Link copied!
Sign in / Sign up
4
Shares

ટીવીની સુંદર હસીનાઓના આ છે રિયલ લાઇફ પાર્ટનર😮😍

તમારા ફેવરીટ t. v સ્ટાર્સ ના રીયલ લાઈફ પાર્ટનર્સ કોણ છે ? કેટલાક ના લગ્ન થઈ ગયા છે અને કેટલાક સ્ટાર્સ ના રીલેશ્ન્શીપની અફવાઓ પણ ચાલી રહી છે. ચાલો જાણીએ તેમના અંગત લાઈફ વિષે. 

ગત દિવસોમાં જયવંત જયસ્વાલ ( રોકી ) સાથે લગ્નની અફવાઓથી ચર્ચામાં આવી હતી ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની એક્ટ્રેસ હિના ખાન. જોકે બંનેએ આ અફવાઓનું ભલે ખંડન કર્યું હોય, પણ સોશિયલ મીડિયા પર બંનેની સાથે તસવીરો આ સંબંધ અંગે ઘણું બધું કહી જાય છે

ટીવી પર ‘કહી તો હોગા’ શોથી લોકોનાં દિલો પર છવાઈ જનારી એક્ટ્રેસ આમના શરીફ ડિસેમ્બર 2013માં પ્રોડ્યુસર અમિત કપૂર સાથે લગ્ન કરી ચૂકી છે.

2016માં 14મી જાન્યુઆરીએ અયાઝ શેખ સાથે લગ્નના બંધનમાં બંધનારી રેડિયો જોકી અને ‘ક્યા મસ્ત હૈ લાઇફ’ની એક્ટ્રેસ સના શેખ.

કો સ્ટાર રવિ દુબે સાથે 2013માં સાતમી ડિસેમ્બરે એક્ટ્રેસ સરગુન મહેતાએ લગ્ન કર્યાં હતાં.

‘ક્યા હોગા નિમ્મો’ની એક્ટ્રેસ સંજિદા શેખે ટીવી એક્ટર આમિર અલી સાથે વર્ષ 2012માં લગ્ન કર્યાં હતાં.

 21મી ફ્રેબુઆરી 2015 ‘મધુબાલા’ની એક્ટ્રેસ દૃષ્ટિ ધામીએ નીરજ ખેમકા સાથે લગ્ન કરી લીધાં હતાં.

‘દિયા ઔર બાતી હમ’ની ફેમસ એક્ટ્રેસ દીપિકા સિંહે 2014માં બીજી મેએ શોના ડિરેક્ટર રોહિત રાજ ગોયલ સાથે લગ્ન કર્યાં હતાં.

8 જુલાઈ, 2016ના રોજ કો-સ્ટાર વિવેક દહિયા સાથે લગ્નના તાંતણે બંધાઈ હતી ‘યે હૈ મહોબ્બતે’ની એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી.

ટીવી સિરિયલ ‘મહાદેવ’ના એક્ટર મોહિત રૈના સાથે પોતાની રિલેશનશિપથી ઘણી ચર્ચામાં રહી છે ‘નાગિન’ની એક્ટ્રેસ મોની રોય. જોકે બંને વચ્ચે બ્રેકઅપની પણ ચર્ચા સાંભળવા મળી હતી.

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon