Link copied!
Sign in / Sign up
80
Shares

સોનોગ્રાફી વગર આ જૂની રીતથી જાણો ગર્ભમાં છોકરો છે કે છોકરી👼🏽❣️👼🏽❣️

આજે દર પરણિત કપલ્સ જાણવા માંગતા હોય છે કે તેમના ગર્ભમાં જન્મતું સંતાન છોકરો છે કે છોકરી, આવામાં વિજ્ઞાન પણ ખુબ આગળ વધી ગયું છે, જેનાથી જાણી શકાય છે કે ગર્ભમાં છોકરી છે કે છોકરી. પણ ભારતીય ઈતિહાસ માં vર્શોથી આ વિશ જાણવા માટે અમુક લક્ષણોને પર્ખીનેજ કહી શકાય છે. જુના જમાનામાં કરાવેલ આ ભવિષ્યવાણી કોઈ દિવસ ખોટી નથી પડી ( ગર્ભ પરીક્ષણ કરવું કે કરાવવું દંડનીય અપરાધ છે )

એક મહિલા માટે માં બનવું ખુબજ સૌભાગ્યની વાત છે. સંતાન સુખ એ દરેકના જીવન માં ખુશીયો લાવે છે, જોકે બાળકના જન્મ પહેલા દરેક માતા-પિતાના મનમાં પ્રશ્ન ઉછળતો હોય છે કે ગર્ભમાં બાબો છે કે બેબી 

ગર્ભમાં ઉછરી રહેલા બાળકની ઓળખ કરવી એ અશક્ય કામ છે પણ આપણા પૂર્વજો ગર્ભવતી સ્ત્રીના શરીર પર થતા ફેરફાર જોઇને અનુમાન લગાવતા કે ગર્ભમાં કોણ છે. ચાલો જાણીએ એવી તકનીકીઓ વિષે. 

૧. જો સ્ત્રી જરૂરત કરતા વધુ મૂડી સ્વભાવની થઈહોય તો એવું મનાય છે કે ગર્ભમાં છોકરી છે કારણકે આનાથી ફીમેલ હોર્મોન્સ વધી જાય છે 

૨. જો તમારું ડાબું બ્રેસ્ટ જમણા બ્રેસ્ટ કરતા વધુ હોય તો તમે દીકરીને જન્મ આપશો એવીજ રીતે જો જમણું બ્રેસ્ટ ડાબા બ્રેસ્ટ કરતા મોત હોય તો છોકરો પેદા થવાની સંભાવના હોય છે.

3. જો નિપ્પલ જરૂરત કરતા વધારે કાળા પડી ગયા હોય તો માનવામાં આવે છે કે દીકરો થશે 

૪. જો પેશાબનો રંગ હમેશા એકદમ પીળો હોય તો છોકરો અને આછો પીળો હોય તો છોકરી 

૫. જો તમારા હ્રદયના ધબકારા સામાન્ય હોય તો છોકરો અને જો ધબકારા ૧૪૦ થી વધુ હોય તો દીકરી 

૬. જો તમને નમકીન ખાવાનું મન થાય તો છોકરો થશે અને જો મીઠી વસ્તુ ખાવાનું મન થાય તો છોકરી 

૭. પ્રેગનેન્સી દરમ્યાન જો પગના વાળ વધી ગયા હોય તો છોકરો થવાની અનુભૂતિ છે 

૮. જો નાકનો આકાર વધી જાય તો દીકરો થઈ શકે છે 

દીકરો દીકરી એક સમાન 
નોંધ : ગર્ભ પરીક્ષણ કરવું કે કરાવવું સજાપાત્ર ગંભીર ગુનો છે. અમે કોઈ પણ પ્રકારે ગર્ભ પરીક્ષણને પ્રોત્સાહન આપતા નથી 

 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon