ભાગ તમારા શરીરના અન્ય ભાગની સરખામણીમાં ખુલ્લા નથી રહેતા, અને બંધ રહેવાના કારણે સ્ત્રીઓ તેમની સંભાળ લેવાનું ભૂલી જાય છે, જેના કારણે તેઓ સમય સાથે કાળી પડે છે.

ખાનગી ક્ષેત્રનો રંગ જુદા-જુદા લોકો પર આધાર રાખે છે. એ રંગ ઘણા પ્રકારના હોય શકે છે, ગુલાબીથી લઈને લાલથી ચોકેલેટ વગેરે. અંગત ભાગોનું ડાર્ક હોવું સાધારણ વાત હોય છે અને એના ઘણા કારણો હોય છે. ઘણા કારણોને સાંભળી શકાય છે, અને ત્યારે તમારે તમારી અંગત ભાગની ચામડીને હલકું થવાનો ફરક દેખાશે. એ ખુબ જરૂરી છે કે તમારા અંગત ભાગ કાળા પાડવાના કારણે તમે પોતાને સુંદર ના સમજો.

આખરે તમારો અંગત ભાગ બેરંગ કેમ થઇ જાય છે?

વેન્ટિલેશન

ખાસ કરીને તમારી યોનિનો ભાગ બંધ રહે છે અને આ કારણે તેને સરખી હવા નથી મળી શકતી. પૂરતી હવા ન મળવાના કારણે, એના રંગ અને ઢાંચા માં ફરક પડે છે. એટલે એ ખુબ જરૂરી છે કે તમે એવા અંડરગારમેન્ટ પેહેરો જેનાથી હવાની અવરજવર સહેલાઈથી થઇ શકે. વધારે ફિટ કપડાં કે એવા મટિરિયલના અંડરગારમેન્ટ ના પહેરો જેનાથી હવાની અવર જવર ન થઇ શકે.

ઉંમર

ઉંમરની સાથે-સાથે તમારા અંગત ભાગો કુદરતીરૂપે રંગ બદલવા લાગે છે અને એ ખાસ કરીને હોર્મોનલ ના બદલાવને કારણે થાય છે. ઘણા વધારે ઉંમરવાળા લોકો પોતાનો અંગત ભાગ યુવાન લોકોથી વધારે ડાર્ક જોશે. પરંતુ આ કેવળ એક જ કારણ નથી કે જેનાથી અંગત ભાગ ડાર્ક હોય છે કારણ કે યુવાન લોકોના પણ અંગત ભાગ ઘરડા લોકોથી વધારે ડાર્ક હોવાની સંભાવના રહે છે. 

ઘસાવાથી તમારા અંગત ભાગમાં સતત ઘર્ષણ તેના રંગના પરિવર્તનનું કારણ છે. આ સામાન્ય રીતે થાય છે જ્યારે તમે ચાલતા હોવ કે કસરત કરતા હોવ અથવા તો સેક્સના સમયે. આ બધાના કારણે તમારા અંગત ભાગનું ટેક્સચર બદલાય છે અને તેના કારણે તેનો રંગ બદલાય છે.

પરશેવો

પરશેવો તમારા શરીરની એ ગંદકી હોય છે, જેનાથી તેમાં રહેલા રાસાયણ તમારી ત્વચાના રંગ પર અસર કરી શકે છે કારણકે તમારા અંગત ભાગ કાયમ ઢાંકેલા અને બંધ હોય છે તો જયારે તમે જ્યાં સુધી ન્હાતા નથી ત્યાં સુધી પરશેવાના ટીપા ત્યાં જમા હોય છે. જયારે કેમિકલનું વધારે સમય સુધી તમારા શરીર પર રહેવાના કારણે તેનો રંગ બદલાવો સામાન્ય વાત થઇ જાય છે. 

ભેજ

 કારણ કે તમારા અંગત ભાગ વધારે પડતો બંધ અને પેક રહે છે, અને તેના કારણે ભેજ એની જગ્યા આસાનીથી બનાવી લે છે.  ભેજની હાજરીને લીધે, ત્યાંની ત્વચા કાળી થવી, એક સામાન્ય વાત છે.

હવે જયારે તમને તમારા અંગત ભાગ કાળા પાડવાના કારણ સમજી ગયા હોય તો તમે પોતે તેને કાળા પડતા રોકવાની રીત ગોતી શકશો. ડાર્ક અંગત ભાગ કોઈ ચિંતાનો વિષય નથી પરંતુ તેનો રંગ હલકો કરનારા ઘણા ઉપાય છે. જેનો ઉપયોગ કરી તમને ફર્ક અવશય દેખાશે. પરંતુ કોઈ પણ રીતે અજમાવવા પહેલા એ જાણી લો તે ઉપાય તમારા પર કામ કરી રહ્યો છે કે કદાચ બીજા પર કામ ન કરે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon