Link copied!
Sign in / Sign up
2
Shares

શું તમે જાણો છો જલેબીને અંગ્રેજીમાં શું કહેવાય?🤔🍥🍥

આમ તો તમે તમારા જીવનમાં ઘણીવાર જલેબી ચાખી હશે અને ભાવી પણ હશે , જો કોઈ તમને અચાનક પુચીલે કે જલેબીને અંગ્રેજીમાં શું કહેવાય તો શું તમે આ સવાલનો જવાબ દઈ શકશો ? ઘણા લોકોને એવું લાગે છે કે જલેબી ભારતની મીઠાઈ છે અને ફક્ત ભારતમજ ખવાય છે પણ એવું બિલકુલ નથી 

પ્રાચીન સમયમાં જલેબીનું નામ આ હતું 

તમને જાણીને આશ્ચર્ય થશે કે જલેબીને ખાલી ભારતમાંજ નહિ પણ ઘણા બધા દેશમાં ખવાય છે, જો આપણે પ્રાચીન સમયના નામની વાત કરીએ તો જલેબીને પ્રાચીન સમયમાં કુંડલીકા નામ હતું.

શું તમે જલેબીનું અંગ્રેઝી નામ જાણો છો?

જો જલેબી ઘરે બનાવીએ તો વધુ સ્વાદિષ્ટ લાગે છે, અને આ દુનિયામાં બહુજ ઓછા લોકોને જલેબીનું અંગ્રેજી નામ ખબર હશે, સામાન્ય વાત છે કે જો કોઈને જલેબી ખાવી હોય તો એ તરત એ નામથીજ બોલાવશે, અને વિચારશે અંગ્રેજી નામ જાણીને શું કરવું છે પણ જરા વિચારો કે તમે કોઈ ઇન્ટરવ્યુંમાં ગયા કે પછી કોઈ ક્વીઝ કોમ્પીટીશન માં ભાગ લીધો અને ત્યાં આ સવાલ પુછય જાય તો શું જવાબ આપશો?

જલેબીનું અંગ્રેજી નામ આ છે 

અંગ્રેજી ભાષામાં જલેબીને "સીરપ ફિલ્ડ લીક્વીડ રીંગ" કેહવાય છે, તમને જણાવી દઈએ કે રસ થી ભરપુર હોવાને કારને જલેબીનું આ નામ રખાયું છે, તો આગળ તમને કોઈ પણ પૂછે તો ફટાક થી જવાબ આપી દેજો અને તમે પણ બીજાને પૂછી શકો છો, જયારે એ લોકોને ખબર નહિ હોય અંગ્રેજી નામ ત્યારે બધાની નજરમાં તમે હોશિયાર કહેવાશો :)


Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon