Link copied!
Sign in / Sign up
6
Shares

સ્તનપાન કરાવવા દરમિયાન લીંબુ પાણી પીવાના અદભુત ફાયદા😍👌

શું તમે પણ સ્તનપાન કરવાવાળી માતા છો?, શું તમે તમારા બાળકને ગૈસ, પેટની તકલીફ અને બ્લોટિંગ થી છુટકારો આપવા માંગો છો? જો આ બધા સવાલનો જવાબ હા હોય તો તમારે સ્તનપાન કરવાના સમયે લીંબુ પાણી પીવું જોઈએ. શું સ્તનપાન કરાવવા સમયે લીંબુ પાણી પીવું સુરક્ષિત છે અને કેવી રીતે લીંબુ પાણી તમારા નાના શિશુ માટે ફાયદાકારક હોય શકે? આજે આ લેખ દ્વારા આ બધા સવાલોના જવાબ આપી રહ્યા છે.

લીંબુ પાણી

લીંબુ આસાનીથી મળવા વાળું સિટ્રસ ફળમાંથી એક છે. લીંબુ પાણીમાં પાંચ ટકા સિટ્રિક એસિડ હોય છે જે તમને ખાટો સ્વાદ આપે છે. આ સ્વાસ્થ્ય માટે એક ઉત્તમ પ્રવાહી પદાર્થ, વિટામિન સી, રિબોફ્લેવિન, વિટામિન બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. એટલે સ્તનપાન દરિમયાન લીંબુ પાણી પીવું તમારા અને તમારા બાળક બન્ને માટે ફાયદાકારક હોય છે.

સ્તનપાન દરમિયાન લીંબુ પાણીથી સ્વાસ્થ્ય લાભ

આવો જાણીએ કે સ્તનપાન દરમિયાન તમારે તમારા આહારમાં લીંબુ પાણીનો સમાવેશ કેમ કરવો જોઈએ.

પોષ્ટીક દૂધની પૂર્તિ

સ્તનપાન દરમિયાન લીંબુ પાણી થી તમારું શરીર હાઇડ્રેટ થાય છે અને તમને તરોતાજા રાખે છે, જેનાથી તમારા બાળકને પોષ્ટીક દૂધ ની પૂરતી સંપૂર્ણ માત્રામાં થાય છે. એટલે સ્તનપાન કરવાવાળી માતાઓ રોજ પાણીનું સેવન વધારે માત્રામાં કરવું જોઈએ અને પોતાના રોજના આહારમાં લીંબુ પાણીનો સમાવેશ કરવો જોઈએ.

બાળકના પાચનતંત્ર સબંધી સમસ્યાઓથી બચવા.

લીંબુ પાણી પાચનતંત્ર માટે સારું હોય છે અને સ્તનપાન કરાવવા દરમિયાન લીંબુ પાણીનું સેવન કરવાથી પાચનતંત્ર સબંધી સમસ્યાઓથી બાળકને બચાવી શકાય છે. આ પોષ્ટીક પ્રવાહી પદાર્થ બાળકના પાચનતંત્ર સબંધી સમસ્યા જેવી કે બ્લોટિંગ, પેટનો દુખાવો, ગૈસ, મરોડ અને અન્ય તકલીફ થી છુટકારો મેવો શકાય છે.

બાળક માટે સ્વચ્છ દૂધ

લીંબુ પાણી પીવાથી વધુ સારું પાચન, પોષણ મળે છે અને તમારું શરીર ટોક્સિનથી મુક્ત થાય છે. લીંબુ પાણી તમારા દૂધમાં ટોક્સિન ની પૂર્તિ રોકે છે. સાથે જ આ પોષ્ટીક પ્રવાહી પદાર્થ નક્કી કરે છે કે તમારા બાળકને પર્યાપ્ત માત્રામાં પોષ્ટીક તત્વ અને સ્વચ્છ દૂધ મળી શકે.

ગળાના દુખાવામાં રાહત

લીંબુ પાણી ગળાના દુખાવાથી જુજતી રહેલી સ્તનપાન કરાવતી માતાને રાહત આપે છે. આ અસરદાર રૂપથી ગળાના સંક્રમણને ખલાસ કરે છે અને ગળાના દુખાવાને મટાળે છે. ગળાના દુખાવાને દૂર કરવા માટે માતાઓ ને બસ લીંબુ પાણીથી કોગળા કરવાની જરૂરત છે.

રક્તચાપને ઓછું કરવા

પ્રસુતિ પછી ઘણી માતાઓ વધારે રક્તચાપથી ઝુંઝતી હોય છે. લીંબુ પાણી પોટેશિયમથી ભરપૂર હોય છે. સ્તનપાન કરાવવા દરમિયાન લીંબુ પાણી પીવાથી તમારો રક્તસ્ત્રાવ ઓછો થઇ શકે છે. સાથે જ રોજ લીંબુ પાણીનું સેવન કરવાથી સ્તનપાન કરાવવાવાળી માતાને જી મચલવું અને ચક્કર આવવાની સમસ્યામાં રાહત મળે છે.

નસો માટે મજબૂતી પ્રદાન કરવી

બાળકને જન્મ આપ્યા પછી માતા વેરિકોઝ વેનથી ઝૂઝતી હોય છે. લીંબુ પાણી રૂટિન, બાયોફલેવેનોઈડ થી ભરપૂર હોય છે જે વેન વાલ ને મજબૂતી આપે છે. લીંબુ પાણીનું સેવન કરવાથી વેરીકોઝ વેન ના જોખમ થી પણ બચાવે છે.

ચામડીને નિખારે

પ્રસવ પછી લીંબુ પાણીનું સેવન તમારા અને તમારા બાળકની ચામડી માટે ચમત્કારી સાબિત થઇ શકે છે. વિટામિન સી થી ભરપૂર લીંબુ પાણી ચામડીમાં નિખાર લાવે છે. તેની રંગત પણ વધારે છે. આ બ્લેકહેડ્સ કાઢવામાં પણ મદદ કરે છે.

બ્રેસ્ટ કેન્સર ના ખતરાથી બચાવ

સંશોધન અને શોધમાં જોવા મળ્યું છે કે લીંબુની સફેદ જલ્લી અને છાલ માં લિમોનીમ હોય છે જે એન્ટી-ટ્યુમર લિમોનીન ગુણના કારણે સ્તનપાન કરાવવાળી માતાઓ ને બ્રેસ્ટ કેન્સરના જોખમથી બચાવે છે.

લોહી સાફ કરવામાં 

લીંબુ પાણી લોહી સાફ કરવાનું કામ કરે છે. સ્તનપાન કરાવવાવાળી માતા લોહી સાફ કરવા અને સ્તનપાન દરમિયાન એને સંક્રમણ રહિત કરવામાં માટે લીંબુ પાણીનું સેવન કરી શકે છે.

 જો કે સ્તનપાન દરમિયાન લીંબુ પાણીનો કોઈ દુષ્પ્રભાવ નથી પરંતુ તમારે થોડું ધ્યાન રાખવાની જરૂરત છે. આ વાત નક્કી કરો કે તમે પહેલા તેની થોડી માત્રા ૧૨ આઉન્સ નું સેવન કરો અને ધીરે-ધીરે તેને વધારો, આ વાત નક્કી કરવા માટે કે તમારા બાળકને તેનાથી એલર્જી ન થાય.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon