Link copied!
Sign in / Sign up
3
Shares

સ્ત્રીઓના સ્તનમાથી નીકળતા દૂધ સંબંધિત અગત્યની માહિતી🤱😮🤱😮

તમે અનુભવી માતા હોવ કે પછી તમે પ્રથમવાર બાળકને જન્મ આપી રહ્યા હોવ, તમને સ્તનના દૂધ (કોલોસ્ટ્રમ) સાથે સંબંધિત અપૂર્ણ માહિતી જ હોય છે. આ લેખ; તમે તેને ક્યારે મેળવો છો, તે કઈ વસ્તુ થી બને છે, બાળક તેને કેવી રીતે સ્વીકારવાનું શરૂ કરે છે; આ બધા કરતા વધુ પ્રશ્નોના જવાબ આપશે.

દૂધ ક્યારથી આવવાનું શરુ થાય છે?

બાળકના જન્મના કેટલાંક કલાકોથી, થોડા દિવસની અંદર, મહિલાના સ્તનમાંથી પોષક દૂધનો પ્રવાહ ઉભરવાનુ શરુ થઇ જાય છે. બાળકને દૂધથી પરિચિત થવા માટે પ્રકૃતિ ની આ પદ્ધતિ છે.

કોલોસ્ટ્રમની શું ખાસિયત છે?

કોલોસ્ટ્રમમાં પોષક તત્વોથી ભરેલું હોય છે. એમાં એન્ટીબાયોટિક્સ અને રોગ પ્રતિકારક શક્તિ હોય છે. એ કેહવું ખોટું નથી કે તે નવજાત બાળક માટે જીવન અમૃત જેવું હોય છે.

કોલોસ્ત્રમનો રંગ પીળો હોય છે અને તે ઘાટું હોય છે. કેટલીક સ્ત્રીઓમાં, આ પાણી જેવું પાતળું હોય છે.

કોલોસ્ટ્રમ કેવી રીતે નીકળવાનું શરુ થાય છે?

શરૂઆતમાં કોલોસ્ટ્રમ ધીરે-ધીરે નીકળવાનું શરુ થાય છે. આ એટલે કે બાળક માતાના સ્તન ચૂસવાથી પરિચિત થઈ શકે. બાળક માઁનું નીપલ પકડવા અને હોઠથી દબાવવા, અને દૂધ ચૂસવાની સાથે સાથે શ્વાસ લેવાનું અને દૂધ ગળા નીચે ઉતારવાનું શીખી લે છે.

કોલોસ્ટ્રમ નીકળવાનું શરુ થયા પછી, સ્ત્રીઓને સ્તનમાં કેવું અનુભવ થાય છે?

સ્ત્રીઓ જયારે બાળકને સ્તનપાન કરાવે છે, તેના ૩ થી ૪ દિવસ પછી, એના સ્તન સુડોળ અને હલકા મેહસૂસ થાય છે.

આ એક મહત્વપૂર્ણ લક્ષણ છે જે દર્શાવે છે કે દૂધનું પ્રમાણ બદલાતું રહે છે અને કોલોસ્ટ્રમ હવે સામાન્ય દૂધની જેમ બને છે. આ ગાયના દૂધ જેવું દેખાય છે. કેટલીક સ્ત્રીઓમાં, દૂધ બનવામાં વધુ સમય લાગી શકે છે. આમા ગભરાશો નહીં કારણ કે આ એક કુદરતી પ્રક્રિયા છે અને એ થોડા દિવસ આમથી આમ શકે છે. તે આપમેળે જ બરાબર થઇ જશે.

સ્વસ્થ રહો, ખુશ રહો, અમારા લેખને શેયર કરો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon