Link copied!
Sign in / Sign up
0
Shares

તમારા બાળક ને ઓ.આર.એસ (ORS) ની કેટલી જરૂર છે- તે જાણો!

લગભગ બધા લોકો ઓ.આર.એસ ના ફાયદાથી જાગૃત હશે અને આનો ઉપયોગ ક્યારેક ને ક્યારેક તમે જીવનમાં અવશ્ય કર્યો હશે. નવજાત શિશુમાં વધારે પડતી ઓ.આર.એસ ની આવશક્યતા હોય છે અને એના પીવડાવાથી શિશુમાં ડિહાઈડ્રેશન ઉણપ દૂર કરી શકાય છે. આવો, અમે તમને જણાવીએ કે તમારે તમારા બાળકની ઉમર પ્રમાણે એને ક્યારે અને કેટલું ઓ.આર.એસ દેવું જોઈએ:

૬ મહિના કે તેનાથી વધારે ઉંમરના બાળકો

એટલી ઉંમરના બાળકને દરેક પાણી જેવા જાડા પછી ૬૦-૯૦ ml ઓ.આર.એસ દેવું.

૧ વર્ષ કે તેનાથી વધારે ઉંમરના બાળકો

આ ઉંમરના બાળકોને ૮૦-૧૨૦ ml ઓ.આર.એસ દેવું

૨ વર્ષથી નાના બાળકોને

જો તમારા બાળકને ઉમર ૨ વર્ષથી ઓછી છે તો એને ૧૨૦-૧૫૦ ml ઓ.આર.એસ દેવું.

૨ વર્ષથી વધારે ઉમર ના બાળકોને

જો તમારા બાળકની ઉમર ૨ વર્ષતી વધારે હોય તો એને ૨૫૦ ml નો અડધાથી લઇ એક પૂરો કપ ઓ.આર.એસ પીવડાવવું.

જો તમારા બાળકને ડાયરિયા ના લક્ષણ ૨૪ કલાક પછી પણ ઓછા ન થાય, તો તરત જ કોઈ ડોક્ટરની સલાહ લ્યો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon