Link copied!
Sign in / Sign up
0
Shares

સની લીઓની સુંદર જોડિયા બાળકોની માં બની😍😍

બોલીવૂડ અભિનેત્રી સની લીઓની અને તેના પતિ ફરી એક વાર માતા-પિતા બનવાથી સેલીબ્રેટ કરી રહ્યા છે. આ સુખી દંપતીએ બે સુંદર જોડિયા બાળકોને દત્તક લીધા છે , હવે કુટુંબ ૫ સદ્સ્યોથી પૂરું થઈ ગયું છે. ગત વર્ષે સનીએ લાતુર મહારાષ્ટ્રની નિશા કોર ને દત્તક લીધી હતી. 

આ વર્ષે સનીએ બે સીન્દ્ર બાળકોને દત્તક લીધા છે એમાંથી એક છોકરાનું નામ અશર સિંહ વેબર અને બીજા છોકરાનું નામ નોઆહ સિંહ વેબર રાખ્યું છે. સોશિયલ મેડિયા માં સનીએ ફોટો શેર કરતા જણવ્યું કે તે હમેશા એક મોટું સુખી કુતુબની ઈચ્છા રાખતી હતી અને બે બાળકોના આવ્યા બાદ કુટુંબ સંપૂર્ણ થઈ ગયું છે. 

આગળ સનીએ ફોટો શેર કરી લખ્યું કે " આ ખરેખર ભગવાનની યોજના છે, અમને ખબરજ નતી કે અમને આટલું સુંદર પરિવાર મળશે. આખુશીને અમે ઉજવી રહ્યા છીએ અને 3 બાળકો ને ઉછેર કરી તેમની સાથે રેહવાની તક મળી છે. આ જીવનનું નવું પાનું છે જેને જીવવા માટે અમે બહુજ ઉત્સુખ છીએ." 

 

 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon