Link copied!
Sign in / Sign up
4
Shares

શું તમારુ અનર્બોન બાળક તમે જે ખોરાક લો છો તેને ચાખી શકે છે?

ગર્ભાવસ્થા એક શ્રેષ્ઠ અનુભવ છે. તમે જે સેકન્ડે ગર્ભ ધારણ કરો છો ત્યાર થી તમે માતા બનો છો. જલ્દી તમારુ બાળક તમારી અંદર વિકસવાનુ્ શરુ થઈ જશે અને એ એક સુંદર લાગણી હોય છે જે ખાલી એક માતા જ સમજી શકે છે. તમારુ શરીર અલગ અલગ બદલાવો થી પસાર થાય છે તે બાળકનું ધ્યાન રાખવા માટે. જેમ તમારુ બાળક વિકસે છે ગર્ભાશય માં, તમારુ પેટ પણ વિકસે છે, તમારુ શરીર ખુબ બધુ રક્ત પંપ કરે છે, તમારા હાડકા અને સાંધા ને વિકસતા વજન ને ખમવા માટે તૈયાર કરે છે. માતા નું શરીર ઘર, ખોરાક,આરામ અને રક્ષણ પુરુ પાડે છે અનર્બોન બાળક ને.

શું બાળક જન્મ પેહલા સ્વાદ ને માણી શકે છે?

હા, બાળક જન્મ પેહલા સ્વાદ ની મજા માણી શકે છે. તે ૧૪ થી ૧૬ માં અઠવાડીયા નો થાય ત્યારે તેના સ્વાદ ની સંરચના નો વિકાસ શરુ થાય છે.

૧-૮ અઠવાડીયા-

મગજની કોશીકાઓ મગજ થી લઈને શરીર નાં વિભીન્ન ભાગો સુધી વિસ્તરાયેલી હોય છે, બાળકનાં મોઢાની સાથે.

૮ મું અઠવાડીયુ

સ્વાદ ની રચના બાળકની જીભ માં થવા લાગે છે. મગજની કોશીકાઓ જે શરુઆતનાં અઠવાડીયા માં ફેલાય છે તે સ્વાદ ની કળીઓ નો સંપર્ક કરે છે. તે મોટા ભાગે મીઠુ,ખારુ, કડવુ અને ખાટો સ્વાદ બનાવે છે.

૧૪-૧૬ અઠવાડીયા

સ્વાદ નાં છીદ્નો ની રચના જીભ માં થઈ જાય છે. બાળકની જીભમાં નાના છીદ્નો હોય છે, જે ખોરાકનાં પરમાણુ ને સ્વાદની કળી ને સંપર્ક કરવામાં મદદ કરે છે. 

બાળક ગર્ભાશય માં કઈ રીતે ખોરાક ચાખે છે?

શિશુ તેની આસપાસ રહેલુ એમ્નોએટીક પ્રવાહી ગળી જાય છે. જેમ શિશુ વિકસે છે, તે વધારે એમ્નોએટીક પ્રવાહી ગળવા લાગે છે અને તેનો તેનાં સાથે નો સંપર્ક સ્વાદ સાથે થાય છે. સાત મહિના માં, તે એક લીટર જેટલુ એમ્નોએટીક પ્રવાહી ગળવા લાગે છે રોજનું.

તમારુ શિશુ ગર્ભાશય માં શું ચાખે છે?

એમ્નોએટીક પ્રવાહી નો સ્વાદ માતા એ ખાધેલા ખોરાક સાથે ભારપુર્વક રીતે જોડાયેલુ હોય છે. જ્યારે તમે કશુ ખાવ છો, તમે જાણો છો કે ખોરાકમાં રહેલા પોષણ તત્વો એમ્નોએટીક પ્રવાહી માં આવી જાય છે. એવી જ રીતે, તેમ છતા કે તમારુ પાચનતંત્ર તમારા બાળક કરતા અલગ છે, ખોરાકનાં તત્વો એમ્નોએટીક એમ્નોએટીક પ્રવાહી સુધી પહોંચી જાય છે. જોકે આપણે જેમ વિચાર્યે છીએ એવો અલગ સ્વાદ નહીં હોય, તો પણ તમારુ બાળક ખારુ,તીખુ, લસણ ના સ્વાદ અને ખાસકરી ને મીઠી વસ્તુ ઓ ને ચાખી શકે છે.

શું તે બાળકની આહારની પ્રાથમીક્તા ને અસર કરે છે?

બાળકો કુદરતી રીતે ગળ્યા સ્વાદ વાળા ખોરાક પસંદ કરે છે. એ કુદરતી રીતે ખાતરી કરાવે છે કે તમારા બાળકને બ્રેસ્ટ મિલ્ક પસંદ છે. પરંતુ ખુબ મહત્વ ની વાત નોંધ લેવા જેવી છે બાળકની આહાર પ્રાથમીક્તા વિશે એ છે કે તેઓને સ્વાદ અને ખોરાકનાં સ્વાદ ઉપર વિશિષ્ટા હોય છે. હા, શિશુ પેહલા મહિનાઓ માં ખોરાક નથી ખતા, પરંતુ અભ્યાસે દેખાડ્યુ છે કે તમે જે ખોરાક ગર્ભાવસ્થા દરમ્યાન તે બાળકની અાહાર પ્રાથમિક્તા બને છે ભવિષ્યમાં. દાખ્લા તરીકે, જે માતા ગર્ભાવસ્થા દરમ્યાન વધુ ગાજરનો રસ પીવે છે, શિશુ તે સ્વાદ થી ટેવાય જાય છે, તેથી તે બની શકે છે બાળકને ગાજરનો રસ વધુ ભાવે.

ગર્ભાવસ્થા દરમ્યાન બાળકે શું ખાવુ જોઈએ?

ધ્યાન માં રાખો કે તમે સંતુલીત આહાર લો અને ફળો અને શાકભાજીનો સમાવેશ તમારા ખોરાક માં કરો, જે ગર્ભાવસ્થા દરમ્યાન સુરક્ષિત હોય. ખોરાક તંદુરસ્તી માટે લાભદાયી છે, તેનો એ અર્થ નથી કે તમે ખુબ ખાવ. ખુબ જ ખારુ,જંક ફુડ,પ્રક્રિયા કરેલા ખોરાક થી દુર રહો. સામાન્ય ખોરાકને તમારા આહાર માં શામેલ કરો. મીઠા ને કોઈ સાથે ભેગુ ના કરો. સ્વાદિષ્ઠ હોય તેવા ખોરાક ને ખાવ કેમકે તમારા બાળકની ચાખવાની શક્યતા વધી જાય છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon