Link copied!
Sign in / Sign up
12
Shares

તમારા બાળકને તમારાથી વધુ નજીક બનાવવા માટેની 5 રીતો

દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમનું બાળક નિતંબ સાથે જોડાયેલુ રહે. પણ આ વસ્તુ હંમેશા માટે થઈ શકતી નથી ખાસ કરીને જ્યારે તમારું બાળક મોટું થવા માંડે, આ લગભગ એવું જ લાગે કે તમે પણ પિતા તરીકે મોટા થઈ રહ્યા છો. પરંતુ આ એક રક્ષણ કરવાની સ્થિતિ છે જેથી તમારે ચિંતા કરવાની વધુ જરૂર નથી. ખાલી નીચે દર્શાવેલી વસ્તુઓ પ્રમાણે અનુસરો અને તમે જોશો કે થોડા જ સમયમાં તમારું બાળક ભાવનાત્મક અને માનસિક રીતે તમારી નજીક આવી જશે.

૧. પ્રેમનો વરસાદ કરો.

તમને તમારા બાળક માટે પુષ્કળ અને તીવ્ર પ્રેમ હોય શકે છે પણ પણ તમારું બાળક આ વસ્તુને જાણી શકતું નથી, જો તમે તેને ક્રિયાઓમાં ભાષાંતર ન કરો તો. આ દુનિયામાં માત્ર “ હું તને પ્રેમ કરું છું “ અને “ હું તને ચાહું છું “ એટલું કહેવું પૂરતું નથી. જ્યારે તમે સવારે તમારા બાળકને પહેલી વાર જુઓ અથવા શાળાએ મૂકવા જાઓ તે પહેલા, તેને ભેટો અને ચુંબન કરો. આ તેમને દિલાસો આપશે અને તેઓ હંમેશા એમ વિચારશે કે તમે એને સુરક્ષિત રાખો છો.

૨. સરપ્રાય્ઝ આપો.

કોને આશ્ચર્ય આપવાનું નથી ગમતું ? ખાસ કરીને બાળકો માટે કે જેઓ રોજ એકની એક વસ્તુઓ કરીને થકી ગયા હોય છે. દરવખતે તમારું બાળક કઈક કરે છે અથવા કદાચ ક્ષણભર માટે તમે તેની સાથે કઈક કર્યું હોય. તેને ભેટ આપીને ઓચિંતા કરો. અને તે મોટી હોવાની જરૂર નથી, કઈક સરળ વસ્તુ જેવી કે ચોકલેટનો ટુકડો પણ તેમણે ખુશી આપી શકે છે. મુખ્ય વસ્તુ તેને આશ્ચર્ય આપવાનું છે, ભેટ આપવાનું નહીં.

૩. તેમને સાંભળો.

“ ક્યારેય અવગણો નહીં “ એક નીતિ છે જેને તમામ માતા-પિતાએ અપનાવવી જોઈએ. કદાચ તે વગર કામની વસ્તુ પણ હોય શકે જે બાળક બોલતું હોય પણ તમારી ફરજ છે કે તમે તેને સાંભળો. જ્યારે તમારું બાળક તેની લાગણીઓ જતાવી રહ્યું હોય ત્યારે તમારે કોઈ અન્યને પ્રાથમિકતા આપવી નહીં કેમ કે તે તેમને ગંભીરરૂપે અસર કરે છે. હંમેશા તેમણે શું કરવું અને કઈ રીતે કરવું તે કહેવાને બદલે, તેમની બાજુથી પણ વાતો સાંભળો. તેમને તેમના દિવસ, શાળા, મિત્રો અને કઈ પણ વસ્તુ વિષે પૂછો કે જે તેમને તેમની વાતો ખોલવામાં મદદ કરશે.

૪. માફી માંગતા શીખો.

તમે તમારા બાળકને “આભાર” અને “હું દિલગીર છું” એમ બોલતા શીખવાળવા માટે બધુ જ કર્યું હશે પણ જો તમે જ પોતે તે બોલતા ન શીખો તો તે પણ ક્યારેય ન શિખશે. પુખ્ત વયના હોવા છતાં પણ, આપણે ભૂલો કરીયે છીયે. કોઈને તમારા બાળકની સામે ખીજવાવવા કરતાં તેની માફી માંગી લેવી, જો તે કોઈ સંબંધિત હોય તો. આ એક પેન્સિલ તોડતા હોવ એવી નાનામાં નાની વસ્તુ છે કેમકે તમે તેના પર બેસી ગયા હતા, જેના પર હસો નહીં, પણ માફી પણ માંગો જેથી તેમને લાગશે કે તમે ખરેખર તેમની કાળજી લો છો.

૫. તેમને જગ્યા આપો.

જ્યારે તમે વાસ્તવિક રીતે તમારા બાળકની નજીક આવો ત્યારે તમારા બાળકને જગ્યા આપવી એ કદાચ તમને સૌથી વિચિત્ર વસ્તુ લાગતી હશે, પણ તે એક શ્રેષ્ઠ વસ્તુ છે જે તમે ચોક્કસ પરિસ્થિતિઓમાં કરી શકો છો. તે મહત્વપૂર્ણ છે કે તમે આવી પરિસ્થિતિઓને ઓળખો અને તેના અનુરૂપ કામ કરો. કદાચ તમારું બાળક તમારી સાથે લડાઈ કરી રહ્યું છે, ત્યારે દર વખતે તમારે દખલગીરી કરવાની જરૂર નથી, તેમને ખુદને એમની રીતે બહાર આવવા દો.

અમે આશા રાખીએ છીયે કે ઉંમર વધવા સાથે તમારા બાળક અને તમારું સારું બંધન બની રહે અને તે તમારા જીવનમાં ખુશી અને આનંદ લાવે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon