Link copied!
Sign in / Sign up
0
Shares

તમારા બાળકના દાંતના દુખાવાને આવી રીતે આપો આરામ👌🏾👌🏾

■દાંત ના દુખાવા ને સમજો

જેવું તમારા બાળકને છ મહિના પુરા થવા આવશે તેના દાંત આવવા લાગશે .અને તેના લીધે તેમના ઉપર અને નીચે ના પેઢા મા દુખાવો શરૂ થઈ જાંશે .

■એનું કારણ જાણો 

તમારા બાળકના પેઢા ની નીચે થી જે દાંત નીકળી રહ્યા હોય છે .તેના લીધે તેમને દુખાવો થાય છે .

■તમારા બાળકને કેવી રીતે શાંત કરશો

જેવું તમને દેખાય કે તમારું બાળક દાંતના દુખાવા લીધે બેચેની અનુભવે છે તો તમે તેમના પગના અંગુઠા ને હલકા હાથો થી માલીશ કરવા લાગો .જેથી તેમને દુખાવા મા આરામ મળશે .

■કેવીરીતે માલીશ કરશો 

તમારા બાળકના અંગુઠા ઉપર તમારા હાથો થી જમણી બાજુ માલીશ કરો .

■આના ફાયદા 

આવું કરવાથી તેમના શરીરમાં લોહીનો પરિભ્રમણ વધે છે ,શક્તિ મળે છે , તાણ દુર થાય છે અને દુખાવા મા રાહત મળે છે .અને તેમનું ચીડચીડયું પણું ઓછુ થાય છે .

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon