Link copied!
Sign in / Sign up
0
Shares

શું જ્યારે તમે ગર્ભવતી હોવ તમને ક્રેમપ્સ થાય છે?

જોકે ગર્ભાવસ્થા દરમ્યાન ક્રેમપ્સ સામાન્ય છે ઘણા અને ચિંતા ની કોઈ વાત નથી. અમુક કિસ્સાઓ માં, ક્રેમપ્સ કારણ સાથે જોડાયેલા હોય છે, વિચિત્ર રીતે. અહીં જણાવ્યુ છે ક્યારે તમારે ચિંતા કરવી જોઈએ:

૧.એક્ટોપીક ગર્ભાવસ્થા

જ્યારે ફલિત ઈંડાઓ ની સ્થાપ્ના યુટેરસ માં થવાની બદલે ફેલોપીઅન ટ્યુબ માં થાય છે, તેનાથી ખુબ જ અસહ્ય પીડા થાય છે અને તે ચિંતા નો વિષય છે.

૨. મિસકેરેજ

હળવી થી ભારે રક્તપ્રવાહ સાથે ક્રેમપ્સ મિસકેરેજ તરફ ફરી શકે છે, આવામાં તમારે તરત જ ડોક્ટર પાસે જવુ જોઈએ.

૩.પ્રીક્લેમ્પસિયા

ગર્ભાવસ્થા દરમ્યાન લોહીનું ઊંચુ દબાણ ચિંતા કરાવી શકે છે. પ્રીક્લેમ્પસિયા ની બીજી નિશાની છે પેશાબ માં પ્રોટીન. જો તમે આના સાક્ષી થાવ તો તમારે તરત જ ડોક્ટર ને મળવુ જોઈએ.

૪.પ્રીટર્મ લેબર

જો તમારા સંકોચન ગર્ભાવસ્થાનાં ૩૭ માં અઠવાડિયા પહેલા શરુ થઈ જાય, તેને પ્રીટર્મ લેબર કહેવાય અને તે ક્રેમપ્સ દ્વારા પગ્રટ થાય છે.

૫. યુરીનરી ટ્રેક્ટ ઈનફેક્શન

પેશાબ દરમ્યાન થતુ કોઈ પણ પીડા સુચવે છે કે તમને યુરીનરી ટ્રેક્ટ ઈનફેક્શન થયુ છે જે તમને કશુ સારુ નહીં કરે. ડોક્ટર ને દેખાડો.

૬. પ્લેસેન્ટા અબરપ્શન

જ્યારે પ્લેસેન્ટા ડિલીવરી પહેલા યુટેરસ થી છુટી પડી જાય તો તેને પ્લેસેન્ટા અબરપ્શન કહે છે. તે એક ડંખતા ક્રેમ્પ દ્વારા ઓળખી શકાય છે જે બંધ નથી થતુ. આ ખુબ જ ગંભીર સ્થિતી છે અને સંભવિત રીતે જીવલેણ છે.

ગભરાટ વસ્તુને વધારે ખરાબ કરી શકે છે અને તેની કોઈ જગ્યા નથી, ખાસ કરીને જ્યારે તમે ગર્ભવતી હોવ. ગર્ભાવસ્થા પડકારરુપ છે પણ વિકટ નથી. તમારુ સારુ ધ્યાન રાખો. ધ્યાન રાખો પણ શાંત રહો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon