Link copied!
Sign in / Sign up
0
Shares

શું પસંદ કરવુ? ડે કેર સેન્ટર અથવા આયા

આ મુશ્કેલ છે. કેમકે જે પણ તમારા બાળક ને સંભાળી રહ્યુ છે, તે તમારી અપેક્ષા પર મળી નહીં આવે. તમે પોતાને રીપ્લેસ કરવાનો પ્રયત્ન કરો છો અને તે અસંભવિત છે કે કોઈ બીજુ વ્યક્તિ તમારી જરુરીઆત પર મળે. તમારે વાસ્તવિક થવુ પડશે. ડે કેર અને આયા કામ કરતી મહિલાઓ માટે કામ આવે છે.

બાળકને ડે કેર માં મુકવાનું

તમારી પસંદગીઓ પેકી એક તમારા બાળકને ડે કેર માં મુકવાની હશે. આનો ફાયદો એ છે કે તમારુ બાળક નું ધ્યાન તાલિમબંદ વ્યક્તિઓ, સક્ષમ,બાળકો થી અને તેની જરુયાતો થી ટેવાયેલા થી થશે. જોકે આ તમને વધારે મોંઘુ પડશે આયા કરતા. 

ડે કેર પસંદ કરવાની થોડી ટીપ્સ :

૧. તમારા શેડ્યુલ પ્રમાણે ડે કેર પસંદ કરો

2. ડે કેર એક અનુકૂળ સ્થાન પર હોવું જોઈએ

3. સ્વચ્છતા સ્તર અને ઉપલબ્ધ સુવિધાઓ તપાસો

બાળકને આયા સાથે મુકવુ

તમે તમારા બાળકને તમે ભરોસો કરતા હોવ તે આયા સાથે પણ મુકી શકો છો. આનો ફાયદો એ છે કે તે ઘરનાં પર્યાવરણ ની સુરક્ષા માં રહે છે તમારી ગેરહાજરી દરમ્યાન. આવામાં એ સલાહભર્યુ છે કે બાળકને માત્ર એક વ્યક્તિ નહીં પણ બે સાથે છોડવુ. એ તમને વધારે મોંધુ પડશે ૨ રાખવા, પણ લાંબા ગાળે તે તમને મનની શાંતી આપશે અને તે દુનિયાભર નાં પૈસા કરતા મુલ્યવાન છે.

આયા ને ઈન્ટરવ્યુ માં પુછવા માટેની ટીપ્સ

અહીં પ્રશ્નો ની સુચી છે જે તમને તમારી જોઈતી માહીતી માટે જોઈશે.

૧) તેનું આખુ નામ,ઉંમર, સ્થાનિક અને ગામડાનું એડ્રેસ. ૧૬ વર્ષથી નિચેનાને ના રાખવુ, ૧૮ વર્ષ બરાબર છે. એડ્રેસ ચકાસી લેવુ.

૨) સૌથી નજીક નાં સગા નું સ્થાનિક વિસ્તાર નું એડ્રેસ

૩) પહેલા કામ કરેલા લોકો નું લખાણ. જો શક્ય હોય, પહેલા નાં નોકરી પર રાખનાર ની સાથે વાત કરો.

૪) પહેલાની નોકરી છોડવાનું કારણ,પહેલાનાં એમ્પલોયર સાથે સમર્થન માં.

૫) પહેલા કરેલું કાર્ય. તમારા ઘરે કરવાનાં કામો તેને સરખી રીતે કહી દેવા.

૬) કોઈ શારીરીક મુશ્કેલી તેને હોય. શું તે શારીરીક રીતે કરી શકશે જેની તેના પર અપેક્ષા રાખવામાં આવે છે?

૭) તે જે પગારની અપેક્ષા કરે છે. તેને પહેલા મળેલો પગાર.

૮)તે સેલેરી સિવાય શું અપેક્ષા રાખે છે: જેમકે કપડાઓ, સાબુ, ડિટરજંટ. મોટુ દિવાળી બોનસ?

૯) કેટલી રજા પાડશે અને ક્યારે.

૧૦) તેનો ફોટો માગો નજીક નાં પોલીસ સ્ટેશન માં રજીસ્ટર કરવા.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon