Link copied!
Sign in / Sign up
3
Shares

શું તમે જાણો છો? આ બોલીવુડ અભિનેત્રીઓ એ વેજીનલ ડિલીવરી કરાવી હતી.

૧. એશ્વર્યારાય બચ્ચન

ભુતપુર્વ મિસ વર્લ્ડ, એશ્વર્યા રાય બચ્ચને તેની દિકરી ને ૩૮ વર્ષે જન્મ આપ્યો હતો. તમે કદાચ આ જાણતા નહીં હોવ કે અેશ્વર્યા બચ્ચને આરાધ્યા ને વેજીનલ ડિલીવરી દ્વારા જન્મ આપ્યો હતો.

૨.રવિના ટંડન

રવિના ટંડને બે દિકરીઓ ને અડોપ્ટ કરી છે અને બધા વચ્ચે ઉદાહરણ બની છે. પણ આની જલ્દી પછી તેને એક દિકરો થયો હતો ૨૦૦૭ માં અને તેને પણ નેચરલ ડિલીવરી થઈ હતી.

૩.તારા શર્મા

પ્રખ્યાત અભિનેત્રી તારા શર્મા પોતાની ફિટનેસ માટે પ્રખ્યાત છે. તે એક ગર્વ માતા છે બે દિકરાઓ ની અને તારા એ પણ વેજીનલ ડિલીવરી થી પોતાના દિકરાઓ ને દુનિયામાં વેલકમ કર્યા હતા.

૪. ટ્વિકંલ ખન્ના

તે ખાલી પોતાના સેન્સ ઓફ હ્યુમર અને સમજશક્તિ માટે જ નથી જાણીતી, તેને પણ વેજીનલ ડિલીવરી કરી હતી! ખુબસુરત અભિનેત્રી અને સુપરસ્ટાર અક્ષય કુમાર ની પત્નિએ તેની દિકરી નિતારા ને ૨૦૧૨ માં જન્મ આપ્યો હતો. ટ્વિકંલે સામાન્ય ડિલીવરી દ્વારા બ્રીચ કેન્ડી માં જન્મ આપ્યો હતો. નિતારા પહેલા, તેને આરવ નામનો દિકરો પણ છે.

૫.શાહિદ કપુર ની પત્નિ મીરા કપુર

જોકે શાહિદ કપુર ની પત્નિ મીરા કપુર અભિનેત્રી નથી, તે ખુબ મોહક છે ફરક પાડવા. તેણે પણ પોતાની દિકરી મિશાને સામાન્ય ડિલીવરી દ્વારા જન્મ આપ્યો છે.

અમે આશા રાખ્યે છીએ કે તમે આ બળવાન મહિલાઓ થી પ્રેરણા મેળવો. હવે તમારી વારી છે પસંદ કરવાની અને નક્કી કરવાની કે કઈ રીત થી તમારે ડિલીવરી કરાવી છે તમારા પ્રિન્સ કે પ્રિન્સેસ ને વેલકમ કરવા.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon