Link copied!
Sign in / Sign up
7
Shares

શું બપોરે સૂવાથી વજન વધે છે?😔😔😔

તમારી જીવનશૈલી અને જીનેટિક તમારા વજન વધવા કા તો ઘટવા ની ક્ષમતા ને નક્કી કરે છે, સાથે લોઅર એનર્જી ઇન્ટેક થી એનર્જી એક્સપેન્ડિચર રેશીઓ પણ.

સૂવાથી તમે જાડા નથી થતા

ઘણા અભ્યાસ ના નિષ્કર્ષ માં જોવા મળ્યું છે કે સૂવાથી વજન નથી વધતું ને આપણું શરીર સૂતી વખતે પણ તેના વિકાસ, દેખભાળ, સમારકામ અને જીવિત રેહવાની પ્રક્રિયા માં ઊર્જા નો વપરાશ કરે છે. બલ્કે મોડે થી ઊંઘવું કા તો ઓછી ઊંઘ ના લીધે વજન વધવું એ મુખ્ય કારણો માનું એક છે. ઓછી ઊંઘ ના લીધે હોર્મોન નું ઉત્પાદન ધીમું થઈ જાય છે, લેપ્ટીન અને ધ્રિલીન થી તમને વધારે ભૂખ લાગતી હોય છે, પેટ ભરી ને ખાવાનું ખાધા પછી પણ.

બપોર ના ૩૦-૪૫ મિનિટ ની ઝપકી ફાયદાકારક છે

ઘણા બધા નિષ્ણાંતો એવી સલાહ આપે છે કે દિવસ માં ૩૦-૪૫ મિનિટ ની ઊંઘ લેવું એ ફાયદાકારક છે, આનાથી તણાવ માં હોર્મોન ઓછા થાય છે આને આની સાથે એમની ઉત્પાદકતા પણ વધે છે. ઘણા બધા લોકો જે મોડે સુધી કામ કરે છે એમને દિવસ માં એક ઝપકી લેવાની જરૂરત પડતી હોય છે જેથી એ લોકો કામ માં થતી કોઈ તકલીફો થી બચી શકે છે.

બપોર માં ખાધા ના ૧-૨ કલાકમાં ના ઊંઘો

આનાથી પાચન તંત્ર ધીમું પડી જતું હોય છે અને સીધું ઊંઘવા ના કારણે એસિડ રિફ્લક્સ ની શક્યતા વધી જાય છે. એટલા માટે ખાવા અને સૂવા ની વચ્ચે નો સમય વધારે રાખો.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon