Link copied!
Sign in / Sign up
0
Shares

તમારા બેબીની સ્કિન માટે કયું ઓઈલ બેસ્ટ છે? અહીં જાણીને જાતે કરો નક્કી👌🤔

બહુ ઓછાં લોકોને આ વાત ખબર હશે કે બેબીની સ્કિન એડલ્ટ્સની તુલનામાં 20થી 30 ટકા જેટલી પાતળી હોય છે. એવામાં બેબી માટે એવા પ્રોડક્ટ્સનું સિલેક્શન કરવું ખૂબ જ જરૂરી છે કે જે તેની સ્કિનને સૂટ કરે.

ભારતમાં માલિશ અને મસાજ એક લોકપ્રિય રીત છે. માલિશથી બેબીના મસલ્સ મજબૂત થાય છે અને તે હેલ્ધી રહે છે. આ જ કારણથી ડોક્ટર્સ પણ રોજ હળવા હાથે બેબીને મસાજ કરવાની સલાહ આપે છે. પણ મસાજ કરતાં પહેલાં માતાઓએ આ એક વાતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ કે તમે માલિશ માટે યોગ્ય તેલની પસંદગી કરી છે કે નહીં. કંસલ્ટેમ્ટ પીડિયાટ્રિશિયન ડો. સોમૂ શિવબાલન હમેશાં અનએડલ્ટીરેટેડ ઓઈલ (unadulterated oil)નો ઉપયોગ કરવાની સલાહ આપે છે. તેમાં વિટામિન ઈ હોય છે જે બેબી માટે સારું અને સુરક્ષિત માનવામાં આવે છે. જોકે કેટલીક માતાઓ સરસિયાનું તેલ અને 100 ટકા વર્જિન ઓલિવ ઓઈલ જેવા નેચરલ ઓઈલનો પણ ઉપયોગ કરે છે. પણ આ ઓઈલમાં વધુ પ્રમાણમાં ઓએલિક એસિડ (oleic acid) હોય છે. જેનાથી બેબીની સ્કિનને નુકસાન થઈ શકે છે. તેનાથી બેબીની સ્કિનમાં ઈરિટેશનની પ્રોબ્લેમ વધી શકે છે.

કેમ મિનરલ ઓઈલ સારું હોય છે?

 

ડો. સોમૂ શિવબાલન મુજબ સૌથી બેસ્ટ ઓઈલ હાઈલી પ્યૂરીફાઈડ બેબી ઓઈલ છે. જે મિનરલ ઓઈલથી બનાવવામાં આવે છે. આ બેબીની સ્કિન માટે ઘણું જ સ્મૂધ હોય છે અને પરસેવાના પોર્સ પણ બંધ કરતું નથી. મિનરલ ઓઈલ પાતળું હોવાને કારણે બેબીની સ્કિન પર સરળતાથી ફેલાય છે. આ ઓઈલ બેબીની સ્કિનના ફોલ્ડ્સમાં જમા થવાની સંભાવના ઘટી જાય છે. તેનાથી ઈરિટેશનની સંભાવના પણ ઓછી થાય છે.

કેટલું સુરક્ષિત હોય છે મિનરલ ઓઈલ?

 

મિનરલ ઓઈલને ક્રૂડ ઓઈલથી તૈયાર કરવામાં આવે છે. પણ તેને પ્યૂરીફિકેશનની ઘણી પ્રોસેસથી પસાર થવું પડે છે. જે સુરક્ષિત હોય છે. ડો. સોમૂ કહે છે કે મિનરલ ઓઈલને જોતાં જ ખબર પડી જાય છે કે તે કેટલું કલરલેસ અને ક્લિયર હોય છે. તેની આ ક્લિયરનેસ જ ફાર્મેસ્યૂટિકલ ગ્રેડ મિનરલ ઓઈલની શુદ્ધતાનો સંકેત હોય છે. ડો. સોમૂ મુજબ બેબી માટે મિનરલ ઓઈલો યુઝ ન માત્ર તેની માઈલ્ડનેસ માટે ટેસ્ટેડ છે પરંતુ સંપૂર્ણ રીતે સેફ પણ છે. મિનરલ ઓઈલનો ઉપયોગ સામાન્ય રીતે સ્કિન કેર પ્રોડક્ટ્સ, દવાઓ અને ફૂ઼્ડ્સમાં કરવામાં આવે છે.

આ કારણથી બહુ જ ખાસ છે જૉનસન&જૉનસનનું બેબી ઓઈલ.

 

Johnson's Baby OIL ફાર્મેસ્યૂટિકલ ગ્રેડ મિનરલ ઓઈલથી બનેલું હોય છે. જેથી આ ક્લિયર અને કલરલેસ ઓઈલ છે. ડો. સોમૂ કહે છે કે જો મિનરલ ઓઈલ કલરલેસ અને ક્લિયર હોય તો તે તેના ફાર્મેસ્યૂટિકલ ગ્રેડ હોવાનો સંકેત છે. ડો. સોમૂ મુજબ ક્લીનિકલી પ્રમાણિત મિનરલ ઓઈલ બેબી માટે સંપૂર્ણ રીતે સેફ છે.

તેમાં નેચરલ વિટામિન ઈ હોય છે. જે સ્કિનને ડ્રાય થવા દેતું નથી. આ બેબીની સ્કિન પર એવું સિલ્કી લેયર બનાવી દે છે જેનાથી મોઈશ્ચરનું લોસ રોકાય છે. તેનાથી બેબીની સ્કિન સોફ્ટ અને સ્મૂધ બની રહે છે. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon