Link copied!
Sign in / Sign up
1
Shares

શું મા બનવાનો મતલબ પોતાના વાસ્તવિક ને ખતમ કરી દેવુ? શું હવે તમે જુવાન નથી રહ્યાં?😦😦

સમય ની ખબર જ ના પડી અને ક્યારે મા મા કરતા પોતે મા થઈ ગયા. તમને અંદાજો પણ નથી પણ આ કેટલા સારા નસીબ છે. જરા તેમને પુછો જે મા કેવડાવા માટે તરસી રહ્યાં છે. અસલ વાત એ છે કે આ જેટલી મોટી ખુશી છે તેટલો જ મોટો બદલાવ. આપણે સામાન્ય રીતે ધ્યાન નથી આપતા પણ તમે એક નવી જાન ને આ દુનિયા માં લાવી રહી છે. તે જાન જે તમ‍ારી જવાબદારી છે. તે જાન જે તમારો અંશ છે. તે જાન જે તમારા અને તમારા પ્રેમ નો પ્રતિક છે. આ નાની જાન તમને મા કઈ ને જલ્દી બોલાવાની છે.

પણ શું આ બધા માં તમે તમારી જાત ને હારી રહ્યાં છો? શું તમને કોઈ કોઈ વાર એવુ મેહસુસ થાય છે કે તમારા જીવવા નાં અર્થ બદલી રહ્યાં છે? શું તમને એવુ લાગે છે કે તમે પોતાના પર ધ્યાન નથી આપી શકતા? શું એવુ લાગે છે કે જીવન માં તમારુ અસ્તિત્વ ઓછુ થઈ રહ્યું છે? જે લોકો પહેલા તમારુ નામ જપતા હતા તે હવે તમારો પ્રેમ બાળક સાથે વ્હેચંવા લાગ્યા. શું તમારા પતિ ખાલી તમારા નથી રહ્યાં? મગજમાં આવા વિચારો આવા સ્વભાવિક છે અને અમે તે સમજીએ છીએ.

અા લેખ ખાલી એટલે લખેલો છે તેથી હું તમને બતાવી શકુ કે બાળક ને જન્મ દેવાની પ્રક્રિયા માં પોતાને ભુલી ના જાવ. આ પ્રક્રિયા તમારા જીવનનો એક ભાગ છે. જીવન આગળ વધતુ રેહશે. તમને આજે પણ મનપસંદ કપડા પેહરવાનો, પોતાની મા નાં ખોળામાં માથુ રાખી ને સુવાનો, પોતાના પિતા થી જીદ કરવાનો, પતિ ની સાથે એકલો સમય વિતવાનો પુરો અધિકાર છે. તમે આજે પણ તેટલા જ જુવાન છો અને તમારી એક પોતાની દુનિયા છે જેમાં તે બાળકો એક મહત્વ ની ભુમિકા ભજવશે અને તે બાળકની પોતાની એક દુનિયા છે જેમાં તમે એક મહત્વ ની ભુમિકા ભજવશો.

મા બનતા બનતા પોતાની અંદર નાં બાળપણ ને ના ખોઈ નાખો પરંતુ પોતાના બાળક ની સાથે પોતાના બાળપણ ને જીવો. દુનિયા માં લોકો ના જીવન માં તમારી જગ્યા કોઈ ના લઈ શકે ભલે પછી એ તમારુ બાળક જ કેમ ના હોય. લોકો ઘણીવાર વિચારે છે કે તેમના શોખ હવે પુરા કેમકે હવે જે પણ છે તે બાળક નું છે. અમે સમજીયે છીએ તમારા જીવન માં બાળકનું મહત્વ પણ તમારા શોખ, તમારુ જીવન, તમારા લોકો બસ તમારા છે અને આ શોખ તમારે જ પુરા કરવાનાં છે. બાળક નાં આગમન ને યુવાની નો અંત નાં સમજો પરંતુ નવી ખુશાલ શરુઆત સમજો. તમારુ આ દુનિયામાં અસ્તિત્વ બેગણું થઈ ગયુ છે. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon