Link copied!
Sign in / Sign up
1
Shares

શું સી સેક્શનની સાચે હોય છે જરૂરત કે પછી હોય છે વેપાર? જાણીલો😖😖

ભારત મા ઘણી સ્ત્રીઓ સી સેક્શન થી જન્મ આપતી હોય છે. પણ શું આ જરૂરી છે? શું બાળક ની પ્રાકૃતિક ડિલિવરી છતાંય સ્ત્રીઓ ને સી સેક્શન માટે કેહવામાં આવે છે?

હા પણ ઘણા સી સેક્શન કરાવવા જરૂરી હોય છે કારણકે માં અથવા તો બાળક ના જીવ ને જોખમ હોય છે. પણ આને જરૂરી હોય ત્યારે જ કરવું જોઈએ. જો પ્રાકૃતિક જન્મ આપવું શક્ય હોય છે ત્યારે સ્ત્રીએ નેચરલ ડિલિવરી જ પસંદ કરવી જોઈએ.

એક નવી શોધ માં ખબર પડી છે કે જે સ્ત્રીઓ દુખાવા ના ડરથી સી - સેક્શન કરાવે છે, એમને સર્જરી થી અકુશળ થવાનો જોખમ રહે છે, સંક્રમણ અથવા તો આકસ્મિક મૃત્યુ પણ થઇ શકે છે.

ડોક્ટર્સ નો નિર્ણય સ્ત્રીઓ નું જીવન બદલી શકે છે. આ એમના માટે બઉ જ મહત્વપૂર્ણ હોય છે. એમના એક ખોટા નિર્ણય થી સ્ત્રી ને સહન કરવું પડી શકે છે.

ખાલી અમુક વખતે જ સી સેક્શન ઘણા પેચીદા હોય શકે છે. પણ આ વધારે પડતું અનુભવી ડોક્ટર દ્વારા જ કરવામાં આવે છે એટલે ગભરાવાની કોઈ જરૂર નથી.

એવું જોવા મળ્યું છે કે વધતું સી - સેક્શન ડિલિવરી સ્ત્રીઓ અને ડોક્ટર મ વધતી જલ્દી નું પરિણામ છે. એમને બાળક જલ્દી મેળવવાના કારણે ધીરજ ઓછી થતી જાય છે. ડોક્ટર્સ પોતાનો સમય બચવાના કારણે અને બીજા દર્દીઓ પર ધ્યાન આપવા માટે અને ગર્ભવતી સ્ત્રી પોતાના બાળક ને પોતાના ખોળા માં લેવાની ઈચ્છા મા સી - સેક્શન કરવી લે છે.

સ્ત્રીઓ મા હૃદય ના ધબકારા વધતા નથી ને એમના મા અસહિષ્ણુતા આવી જાય છે. જો તેઓ થોડા ઘભરાવા લાગે છે તો એ લોકો એનેસ્થીસિયા લઈને સી - સેક્શન કરાવાનું વધારે સારું સમજે છે.

સી - સેક્શન માટે ખાલી ડોક્ટર અને તપાસ કરનારાઓ ની વાંક નથી હોતો. માં બનવા માટે બધી સ્ત્રીએ પોતાની યોની નો દુખાવો સહન કરવો પડતો હોય છે. આ તો માતૃત્વ નું સુખ છે જેના માટે ખબર નઈ કેટલી માં તડપે છે.

કોઈક સ્ત્રી બાળક ને યોની માંથી નીકાળવાનો દુખાવો ની સ્વપ્ન માં પણ કલ્પના નથી કરી શકતા. આના સિવાય એમને પેહલા ખરાબ અનુભવ થયો હોય તો એ લોકો પણ સી - સેક્શન કરાવાનું સારું સમજે છે.

એટલા માટે જ આ તમારું શરીર છે, તમારો જીવ છે, તમારા બાળક ની વાત છે એટલા માટે તમારા પતિ સાથે મળીને સમજી વિચારી ને નિર્ણય લો. જીવન માં મહત્વપૂર્ણ નિર્ણય લેવો એ તમારો હક છે.

પોસ્ટ ને વધારમ થી વધારે શેર કરો.

આને શેર કરો અને જાગૃત કરો કે ક્યારે સાચ્ચે માં સી - સેક્શન ની જરૂરત છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon