Link copied!
Sign in / Sign up
4
Shares

સ્મૃતિ ઈરાની નાં કામથી નાખુશ મોદીએ કર્યો એક જરુરી ચુકાદો

બીજેપી સરકાર હમણા પોતાના ઘણા મંત્રિમંડલ ને બદલતા જોઈ રહી છે જેમકે હમણા જ મોદીએ પોતાની શિક્ષા મંત્રિ સમૃતિ ઈરાની ને બદલી છે. સમાચાર પ્રમાણે મોદી, સમૃતિનાં કામો થી ખુબ નારાજ છે અને આ કારણે સ્મૃતિ ને પોતાની મંત્રિની પોસ્ટ થી હાથ ધોવો પડ્યો હતો. અને હાલમાં જ કશુ એવુ થયુ કે તેમના હાથમાંથી મોટી જવાબદારી છીનવી લીધી હતી.

તમને કહી દઈએ કે કેંદ્રીય મંત્રી અરુણ જેટલી પોતાની ખરાબ તબીયત ના કારણે કામ નથી કરી શકતા અને આ કારણે તે થોડા દિવસ આરામ કરવાનાં છે,જેટલી ની જગ્યા એ હવે મંત્રાલય નું કામ પીયુષ ગોયલ સંભાળવાનાં છે અને આ કારણે હવે સ્મૃતિ ની પોસ્ટ તેનાથી છીનવાઈ ગઇ છે. કહી દઈએ કે એવુ પેહલી વાર નથી થયુ કે સ્મૃતિ ની સાથે આવુ થયુ છે.

આના પેહલા સ્મૃતિ ઈરાની નાં હાથથી સુચના પ્રસારણ મંત્રાલય જઈ ચુકી છે અને હવે તેમની પાસે શરીફ કપડા વિભાગ બચ્યો છે. સ્મૃતિ ૨૦૧૪ માં બીજેપી માં શામેલ થઈ હતી, એ સમયે તે માનવ સંશોધન મંત્રાલય માં હથી પરંતુ કારણોસર તેમનાથી ૨૦૧૫ માં મંત્રાલય ોાછુ લેવામાં આવ્યુ અને પછી તેમને સુચના અને પ્રસારણ મંત્રાલય આપવામાં આવ્યુ અને થોડા સમય પછી તેમને તેનાથી પણ હાથ ધોવો પડ્યો અને હવે તેમની પાસે કપડા વિભાગ છે.

સ્મૃતિ નાં સુચના પ્રસારણ મંત્રાલય ને હવે રાજ્યવર્ધન સિંહ જોઈ રહ્યાં છે. જોવા વાળી વાત એ છે કે મોદી, સમૃતિ ને એક હજુ વાર જટકો આપે છે. તમને કહ્યે તો મોદી અને સમૃતિ નાં સંબંધ ખુબ સારા છે અને મોદી સમૃતિ ને પોતાની બહેન માને છે.

ઈરાણી પહેલા પણ ઘણી વિવાદો માં ફસાઈ ચુકી છે જેમકે તે જ્યારે તે શિક્ષા મંત્રિ થી ત્યારે પોતાની ફર્જી અને શિક્ષા પર ઘણા સવાલો ઉઠ્યા હતા અને સાથે જ તેમને અધિકાંશ યુનિવર્સીટી થી પણ જોડાવુ પડ્યુ હતુ. એ જ નહી સંસ્કૃત ભાષા અને અલીગઢ યુનિવર્સીટી ના વિવાદ પણ લોકો ને હજુ સુધી યાદ છે અને સ્મૃતિ ખબર નહી આવા બીજા કેટલા વિવાદો માં ફસાયેલી છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon