Link copied!
Sign in / Sign up
49
Shares

સુખી ક્પ્લ્સના સુવા જતા પહેલાના ૧૦ ખાસ રહસ્યો😍😴😍

સુવા જતા પહેલા પોતાના સાથીદાર સાથે થોડો સમય વિતાવો બઉ જ જરૂરી છે. એનાથી કોઈ ફરક નથી પડતો કે તમે એક બીજા સાથે કેટલો સમય વિતાવો છો એક કલાક કે પછી ૧૦ મિનિટ. બસ ખાલી તમે બંને છે ને એકબીજા સાથે મજા કરી રહ્યા છો, વાતો કરો છો અને પ્રેમ કરો છો, તો આની જ જરૂરત છે તમને.

અમે મનોચિકિત્સકો ની સલાહ થી બઉ જ સરળ પણ અસરકારક ઉપાયો ની સૂચી તૈયાર કરી છે. અમે તમારા માટે છેલ્લે એક બોનસ સૂચી પણ તૈયાર કરી છે.

તમારા ફોન ને બંધ કરી દો અથવા તો સ્વિચ ઓફ કરીને એનાથી દૂર રહો - સોશીયલ મીડિયા પર આધાર થી શરીર માં ઓક્સીટોસીન રોકાઈ જાય છે. આ હોર્મોન તમારી ભાવનાત્મક નીજી અને સંબંધો માટે જવાબદાર છે. મનોચિકિત્સક કેરોલ કૈરી એ એક સામાન્ય સલાહ આપી છે કે દરરોજ ૯ વાગે પોતાનો ફોન બંધ કરી દો કા તો દૂર રાખો.

૧. તમારા કામ ને ભુલાવી દો

તમારા કામ વિશે ભૂલી જાઓ અને પલંગ પર ગયા પછી તમારા ઈમેલ કા તો કામ વિશે ના વિચારો. આનાથી સારું રેહસે કે આ સમય તમે બંને એકબીજા ની સાથે વિતાવો જેથી કરી બીજા દિવસે તમે વધારે સારું કામ કરી શકો. પલંગ નજીક ની જોડીઓ ને ભાવનાત્મક રૂપથી જોડે છે અને તમને તમારી તકલીફો ભુલાવી ને આરામ આપવામાં સહાય કરે છે. કામ ના વિશે, આર્થિક સ્થિતિ વિશે કા તો કોઈ પણ તકલીફ વિશે વાત કરવાથી બચો, જેનાથી તમારા સાથીદાર ને ચિંતા થૈ શકતી હોય.

૨. એજ સમયે પલંગ પર જાઓ જ્યારે તમારો સાથીદાર જાય છે

ઘણી જોડીઓ આખા દિવસમાં એકબીજા ને નથી જોતી અને એમની ટેવ હોય છે પલંગ પર અલગ અલગ સમયે જવાની. મનોચિકિત્સક કર્ટ સ્મિથ ના પ્રમાણે સુખી દંપતી સાથે બ્રશ કરી છે અને એક સાથે સુવા જાય છે. આંથી એમને સમબંધ ને તાજુ અને નજીક નું બનાવી રાખવામાં મદદ મળે છે.

૩. નિયમિતતા ને અનુસરો

દરરોજ પલંગ પર સુવા જતા પહેલા નિયમિતતા નું પાલન કરવાથી તમે સારી ઉંઘ લઈ શકો છો. દરોરોજે એક જેવા નિયમ નું પાલન કરવાથી તમારા મગજ ને પલંગ પર જવાનું એક જેવો સંકેત મળે છે અને તમારું શરીર સુવા માટે તૈયાર હોય છે. જો તમે તમારા સાથી સાથે એક જેવા નિયમ ને અનુસરો છો તો આનાથી સંબંધમાં નિકટતા આવે છે.

૪. દિલ ખોલી ને વાત કરો

એકબીજા ની ભાવનાઓ પર ધ્યાન આપો. તમને સલાહ આપવાની અથવા સમાધાન નીકાળવાની જરૂરત નથી. ક્યારેક આપણ ને વાત કરવાની, પ્રેમ અને મદદ મેળવવાની જરૂરત હોય છે. મનોચિકિત્સક રાયન હોવીજ કે છે કે પલંગ પર જતા પહેલાની થોડી મિનિટ તમારા સાથીદાર ને તમારી સકારાત્મક ભાવનાઓ દર્શાવો. આનથી દિવસ સકારાત્મક રીતે અને પૂરો થશે અને તમને સારું લગવામાં મદદ મળશે. દિવસની તકલીફો ને બેડરૂમ ની બહાર છોડી ને આવો. તમારા સાથી ને કહો કે તમે એમને કેટલો પ્રેમ કરો છો. એ બઉ જ જરૂરી છે કે તમારી ભાવનાઓ વ્યક્ત કરતી વખતે તમે ગંભીર રો.

૫. ચર્ચા મા ના પડો

કર્ટ સ્મિથ સલાહ આપે છે કે સુવા જતા પહેલા કોઈ પણ ચર્ચા મા ના પડો. પલંગ પર ઝગડ વાથી તમને કોઈ સમાધાન નઈ મળે. આજથી તમને સૂવામાં તકલીફ થશે અને બીજે દિવસે પણ તણાવ લાગશે.

૬. બાળકો ને બેડરૂમ થી દૂર રાખો

મનોચિકિત્સક મિશેલ વિનર ડેવિસ કહે છે કે ખાલી એક જ સ્થિતિ મા તમને તમારા બાળકો ને સાથે સુવડાવા જોઈએ જો એમને ખરાબ સ્વપ્ન આવતા હોય તો. તમારો બેડરૂમ તમારી નીજી જગ્યા હોવી જોઈએ. તમારા નીજી જીવન ને બનાવી રાખવા માટે તમારા બંને એ એકબીજા માટે જગ્યા બનાવી રાખવી જોઈએ.

૭. તમારા પાલતું પ્રાણી સાથે બેડરૂમ મા ના ઊંઘો

કેન્સાસ વિશ્વવિદ્યાલય ના અભ્યાસ મા એ જોવા મળ્યું છે કે ૬૩ % લોકો, જે પોતાના પ્રાણીઓ ને સાથે સુવડાવે છે એમને જરૂરી ઉંઘ નથી મળતી. તમારું પ્રાણી આખી રાત બરાબર રીતે નથી સૂઈ શકતું અને રાત્રે હેરાન કરે છે. સૌથી પહેલી વાત પ્રાણી ને સાથે સુવડવાથી ખાલી તમે બે સાથે સૂઈ સકો ના નિયમ ને તોડે છે.

૮. દારૂ ના પીવો અને ધૂમ્રપાન ના કરો

ઘણી જોડી પલંગ પર જતા પહેલા રોમેન્ટિક વાતાવરણ બનાવા માટે વાઈન પીવાનું પસંદ કરે છે. હા પણ જ્યારે તમારું શરીર દારૂ ને પચાવી રહ્યું હોય છે, ત્યારે તમારો સૂવાનો સમય જાતેજ ઓછો થઈ જાય છે. આનાથી તમને સવારે થાક, ચીડિયાપણું અને તણાવ અનુભવાય છે. આલ્કોહોલ અને સિગરેટ મા ના નિકોટીન થી ઉંઘ ના આવાની તકલીફ થાય છે.

૯. એક બીજા ને માલીશ કરો

નેશનલ ફાઉન્ડેશન ને વિશેષજ્ઞો નું કેહવુ છે કે પલંગ પર જતા પહેલા હળવો માલીશ તમારા ઉંઘ ની ગુણવત્તા ને વધારે છે અને ચીડિયાપણું ને ઓછું કરીને જોડીઓ ને નજીક લાવે છે.

૧૦. ગળે મળવું અને ચુંબન કરવું

પલંગ પર જતા પહેલા તમારા સાથી ને ગળે મળવાનું અને ચુંબન કરવાનું ના ભૂલશો. આ બઉ બધી આરામદાયક અને સકારાત્મક ભાવનાઓ ને વધારે છે. મનોચિકિત્સક નું માનવું છે કે જો તમે એકબીજા ને સુવા જતા પહેલા ગળે મડો છો તો તમારા સંબંધ મા તકલીફ નઈ પડે.

જો તમે ઉંઘ નઈ આવાની તકલીફ થી પીડાઓ છો તો પોતાની જીવનશૈલી મા અમુક બદલાવ કરો.

સાંજ પછી ચા ના પીવો.

સવારે જલ્દી ઉઠો.

પલંગ પર જતા પહેલા નાસ્તો ના ખાઓ.

મોંઘી અને સુંદર બેડિંગ લેવાથી પણ તમારે જલ્દી ઉંઘ આવામાં મદદ મળી શકે છે.

અઠવાડિયા ના છેલ્લા દિવસે ઝપકી ના લો.

બધા ગેજેટ્સ ને બેડરૂમ થી બહાર રાખો.

બેડરૂમ માં તાજી હવા આવા દો.

સૂવા જતા પહેલા ગરમ પાણી થી નહાવો.

નઉ વાગ્યા પછી કામ નઈ કરવાનો પ્રયત્ન કરો.

સૂવા જતા પહેલા બઉ વધારે પાણી ના પીવો.

તમને શું લાગે છે? કમેન્ટ મા અમને જણાવો અને જો તમે પણ અા જ સમજતા હોવ તો જરૂર થી શેર કરો.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon