Link copied!
Sign in / Sign up
1
Shares

શું છે કિન્નર ના જન્મ લેવાના કારણો?😮😮

ભલે સુપ્રીમ કોર્ટમાં કિન્નરોને ત્રીજી જાતિનો ઓદો આપ્યો છે અને તેને સમાજમાં એક ઓળખ આપી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો આજે પણ તેને અપમાનની દૃષ્ટિ એ જોવે છે. આમ તો સુપ્રીમ કોર્ટે તેને ત્રીજી જાતિનો હોદો આપી સમ્માનિત કર્યા છે, પરંતુ આજે પણ ઘણા લોકો તેને હીજડા કહીને તેનું અપમાન કરે છે.

એના સિવાય ઘણા લોકોના મનમાં એ સવાલ પણ આવે છે કે આખરે ટ્રાન્સજેન્ડર લોકો કોણ હોય છે? આ ઉપરાંત, એક મુખ્ય પ્રશ્ન

 

 આ લોકો કેવી રીતે જન્મે છે?

સૌ પ્રથમ તો તમને જણાવીએ કે ટ્રાન્સજેન્ડર એ લોકો હોય છે જેને પુરુષ અને સ્ત્રી, બન્નેથી અલગ તૃતીય શ્રેણીમાં રાખવામાં આવે છે. ડોક્ટરના કહ્યા પ્રમાણે ગર્ભાવસ્થાના ત્રણ મહિનામાં ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો જેન્ડર વિકસિત થાય છે. આ સમયે ગર્ભવતી એ ઘણી સાવધાનીઓ રાખવી પડે છે. જો આ સમયે જરા પણ લાપરવાહી કરી તો ટ્રાન્સજેન્ડર બાળકના જન્મની સંભાવના વધી શકે છે. આજે અમે તમને જણાવીએ કે ક્યાં કારણોથી ટ્રાન્સજેન્ડર બાળક જન્મે છે.

તાવના કારણે-

જો ગર્ભવતી સ્ત્રીને આ દરમિયાન તાવ આવી જાય અને કોઈ વધારે પાવર વાળી દવા લેઇ તો બાળકના લિંગમાં પરિવર્તન આવી શકે છે; એટલે તમે તમારા શરૂઆતના ત્રણ મહિના તમારું ખાસ ધ્યાન રાખો.

વાગી જવાથી અથવા હોર્મોનલ પ્રોબ્લેમથી-

જેમ કે અમે તમને જણાવ્યું કે ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિનામાં જ બાળકનું લિંગ બને છે. બાળકના ટ્રાન્સજેન્ડર જન્મ લેવાની પાછળ બાળકના લિંગના વિકાસ સમયે વાગવાથી, ટોક્સિક આહાર લેવાથી અને હોર્મોનલ પ્રોબ્લેમ જેવા ઘણા કારણ હોય શકે છે.

જેનેટિક ડિસઓર્ડર-

તમને જણાવી દઈએ કે ટ્રાન્સજેન્ડરના લગભગ ૧૦ થી ૧૫ % જેનેટિક ડિસઓર્ડર નું કારણ સામે આવે છે. ઘણા ખરા મામલામાં તો આ ટ્રાન્સજેન્ડર હોવાના કારણ ખબર જ નથી પડતી.

ઘરના ઉપચાર

ઘણા લોકોની આદત હોય છે કે ગર્ભાવસ્થામાં ડોક્ટરની સલાહ લીધા વગર જ ઘરેલુ ઉપચાર અથવા અબોર્શન પલ્સ નો ઉપયોગ કરી લેઇ છે. એક કારણ આ પણ બની શકે છે ટ્રાન્સજેન્ડર બાળક જન્મ લેવાનું.

પેસ્ટિસાઇડ્સ શાકભાજીના કારણે

આજકાલ, પેસ્ટિસાઇડ્સનો (જંતુનાશકો) ઉપયોગ ફળો અને શાકભાજી માટે થાય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ગર્ભાવસ્થા દરમિયાન તો આ વધારે જ હાનિકારક થઇ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન વધારે માત્રામાં કેમીકલવાળી વસ્તુ અથવા પેસ્ટિસાઇડ્સ વાળા ફળ અને શાકભાજી ખાવાથી પણ ટ્રાન્સજેન્ડર બાળક જન્મ લેવાની સંભાવના વધી જાય છે. આ કારણ છે કે કાયમ શાકભાજી અને ફળોને સરખી રીતે ધોઈ પછી ખાવાની સલાહ આપવામાં આવે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon