Link copied!
Sign in / Sign up
1
Shares

સ્ટ્રોક થી મહિલાઓ ને પુરુષો કરતા નબળુ ક્રિયાશીલ પરીણામ નું જોખમ વધુ હોય છે!

ન્યુરોલોજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, પુરૂષોની સરખામણીમાં મહિલાઓ સ્ટ્રોક પછી નબળા વિધેયાત્મક પરિણામ અને ભાગીદારી પ્રતિબંધ માટે વધુ જોખમ ધરાવે છે. ઉંમર, સ્ટ્રોકની ગંભીરતા, અને સ્ટ્રોક ની નિર્ભરતા તે આ જોખમ સાથે સંકળાયેલી છે.

૧૯૯૩ અને ૨૦૧૪ માં સંચીલીત થયેલા મેટા-એનાલીસીસ મા્ં, ૧૧ સ્ટ્રોક ની ઘટનાઓ નો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં એહવાલ મળ્યો હતો જેમાં લાંબા ગાળાના કાર્યકારી પરિણામો સમાવવામાં આવ્યા હતા અને તેમાં બદલાયેલા રેંકીન સ્કેલ સ્કોર >૨ અથવા બાર્થેલ ઈન્ડેક્ષ <૨૦, એક વર્ષ માં (એન= ૪૮૫૨) અને ૫ વર્ષો માં (એન= ૨૨૨૬). વધારામાં, મહિલાઓ અને પુરુષો વચ્ચે પાર્ટીસીપેશન રીસ્ટ્રીક્શન નું મુલ્યાંકન કરવા તપાસકર્તાઓ એ લંડન હેન્ડીકેપ સ્કેલ નો ઉપયોગ કર્યો.

એકીકૃત કરેલા ડાટા નો અસંશોધીત એનાલીસીસ કરતા શોધવા મળ્યુ કે પુરુષો ની સરખામણી માં મહિલાઓ એ ખુબ જ ખરાબ પોસ્ટસ્ટ્રૉક વિધેયાત્મક પરિણામો અનુભવ કર્યા હતા, એક વર્ષમાં ( એરએર, ૧.૩૨; ૯૫% સીઆઈ, ૧.૧૮ - ૧.૪૮) અને ૫ વર્શમાં ( આરઆર, ૧.૩૧; ૯૫% સીઆઈ, ૧.૧૬-૧.૪૭). મહિલા દર્દીઓ પુરુષો ની સરખામણી માં સામાન્ય રીતે વૃદ્ધ હતી, સાથી સાથે રેહતી હતી, અને સ્ટ્રોક પહેલા વધારે આશ્રિત હતી.

જ્યારે તપાસકર્તાઓ એ ઉંમર, સ્ટ્રોક ની ગંભીરતા, અને પ્રીસ્ટ્રોક નિર્ભરતા પ્રમાણે ગોઠવ્યુ ત્યારે ગ્રુપ્સ ની વચ્ચે કોઈ ફરક જોવામાં આવ્યો હતો, તે એક વર્ષમાં ( આરઆર [એઆરઆર] ગોઠવીને, ૧.૦૮; ૯૫% સીઆઈ, ૦.૯૭ - ૧.૨૦) અથવા ૫ વર્ષો માં(એઆરઆર ૧.૦૫; ૯૫% સીઆઈ, ૦.૯૪-૧.૧૮). જોકે મહિલાઓ એ પુરુષોની સરખામણી માં વધારે પાર્ટીસીપેશન રીસ્ટ્રીક્શન દર્શાવ્યુ હતુ જે ગોઠવેલી એનાલીસીસ નહતી,(સરેરાશ તફાવત, -૫.૫૫; ૯૫% સીઆઈ, -૮.૪૭ થી -૨.૬૩).

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon