Link copied!
Sign in / Sign up
0
Shares

સ્તનપાન નથી કરાવતા તો દૂધ જાયે છે ક્યાં.. જાણો અહીંયા

જ્યારે એક સ્ત્રી પહેલી વાર માં બને છે તો એના માટે પોતાના બાળક ને પહેલી વાર ખોળામાં લેવું સૌથી સુખદ અનુભવ હોય છે, અને જ્યારે એ પહેલી વાર પોતાના બાળક ને દૂધ પીવડાવે છે તો એની સૌથી સારી અનુભૂતિ એ સ્ત્રી સમજી શકે છે જે પોતે આ અનુભવ થી પસાર થઈ હોય.

પણ તમને જણાવી દઈએ કે જો તમે સ્તનપાન નથી કરાવતા તો તમારું દૂધ ઓછું થઈ જાય છે અને છેલ્લે એવો સમય આવે છે કે જ્યારે તમારા સ્તન માંથી દૂધ આવાનું બંધ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે ડિલિવરી પછી પણ શરૂઆત ના દિવસોમાં દૂધ નું સ્રાવ થઈ શકે છે અને સ્તન માં સોજો પણ આવી શકે છે. પણ જો તમે સ્તનપાન નથી કરતા તો ધીરે-ધીરે સ્ત્રી ના સ્તનમાં દૂધ બનવાનું બંધ થઈ જાય છે.

કેટલો સમય લે છે ?

જો તમે સ્તનપાન નથી કરતા તો ૬ થી ૭ દિવસો માં સ્તનમાં દૂધ બનવાનું બંધ થઈ જાય છે. પણ પ્રશ્ન એ થઈ છે કે જો સ્ત્રી સ્તનપાન નથી કરતી અને એના સ્તનમાં દૂધ હોય છે તો એ દૂધ જય છે ક્યાં ?

ક્યાં જાય છે દૂધ ?

તો તમારા મનમાં પણ એ પ્રશ્ન આવે છે કે આવામાં દૂધ જાય છે ક્યાં તો અમે તમને કહી દઈએ કે જે માં સ્તનપાન નથી કરતી તો એમનું દૂધ શરીર જ સંઘરી લે છે અને દૂધ બનવાનું બંધ થઈ જાય છે.

આની પાછળ શુ છે કારણ ?

દૂધ નું ઉત્પાદન બધી રીતે બાળક ની જરૂરત ને અનુરૂપ થાય છે. જો બાળક વધારે દૂધ પીવે છે તો દૂધ બનવાનું વધી જાય છે. જો બાળક દૂધ નથી પીતું, તો દૂધ બનવાનું બંધ થઈ જાય છે. એટલા માટેજ આ દૂધ કસે જતું નથી પણ શરીર પોતેજ આનો સંગ્રહ કરી લે છે.

શુ છે આના સાઈડ ઇફ્ફેકટસ?

ઘણી સ્ત્રીઓ ને સ્તન માં દુખાવો, નડી જામી જવી અને મસ્ટઇટીસ તકલીફો થઈ શકે છે.

કેવી રીતે રોકો સ્તન ના સોજા?

 જે માં સ્તનપાન નથી કરાવતી એ બાળકને દૂધ પીવડાવાનો બીજો રસ્તો અપનાવે છે. એવું કરવાથી એમને સ્તનમાં સોજો આવી શકે છે. એટલા માટે એમને સપોર્ટિંગ બ્રા‌ પહેરવી જોઈએ જેનાથી એમના સ્તન ને આધાર મળે છે અને સોજા થી પણ રાહત મળશે.

તમે સ્તનપાન ન કરવાના નિર્ણય ની તમારા ડૉક્ટર સાથે ચોક્કસ વાત કરો. આવી બાબતમાં તમારા ડૉક્ટર તમારી સહાય ચોક્કસ કરશે જેથી તમે સ્તનપાન પણ ના કરાવો અને તમારે કસી તકલીફ પણ વેઠવી ના પડે. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon