Link copied!
Sign in / Sign up
2
Shares

શ્રીદેવી વિના જ્હાન્વીએ આવી રીતે ઉજવ્યો ૨૧ મો જન્મદિવસ: જુઓ વિડીઓ😓🎂😓🎂

 

ગઈ કાલે શ્રીદેવી ની મોટી દીકરી જહાનવીનો ૨૧મો જન્મ દિવસ હતો. પેહલી વાર શ્રીદેવી વગર જ્હાન્વીએ ઉજવ્યો તેનો જન્મદિવસ. જહાનવી તેનો આ વર્ષનો જન્મદિવસ ખુબજ ધામ-ધૂમથી ઉજવવા માંગતી હતી પણ તેની એ ઈચ્છા પૂરી ન થઈ શકી. જ્હાન્વીએ તેનો જન્મદિવસ મુંબઈ સ્તીથ એક ઓલ્ડએજ હોમ માં ઉજવાયો અને ત્યાં ઉપસ્તિથ વૃદ્ધ લોકો સાથે જન્મદિવસની ઉજવણી કરી કેક કાપી. 

જુઓ તેના બર્થડે નો વિડીઓ :

ઓલ્ડએજ હોમ માં ઉજવ્યો જન્મદિવસ, એવું લાગે છે કે આંખો બંધ કરી પોતાની માં શ્રીદેવીને યાદ કરી રહી છે 

 

ખુલીને હસી જહાનવી અંદર પોતાનું ગમ છુપાવતી નજર પડે છે 

 

બહેન સોનમે પણ સોશિઅલ મેડિયા પર ફોટોસ શેર કર્યા 

વિડીઓ ક્રેડીટ :  VIRALBOLLYWOOD 

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon