Link copied!
Sign in / Sign up
0
Shares

સ્ત્રીએ રસ્તામાં તેના બાળકને જન્મ આપ્યો: જુઓ આ આશ્ચર્યજનક વિડીયો😲😲

આજે, રસ્તાઓમાં અને ગલીઓમાં બાળકને જન્મ આપવો એ ઘણી સામાન્ય વાત થઈ ગઈ છે. આનાથી જ મળતી એક ખબર અમે તમારા માટે લાવ્યા છીએ, જ્યાં વિડિઓમાં, સ્પષ્ટ રીતે બાળકને જન્મ આપતી એક મહિલા દેખાય છે.

આ વિડિયો બજારમાં બનવામાં આવ્યો છે, જ્યાં એક સ્ત્રીને શાકભાજી લેતા સમયે અચાનક પ્રસવની પીડા થાય છે. ઘણી સ્ત્રીઓ તેને સલાહ આપતી જોવામાં આવે છે. જેમ-જેમ તે સ્ત્રીનો દુખાવો વધતો જાય છે, તે પેન્ટ તરત જ ખેંચી, કાઢી નાખે છે. એના પેન્ટ કાઢવાના તરત બાદ, બાળક જમીન પર પડી જાય છે અને રડવાનું ચાલુ કરી દે છે. આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા બધા લોકો આશ્ચર્યમાં આવી જાય છે.

આ દર્શાવે છે કુદરતનો કરિશ્મો. સ્ત્રી, દુખાવાના લીધે જમીન પર બેસી રહે છે અને તેનું નવજાત બાળક લોહી અને પ્રવાહી પદાર્થના તળાવમાં પડેલું રહે છે. નજીકમાં ઉભેલી સ્ત્રીઓ પોતાની સલાહ દેતી સાંભળવામાં આવે છે, કોઈકે તો એમ પણ કહ્યું કે બાળકનું ગળું એમ્બેલિકલ કોર્ડથી દબાઈ જશે પરંતુ કોઈએ પણ આગળ આવીને મદદ ન કરી.

પહેલા તો કોઈક સ્ત્રીએ માતા હેતળ કાર્ડબોર્ડ નો ટુકડો રાખવાનો પ્રયાસ કર્યો હતો. ખુશ-નસીબથી એ નવજાત બાળક અને તેની માતા હવે તંદુરસ્ત છે. એમ તો માતાને થોડા દિવસ હજુ હોસ્પિટલમાં રેહવાની આવશ્યકતા પડશે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon