Link copied!
Sign in / Sign up
11
Shares

શું તમને ખબર છે કે પુરુષો બ્રેસ્ટ વિશે શું વિચારે છે?👙😇😇

તમે વારંવાર આવતા જતા કોઈના-ને-કોઈના મોઢે સ્ત્રીઓ વિશે આ વાત કરતા જરૂર સાંભળી હશે, "સ્ત્રીની ઈજ્જત જ એના ઘરેણાં છે." ભલે આજે લોકો વધારે સ્માર્ટ થઇ ગયા હોય પરંતુ સ્ત્રીઓની બ્રેસ્ટને આજે પણ ઘણા લોકો સ્ત્રીઓની ઈજ્જત જ માને છે.

વાત કરીયે પુરુષોની તો આજના સમયમાં પણ તેના મનમાં સ્ત્રીઓની બ્રેસ્ટ વિશે જાણવાની ઘણી ખરી ઉત્સુકતા હોય છે. એ કેહવું ખોટું નથી કે સ્ત્રીઓની બ્રેસ્ટ કામુકતા ને વધારવામાં એક મુખ્ય ભૂમિકા નિભાવે છે. આ જ કારણ છે કે પુરુષોના મનમાં બ્રેસ્ટને લઈને ઘણી ખરી વાતો આવે છે.

ભલે આજે બ્રેસ્ટ જેવા અંગ ઉપર ખુલ્લીને ચર્ચા થાય છે પણ પુરુષોના મનમાં ઘણા સવાલ એવા છે કે એની ઉસુકતા વધારે છે. તો આજે અમે તમને જણાવીએ કે પુરુષોના મનમાં સ્ત્રીઓની બ્રેસ્ટને લઈને કયા-કયા પ્રશ્નો ઉત્પન્ન થાય છે -- કેવો એહસાસ થાય છે?

હા, જયારે ઘણા પુરુષોને આ વિશે વાત કરવામાં આવી કે, તમારા મનમાં બ્રેસ્ટ વિશે શું સવાલ આવે છે તો જવાબ મળ્યા કે જયારે કોઈક સ્ત્રીની બ્રેસ્ટને પ્યાર થી અડવામાં આવે અને પંપાળવામાં આવે તો તેને કેવો એહસાસ થાય છે?

શું સાચે જ હોય છે સાઈઝમાં અંતર?

એક બીજો સવાલ મળ્યો એ હતો કે આમ તો બંને બ્રેસ્ટની સાઈઝ એક સરખી લાગે છે, પરંતુ અમે સાંભળ્યું કે બ્રેસ્ટની સાઈઝમાં અંતર હોય છે. એટલે કે એક નાની હોય છે એક મોટી -- શું આ વાત સાચી છે?

નીપલની સાઈઝ પણ વધે છે?

એક બીજો સવાલ પણ સાંભળ્યો કે સ્ત્રીઓના બ્રેસ્ટની સાઈઝ ગર્ભાવસ્થા દરમિયાન વધી જાય છે, અને તેની સાથે નીપલ ની સાઈઝમાં પણ બદલાવ આવે છે -- તો શું પ્રેગ્નેન્સી પહેલા જ બ્રેસ્ટની સાઈઝ વધવાની સાથે-સાથે નીપલની સાઈઝમાં પણ બદલાવ આવે છે?

શું બ્રા તકલીફ આપે છે?

પુરુષોના મનમાં બ્રેસ્ટ માટે આગળ નો સવાલ બ્રા વિશે જોવામાં આવ્યો. એમણે કહ્યું કે અમે ઘણીવાર "ફ્રી દ નીપલ" કેમપેન વિશે સાંભળ્યું છે તો શું સાચે જ બ્રા પહેરવી તકલીફ દાયક હોય છે? શું બ્રાથી ઘૂંટન થાય છે?

શું એ તેની સાથે રમત પણ કરે છે?

જેમ કે આપણે બધા જાણીએ છે કે પુરુષોને સ્ત્રીઓની બ્રેસ્ટ ખુબ જ આકર્ષિત કરે છે અને બ્રેસ્ટ ને પંપાળવી, પ્યાર કરવાનું સારું લાગે છે. તો એ જ વાત પર એના મનમાં એક એ પણ સવાલ આવે છે કે શું સ્ત્રીઓ પોતે પણ સેલ્ફ લવ સેશન દરમિયાન પોતાની બ્રેસ્ટ સાથે એવું કરે છે.

શું સ્ત્રીઓ પણ થાય છે આકર્ષિત?

આગળનો સવાલ કે હતો કે જેમ પુરુષોને સ્ત્રીઓની બ્રેસ્ટ ખુબ આકર્ષિત કરે છે અને ખુબ કામુક કરે છે તમે શું પોતાની બ્રેસ્ટ ને જોઈને સ્ત્રીઓને પણ એવી જ ફીલિંગ આવે છે?

શું આવે છે પીરિયડ્સ દરમિયાન બદલાવ?

ત્યાં એક સવાલ એ હતો કે જયારે સ્ત્રીઓને પીરિયડ્સ આવે છે તો તેની ઘણી ખરી કઠિનાઈનો સામનો કરવો પડે છે તો શું એ દિવસોમાં બ્રેસ્ટમાં પણ કોઈ બદલાવ આવે છે?

શું બોજ લાગે છે?

ત્યાં એક સવાલ એ હતો કે પુરુષ હોવાથી અમે એ વિચારી પણ ન શકીએ કે અમારી છાતી પર કઈક રાખ્યું છે, તો શું બ્રેસ્ટના કારણે ક્યારેય એવું લાગે છે કે જેમ છાતી પર બોજ રાખ્યો હોય?

તો આ થોડા સવાલ હતા જ પુરુષોના મનમાં સ્ત્રીઓની બ્રેસ્ટ વિશે આવે છે. જો તમે ચાહો તો કમેન્ટ કરીને તેના આ સવાલોના જવાબ આપીને તે લોકોની ઉત્સુકતા દૂર કરી શકો છો!

બેન્ગલુરું ની મમ્મીઓ માટે ગૂડ ન્યુઝ!

ટાઈની સ્ટેપ લોન્ચ કરી રહ્યું છે ફ્લોર ક્લીનર જે તમારા બાળક અને ઘરના વાતાવરણ માટે છે એકદમ સુરક્ષિત. આ લીનક પર ક્લિક કરી તમે પણ આજેજ પ્રી- બૂક કરો ફ્લોર ક્લીનર  http://bit.ly/tinytepBlogs

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon