Link copied!
Sign in / Sign up
3
Shares

તમારા બાળકને આ ખોરાક ખવડાવો અને તેનામાં બદલાવ મેળવો

તમને કેમ લાગે છે કે ખોરાક ની વિશે આ એક સામાન્ય પ્રક્રિયા છે?

૧ થી ૩ વર્ષનાં બાળક ને ખોરાક ખવડાવવું કોઈ સરળ કામ નથી, આપણી જેમ, તે પણ ઈચ્છે છે, કે તેમનો ખોરાક તેના સ્વાદ અને પસંદ નો હોય. તે એવી વસ્તુઓ ને સરળતા થી ઓળખી લે છે, જે તેને પસંદ નથી હોતુજ્યારે ખોરાક ખાવા ની વાત આવે છે. તો બાળક તમને ખુબ પરેશાન કરી શકે છે, પરંતુ માતા-પિતા હોવાના નાતે તમારે ચિંતિત હોવુ સ્વાભાવિક છે કે તમારુ બાળક યોગ્ય ખોરાક ખાય રહ્યું છે કે નહીં? પોતાની ઉમંર ની માટે જરુરી યોગ્ય પોશણ મેળવી રહ્યોં છે કે નહીં?

અહીં ૩ સુપર પોષક ખોરાકો ની સુચી આપવામાં આવી છે, જે બાળકનાં ડોક્ટર દરેક બાળકને દેવાની સલાહ આપે છે.

૧. ફ્લેક્સ સીડ

આ છોડ માંથી બનેલો આહાર ઓમેગા-૩ ફેટી એસિડ થી ભરપુર હોય છે, જે મગજ નાં સર્વોત્તમ વિકાસ માટે જરુરી હોય છે. ફ્લેક્સસીડ ને પુરા રુપ માં અથવા સપાટ રુપ માં વેચવામાં આવે છે, પરંતુ રિર્સચ થી  ખબર પડી છે કે સપાટ ફ્લેક્સ સીડ, શરીર વધારે સારી રીતે શોષણ કરે છે. ફ્લેક્સ સીડ્સ ને અનાજ ની ઉપર ભભરાવો અથવા તેને પેનકેક જેવા મીઠા ખોરાક માં નાખી ને બાળકને ખવડાવો. તમારા બાળક ને ખબર પણ નહીં પડે કે તમે તેને પૌષ્ટિક ખોરાક ખવડાવી દેશો.

૨.શક્કરીયા

આ બટાકા સૌથી વધારે પૌષ્ટિક અને સસ્તી શાકભાજીઓ માંનુ એક છે. શક્કરીયા વિટામિન એ નો વિપુલ સ્ત્રોત હોવાથી બાળકની આંખો ને સ્વસ્થ રાખે છે અને શરીર માં એન્ટીઓક્સીડેંટ નું કામ કરે છે. શક્કરીયા પોતાનાં કુદરતી ગળ્યાપણા અને ચમકદાર રંગ ની માટે બાળકને ખુબ પસંદ આવે છે, પણ બાળક જ્યારે મોટુ થઈ જાય છે તો તેના વિશે ભુલી જાય છે. સૌથી સરળ ઉપાય છે તેને મેશ્ડ અથવા ફ્રાઈ્સ ના રુપ માં આપો.

૩.બ્લેક બીન્સ

કાળા-બીન્સ પ્રોટીન નો મોટો સ્ત્રોત છે, આની સિવાય આ ફાઈબર અને કેલ્શિયમ થી પણ ભરપુર છે. આ તે બે વસ્તુઓ છે, જે બાળકો પુરતા પ્રમાણમાં નથી ખાઈ શક્તા, કાળા બીન્સ નો રંગ જેટલો કાળો, તેની ગુણવત્તા પણ તેટલી જ સારી રેહશે. કાળા બીન્સ હ્યદય ની બીમારી અને વધારે કોલેસ્ટ્રોલ થી પણ આપણી રક્ષા કરે છે, જે ખાલી કાર્યકરો ની જ સમસ્યા નથી. આજ નાં સમય માં ૮-૯ વર્ષનાં બાળકો પણ હાઈ કોલેસ્ટ્રોલ ની સમસ્યા થી પીડિત થઈ જાય છે, કાળા બીન્સ નાં નાચોસ અને કુસાડીલાસ બનાવી ને ચીઝ, સાલ્સા અથવા ખાલી દાળ ની સાથે બાળકને જમવામાં આપો.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon