Link copied!
Sign in / Sign up
4
Shares

સ્તનપાન માટે સારી સ્થિતિઓ

જ્યારે સ્તનપાન માટે સારી સ્થિતિઓની વાત આવે ત્યારે આરામદાયક લાગવું અને તમારા બાળકને સ્તન સુધી સહેલાઈથી લઈ જઈ શકવું એ એવી બે બાબતો છે જે ખરેખર જ અગત્યની હોય છે.

તમારા માટે કઈ સ્થિતિ અનુકૂળ છે તે જાણવાથી તમારા બાળકના મોંમાં તમારું સ્તન આપવું તમારા માટે વધુ સહેલું બનશે. તમે જે પણ સ્થિતિ પસંદ કરો, એ વાતની ખાતરી કરો કે દૂધ પીતી વખતે તમારું બાળક તેનું માથું સહેજ પાછળ તરફ ઢાળી શકે.

•1.તમારું અને તમારા બાળકનું શરીર સમાંતર રાખીને - સૂઈ શકો છો.

2• તમારું બાળક જે સ્તનથી દૂધ પીતું હોય તેના બીજી તરફના હાથ વડે તમારા બાળકને તમારા ખોળામાં આડો કરીને પકડી શકો છો.

3• તમારા બાળકને એ જ હાથ વડે ટેકો આપીને તમારા ખોળામાં આડો કરીને પકડી શકો છો, જે તરફના સ્તનથી તમારું બાળક દૂધ પીવે છે.

4.તેને તમારા હાથ ઉપર ટેકવીને પણ પકડી શકો છો

5. અને જો તમને જોડિયા બાળકો હોય અને તમે તેમને સાથે દૂધ પીવડાવવા ઇચ્છતા હો તો - આમાંની કોઈપણ રીતો એક સાથે અજમાવી શકાય છે

હેપ્પી ફીડીંગ!

 

આ લેખ વાંચવા માટે આભાર :)

તમારા માટે ટાઈની સ્ટેપ તરફથી છે આ નાનકડું ગીફ્ટ : ક્લિક કરી જુઓ શું છે અને કરો એન્જોય :)

https://www.tinystep.in/affiliates/offers/ 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon