Link copied!
Sign in / Sign up
2
Shares

તમારા બાળકને તમામ પોષણ આપવાની ટીપ્સ


એ કોઈ સમાચાર નથી કે બાળકો ખાતા સમયે ખુબ નખરા કરે છે. આ એવુ હોય છે કે તેઓ ખુબ સચેત હોય છે દર વખતે જ્યારે તેની સામે જમવાનું રાખ્યે છીએ તો. એ પાલકની ભાજી છે? - ના. ફળો?- ના. મોટા ભાગનાં બાળકો એક તબક્કા માંથી પસાર થાય છે જેમાં તમે એક દિવસ ખાલી પ્લેટ જુવો છો અને બીજા દિવસે તેમણે ખોરાક અડ્યો પણ નથી હોતો. જોકે આ ખુબ સામાન્ય હોય છે તમારા બાળકનું આવુ ચુઝી હોવુ કોઈવાર, તેને સંભાળવુ સરળ નથી હોતુ.

ઘણા બધા વાલીઓ ચિંતા કરે છે કે તેમના બાળકો ને પુરતુ પોષણ નથી મળતુ જે તેમને વિકસવા જોઈએ છે. દરેક ફળો અને શાકો માં કશુક અદ્ભુત હોય છે તમારા બાળકને અાપવા અને આને ના આપવા થી તેમનાં વિકાસ માં મુશ્કેલી પડી શકે છે. જો કોઈ માપ લેવામાં નહીં આવે તો તે ખુબ જ મુશ્કેલ બની શકે છે તમારા બાળક માટે મોટા થયા બાદ પણ ચુઝી થવાનું મુકવાનું. પણ ચિંતા ના કરશો, અમે તમારી મદદ કરીશુ. અહીં જણાવ્યુ છે કે તમે શું કરી શકો છો તમારા બાળકને તમામ જોઈતા પોષણ દેવા:

૧.ભોજન સમય પરિવાર નો સમય હોય છે

ખુબ જ સામાન્ય અને સરળ વસ્તુ તમે કરી શકો છો તેની ખાતરી કરવા કે તમારા બાળકની થાળી જમ્યા પછી સાફ હોય એ છે કે પરીવાર સાથે જમવાનું રાખો. કેમકે બાળક પોતાના માતાપિતા ને અનુસરે છે ઘણીવાર, તમે બધી જ શાકભાજી ખાઈ ને સારા રોલ મોડેલ બની શકો તમારા બાળક માટે આમ કરી ને, આમ તમારુ બાળક તમને અનુસુરશે. અને, ભોજન સમય ને બધારે મોજીલો અને આરામદાયક બનાવો તમારા બાળકને પસંદ હોય તેવી વાતો કરી ને. હતાશ ના થશો જો તમારુ બાળક ખાલી ખોરાક સાથે રમે, તે ખાલી જીજ્ઞાસુ છે અને શીખી રહ્યું છે.

૨.રુટીન બનાવો અને તેને ચોંટી ને રહો

આ કરવા કરતા બોલવા માં સરળ છે પરંતુ સૌથી સામાન્ય કારણ બાળકનું ભોજન ને ના પાડવાનું હોય છે કેમકે તેઓ આખો દિવસ જંક ફુડ અને નાસ્તો ખાધા કરે છે. તેથી તેનો સમય નક્કી કરી ને તેને નાસ્તો અને ભોજન આપો અને ખાતરી કરો કે તેઓ વચ્ચે પાણી અથવા જ્યુસ સિવાય કશુ આડુઅવળુ ના ખાય.

૩.રસપ્રદ બનાવો

જ્યારે તમે તમારા બાળકને થાળીમાં રોટલી ની સાથે શાક બાજુ માં આપો છો, શું તમારુ બાળક તરત જ રોત્તલ મોં બનાવે છે? એ એટલે હોઈ શકે છે કારણ કે તમે જુની રીતે ખોરાક આપો છો. તેને જરા રસપ્રદ બનાવો અને તારા અને દિલ નાં આકાર બનાવી ને ખોરાક અાપો. તમે રંગીન થાળીઓ પણ વાપરી શકો છો, ગ્લાસ અને સ્ટ્રો વાપરો. યાદ રાખો : રજુઆત જ બધુ છે!

૪. બધું ખલેલ નહીં

લેપટોપ, ટીવી, વિડીયો ગેમ, મોબાઈળ અને બીજા ગેજેટ્સ જમવાનાં ટેબલ ની ઉપર ના હોવા જોઈએ. તમે ખલેલ ને દુર કરી ને શાંતી જમવાનો પ્રયાસ કરી શકો છો. આનો મતલબ છે કે તમારુ બાળક ભુખ લાગશે અને સરખી રીતે જમશે.

૫.રસ બચાવ પર

તમારુ બાળક કદાચ 'ના' કેહશે ભાત નાં વાડકા ને, પરંતુ આ વારંવાર નથી કે તે રસ નાં ગ્લાસને પણ ના પાડે. તમે તમારા બાળકને અલગ અલગ શાક અને ફળોનાં રસ આપી શકો છો, તેના દ્વારા તેને જોઈતુ દરેક પોષણ મળી જાય છે એને તમારે કશુ કર્યા વગર. અમે ટ્રોપીકાના એસેન્ટીયલ્સ ની ભલામણ કર્યે છીએ, તે સ્વાદિષ્ટ હોય છે અને દરેક પ્રકારનાં ફળો અને શાકભાજી નો રસ મળે છે તે રેંજમાં જેમાં જોઈતુ પોષણ પણ મળી આવે છે: તમારા અને તમારા બાળક માટે. ખાલી એક ૨૦૦ એમ એલ નો ગ્લાસ ૧૫% RDA(Recommended dietary allowance) આપે છે જે ૧૫% રોજની આર્યન ની જરુરીયાતને સંતોષે છે. સરખી જ રીતે, એક ગ્લાસ ટ્રોપીકાના એસેન્શીયલ ફ્રુટ અને વેજીસ જ્યુસ ભલામણ કરેલા શાકભાજી અને ફળોને લેવા બરાબર છે. તમને ભાવે તે રસ લો અને તમારા ટેસ્ટ બડ્સ ને ટ્રીટ અાપો દરરોજ.

બીજી મહત્વ ની વાત છે કે બળજબરી થી કોઈદિવસ ના ખવડાવુ. જે તમારુ બાળક બળજબરી થી ખાશે તે કોઈદિવસ પોતાની મેળે નહીં ખાય ભવિષ્ય માં. અમે આશા રાખ્યે છીએ કે આ તમને મદદ કરશે તમારા બાળકને સરખુ જમાડવા.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon